Star Education Date: 16/02/2019

20 Questions | Total Attempts: 95

SettingsSettingsSettings
Star Education Date: 16/02/2019 - Quiz

ઠાકોર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ,સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો, સેક્ટર-૬, ગાંધીનગર, ધર્મેશ ઠાકોર ૯૦૩૩૦૦૬૨૮૬


Questions and Answers
 • 1. 
  કઈ જોડ ખોટી છે?
  • A. 

   ન્યુટન-ગુરુત્વાકર્ષણણો નિયમ

  • B. 

   કોપર નિકસ-પૃતવી સૂર્ય ની આસપાસ ફરે છે

  • C. 

   ગેલીલિયો - થર્મોમીટર

  • D. 

   એડવર્ડ જેનર-હડકવાની રસી

 • 2. 
  રોકેટ અવકાશમાં પહોચવા માટે ન્યુટનનાં ગતિના કયા નિયમ મુજબ કાર્ય કર છે?
  • A. 

   પ્રથમ 

  • B. 

   બીજો

  • C. 

   ત્રીજો

  • D. 

   ચોથો

 • 3. 
  વનસ્પતિને થતા સ્પંદનો દર્શાવતું સાધન?
  • A. 

   કેસ્કોગ્રાફ

  • B. 

   કાર્ડિયોગ્રામ

  • C. 

   કેલીગ્રાફ

  • D. 

   સીસ્મોગ્રાફ

 • 4. 
  ભારતમાં સૌપ્રથમ વિન્ડફાર્મ કઈ જગ્યાએ સ્થાપવામાં આવ્યું હતું?
  • A. 

   લાંબા

  • B. 

   માંડવી

  • C. 

   તુતીકોરમ

  • D. 

   કંડલા

 • 5. 
  ગુજરાતના કયા ગામની તુવેર દાળ જાણીતી છે?
  • A. 

   વડોદરા

  • B. 

   આણંદ

  • C. 

   વાસદ

  • D. 

   ખેડા

 • 6. 
  ધન્વન્તરી એવોર્ડ કયા ક્ષેત્રે આપવામાં આવે છે?
  • A. 

   તબીબ

  • B. 

   સાહિત્ય

  • C. 

   કલા

  • D. 

   સમાજ સેવા

 • 7. 
  નીચેનામાંથી સૌથી મોટું બૌદ્ધ મંદિર કયા દેશમાં છે?
  • A. 

   ઇન્ડોનેશિયા

  • B. 

   જાવા

  • C. 

   ભારત

  • D. 

   સુમાત્રા

 • 8. 
  ગાંધીનગર જીલ્લાના કયા ગામનો વડ રાજ્ય વિરાસત વૃક્ષોની યાદીમાં સ્થાન પામેલ છે?
  • A. 

   ચિલોડા

  • B. 

   ઉવારસદ

  • C. 

   કંથારપુરા

  • D. 

   સાંપા

 • 9. 
  દાંડીયાત્રાનુંચિત્રાલેખન કરી આલ્બમ બનાવનાર ચિત્રકાર કોણ છે?
  • A. 

   સોમાલાલ શાહ

  • B. 

   રવિશંકર રાવળ

  • C. 

   બંસી વર્મા

  • D. 

   કનું દેસાઈ

 • 10. 
  ડભોઇ નાં દુર્ગ ની રચનામાં મહત્વનો ભાગ ભજવનાર રાજવી કોણ હતા?
  • A. 

   મુલરાજ સોલંકી

  • B. 

   સિદ્ધરાજ જયસિંહ

  • C. 

   કર્ણદેવ વાઘેલા 

  • D. 

   વીસલદેવ વાઘેલા

 • 11. 
  હૈડીયાવેરો ની લડત કયા નામે ઓળખાતી હતી?
  • A. 

   બારડોલી સત્યાગ્રહ

  • B. 

   બોરસદ સત્યાગ્રહ

  • C. 

   વિરામ જકાતબારી સત્યાગ્રહ

  • D. 

   ધરાસણા સત્યાગ્રહ

 • 12. 
  કોના દૂધમાં ચરબીનું પ્રમાણ સૌથી વધારે હોય છે?
  • A. 

   રેન્ડીયર

  • B. 

   ગાય

  • C. 

   ભેંસ

  • D. 

   બકરી

 • 13. 
  કયા રાજ્ય માં પારસીઓની વસ્તી સૌથી વધારે છે?
  • A. 

   તામીલનાડુ

  • B. 

   મધ્યપ્રદેશ

  • C. 

   આંધ્રપ્રદેશ

  • D. 

   મહારાષ્ટ્ર

 • 14. 
  કયો વાયસરોય આંદામાન પ્રવાસ દરમિયાન એક કેડી દ્રારા માર્યો ગયો હતો?
  • A. 

   લીટન

  • B. 

   રિપન

  • C. 

   મેયો

  • D. 

   કર્ઝન

 • 15. 
  સંગમ સાહિત્યની ભાષા કઈ હતી?
  • A. 

   તમિલ

  • B. 

   પ્રાકૃત

  • C. 

   પાલી

  • D. 

   સંસ્કૃત

 • 16. 
  કયો ગ્રહ વોટરી પ્લેનેટ નાં નામે પણ ઓળખાય છે?
  • A. 

   બુધ

  • B. 

   પૃથ્વી

  • C. 

   મંગળ

  • D. 

   ગુરુ

 • 17. 
  રાષ્ટ્રીય પ્રાણીનાં રૂપમાં વાઘને કયા વર્ષે અપનાવવામાં આવ્યો?
  • A. 

   ૧૯૭૩

  • B. 

   ૧૯૭૪

  • C. 

   ૧૯૭૫

  • D. 

   ૧૯૭૬

 • 18. 
  માનવ શરીરના કોશોમાં કયો પદાર્થ જોવા મળે છે?
  • A. 

   પ્રોટીન

  • B. 

   રીબોન્યુક્લીક

  • C. 

   ડીઓકસી રીબોન્યુક્લીક એસીડ

  • D. 

   લીપોપ્રોટીન

 • 19. 
  માઉન્ટ એવરેસ્ટ નામ કોના પરથી રાખવામાં આવ્યું છે?
  • A. 

   ઈંગ્લેન્ડના સમ્રાટનાં નામ પરથી

  • B. 

   શિખર ચઢનાર પ્રથમ પર્વતારોહી પરથી

  • C. 

   ભારતના મહાસર્વેક્ષક નાં નામ પરથી

  • D. 

   ભારતના વાયસરોય નાં નામ પરથી

 • 20. 
  ઇન્સ્યુલીનમાં કઈ ધાતુ હોય છે?
  • A. 

   ટેરામાયસીન 

  • B. 

   નીયોમાયસીન

  • C. 

   પેનીસીલીન

  • D. 

   સ્ટ્રેપટો માઈસીમ

Back to Top Back to top
×

Wait!
Here's an interesting quiz for you.

We have other quizzes matching your interest.