Computer : Free Online Mock Test 1

25 Questions | Total Attempts: 196

SettingsSettingsSettings
Computer : Free Online Mock Test 1 - Quiz

Computer : Online Mock Test 1 Total Question : 25 Total Marks : 25 Negative Marking : -0. 25 For Avoid Negative Marking : Not Click on Option and Click Next Time : 4 Minute All Students Result Posted on Telegram Channel : computer_evidhyalay How to Start? Enter your Name Enter your Email Address Then Click on Start


Questions and Answers
  • 1. 
    કમ્પ્યુટર સુરક્ષા દિવસ :
    • A. 

      2 December

    • B. 

      30 November

    • C. 

      22 December

    • D. 

      30 December

  • 2. 
    સિદ્ધાર્થ કમ્પ્યુટરનું નિર્માણ કોણે કર્યું હતું?
    • A. 

      TCS

    • B. 

      WIPRO

    • C. 

      C-DAC

    • D. 

      ECIL

  • 3. 
    સ્કેનરની ગુણવત્તા શેમાં મપાય છે ?
    • A. 

      PIP

    • B. 

      PPP

    • C. 

      PPI

    • D. 

      IIP

  • 4. 
    Non volatile મેમરી શોધો : 
    • A. 

      RAM

    • B. 

      ROM

    • C. 

      PROM

    • D. 

      EEPROM

  • 5. 
    પેન ડ્રાઈવ કઈ મેમરી નું ઉદાહરણ છે : 
    • A. 

      PROM

    • B. 

      EPROM

    • C. 

      RAM

    • D. 

      EEPROM

  • 6. 
    G Mail ના સ્થાપક : 
    • A. 

      રો ટૉમીલ્સન

    • B. 

      ચાર્લ્સ બેબેજ

    • C. 

      ડેવિડ હેરી 

    • D. 

      પોલ બૂશિટ

  • 7. 
    History Box Open કરવા માટેની શોર્ટ કી : 
    • A. 

      Ctrl + H

    • B. 

      Ctrl + D

    • C. 

      Alt + H

    • D. 

      Alt + D

  • 8. 
    કમ્પ્યુટર વાઇરસ ની થિયરી આપનાર : 
    • A. 

      ગોટ ફ્રીહેડ લબિનિઝ

    • B. 

      થોમસ જેક

    • C. 

      જ્હોન વોન ન્યુમેન

    • D. 

      વેલેન શેકેલી

  • 9. 
    IT Act 2000 ને કોના દ્વારા મંજૂરી આપવામાં આવી હતી ?
    • A. 

      રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

    • B. 

      રાષ્ટ્રપતિ એ.પી.જે અબ્દુલ કલામ  

    • C. 

      રાષ્ટ્રપતિ કે.આર.નારાયણ

    • D. 

      રાષ્ટ્રપતિ શંકર દયાળ શર્મા

  • 10. 
    Digi Locker ની Cloud Storage :
    • A. 

      500 MB

    • B. 

      1 GB

    • C. 

      750 MB

    • D. 

      800 MB

  • 11. 
    સ્વાગત ( ફરિયાદ નિવારણ ) ની Website : 
    • A. 

      Http://swagat.gujarat.gov.in

    • B. 

      Http://swagt.gujarat.gov.in

    • C. 

      Http://swgat.gujarat.gov.in

    • D. 

      Http://swgt.gujarat.gov.in

  • 12. 
    Paint માં Minimum Zoom : 
    • A. 

      10%

    • B. 

      100%

    • C. 

      20%

    • D. 

      12.5%

  • 13. 
    MS Word માં Spelling & Grammar Option ક્યા મેનુમાં હોય છે ? 
    • A. 

      Insert

    • B. 

      Design

    • C. 

      Page Layout

    • D. 

      Review

  • 14. 
    Power Point ના ક્યા બારમાં એકટીવ સ્લાઈડનો સ્લાઈડ નંબર દેખાય છે ?
    • A. 

      Task Bar

    • B. 

      Status Bar

    • C. 

      Title

    • D. 

      Menu Bar

  • 15. 
    MS Excel માં કોઈ નિર્ણાયક સ્થિતિમાં ફંક્શન નો ઉપયોગ કરવા માટે ક્યા ફંકશનો ઉપયોગ થાય છે ?
    • A. 

      Else

    • B. 

      If

    • C. 

      Max

    • D. 

      Length

  • 16. 
    Caps Lock ક્યા પ્રકારની કી છે ?
    • A. 

      Modifier

    • B. 

      Toggle

    • C. 

      Combination

    • D. 

      None of Above

  • 17. 
    MIDI નું પૂર્ણ નામ :
    • A. 

      Musical Instrument Digital Interface

    • B. 

      Musical Instrument Data Interface

    • C. 

      Musical Internet Digital Interface

    • D. 

      Media Instrument Digital Interface

  • 18. 
    Paintનું File Extension :
    • A. 

      .png

    • B. 

      .jpg

    • C. 

      .jpeg

    • D. 

      .rts

  • 19. 
    MS Outlook નું File Extension : 
    • A. 

      .eml

    • B. 

      .ptp

    • C. 

      .pst

    • D. 

      .one

  • 20. 
    TBIL Data Converter સોફ્ટવેરમાં TBIL નું પૂર્ણ નામ :
    • A. 

      Transliterator Between Indian Length

    • B. 

      Transliterator Between Italic Languages

    • C. 

      Transliteration Between Indian Languages

    • D. 

      Transliterator Between Indian Languages

  • 21. 
    Yahoo :  હાલના CEO 
    • A. 

      ડેવિડ ફેલો

    • B. 

      મારિસ્સા માયેર

    • C. 

      જિમ ઝેમલિન

    • D. 

      જેરી યંગ

  • 22. 
    ડેટા અંતિમ સ્થાન સુધી પહોંચે તે પહેલા વચ્ચેથી જ તેમાં રહેલી માહિતીને શોધી રેકોર્ડ કરી લેવામાં આવે તેને __________કહે છે.
    • A. 

      ડેનિયલ ઓફ સર્વિસ

    • B. 

      સ્નિફિંગ

    • C. 

      એક્ટ્રાનેટ

    • D. 

      ઇન્ટ્રાનેટ

  • 23. 
    રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના સીધા નિયત્રંણ હેઠળ દેશભરની ગુપ્તચર એજન્સી તેમજ તંત્ર પાસેથી માહિતી એકઠી  કરશે : 
    • A. 

      NRTO

    • B. 

      NATO

    • C. 

      NTRO

    • D. 

      NOOT

  • 24. 
    ટોપોલોજી ઓળખો : 
    • A. 

      Star Topology

    • B. 

      Bus Topology

    • C. 

      Mesh Topology

    • D. 

      Ring Topology

  • 25. 
    કુલ ASCII __________હોય છે.
    • A. 

      255

    • B. 

      256

    • C. 

      254

    • D. 

      128

Back to Top Back to top