Thakor Samaj Education Trust - Police Constable Test

Reviewed by Editorial Team
The ProProfs editorial team is comprised of experienced subject matter experts. They've collectively created over 10,000 quizzes and lessons, serving over 100 million users. Our team includes in-house content moderators and subject matter experts, as well as a global network of rigorously trained contributors. All adhere to our comprehensive editorial guidelines, ensuring the delivery of high-quality content.
Learn about Our Editorial Process
| By Dharmeshca41
D
Dharmeshca41
Community Contributor
Quizzes Created: 1 | Total Attempts: 822
| Attempts: 822
SettingsSettings
Please wait...
  • 1/100 Questions

    બીના એ ચેતન ને કહ્યું ગઈ કાલે થીએટર માં જે છોકરી ને હું મળી હતી તે મારી બહેનપણી ની માતાના બનેવી ની સૌથી નાનકી દીકરી હતી. બીનાની બહેનપણી ણો તે છોકરી સાથે શો સંબંધ થાય ?

    • માસીઆઈ બહેન 
    • નાનીમા 
    • દાદીમાં 
    • માં
Please wait...
About This Quiz

POLICE CONSTABLE TEST
MORE DETAIL CONTACT
DHARMESH THAKOR 9033006286

Thakor Samaj Education Trust - Police Constable Test - Quiz

Quiz Preview

  • 2. 

    શીલ (ચારિત્ર્ય ) શબ્દમાં કઈ બાબત આવે છે ?

    • સ્વભાવ 

    • પ્રસિધિ 

    • A અને b બને 

    • આપેલ પૈકી એક પણ નહી

    Correct Answer
    A. A અને b બને 
    Explanation
    The word "શીલ" (character) encompasses both "સ્વભાવ" (nature) and "પ્રસિધિ" (fame). Therefore, the correct answer is that it includes both "a" and "b".

    Rate this question:

  • 3. 

    આરોપીને એકસાથે વધુમાં વધુ કેટલા દિવસ સુધીના રિમાન્ડ આપી શકાય ?

    • ૧૦ દિવસ

    • ૧૫ દિવસ 

    • ૩૦ દિવસ 

    • ૨૦ દિવસ 

    Correct Answer
    A. ૧૫ દિવસ 
    Explanation
    The correct answer is ૧૫ દિવસ because according to the question, the accused can be remanded for a maximum of 15 days.

    Rate this question:

  • 4. 

    આઈ પી સી નું પ્રકરણ ૮ કઈ બાબત સાથે સંબંધિત છે?

    • જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધના ગુના સંબંધિત

    • શિક્ષા સંબંધિત

    • રાજ્ય સેવકે કરેલા ગુના સંબંધિત

    • બદનક્ષી સંબંધિત

    Correct Answer
    A. જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધના ગુના સંબંધિત
    Explanation
    The correct answer is "જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધના ગુના સંબંધિત." This means that the case of IPC section 8 is related to offenses against public tranquility.

    Rate this question:

  • 5. 

    બંદોબસ્ત દરમિયાન ......

    • ઓછામાં ઓછું બળ વાપરવું જોઈએ

    • વધુ માં વધુ બળ વાપરવું જોઈએ

    • લાઠી, ગેસ, રાયફલથી સજ્જ રહેવું જોઈએ.

    • A અને C બંને

    Correct Answer
    A. A અને C બંને
    Explanation
    The passage states that during a protest, one should use the least amount of force possible, but if necessary, one should use more force. It also mentions that one should be equipped with a stick, tear gas, and a rifle. Therefore, the correct answer is A and C, as both options suggest using force and being equipped with weapons.

    Rate this question:

  • 6. 

    WORLD શબ્દ ની સંજ્ઞા ૧૩૪૫૬ છે તો ROW ની કઈ સંજ્ઞા થાય?

    • ૧૨૩

    • ૪૩૧

    • 346

    • ૧૩૪

    Correct Answer
    A. ૪૩૧
  • 7. 

    એકાંત કેદની સજાનો અમલ કરવામાં.......

    • એક સાથે એવી કેદ ૧૪ દિવસ કરતા વધુ હોવી જોઈએ નહિ

    • એક સાથે એવી કેદ ૧૦ દિવસ કરતા વધુ હોવી જોઈએ નહિ

    • એક સાથે એવી કેદ ૨૦ દિવસ કરતા વધુ હોવી જોઈએ નહિ

    • એક સાથે એવી કેદ ૩૦ દિવસ કરતા વધુ હોવી જોઈએ નહિ

    Correct Answer
    A. એક સાથે એવી કેદ ૧૪ દિવસ કરતા વધુ હોવી જોઈએ નહિ
    Explanation
    The correct answer states that solitary confinement should not exceed 14 days. This is because prolonged isolation can have severe psychological effects on individuals, leading to mental health issues such as anxiety, depression, and even hallucinations. The United Nations Standard Minimum Rules for the Treatment of Prisoners (also known as the Nelson Mandela Rules) recommend that solitary confinement should be used as a last resort and for the shortest period of time possible. Exceeding 14 days can be considered inhumane and a violation of human rights.

    Rate this question:

  • 8. 

    ભારતીય ફોજદારી અધિનિયમની જોગવાઈ કઈ સાલમાં કરવામાં આવી હતી ?

    • ઈ.સ. 1850

    • ઈ.સ.૧૯૫૦

    • ઈ.સ.૧૮૬૦

    • ઈ.સ.૧૮૭૦

    Correct Answer
    A. ઈ.સ.૧૮૬૦
    Explanation
    In 1860, the Indian Army Act was enacted by the British Raj in India. This act was aimed at regulating the administration, discipline, and recruitment of the Indian Army. It provided the legal framework for the functioning of the Indian armed forces and established rules and regulations for soldiers, officers, and the overall organization of the army. This act played a significant role in shaping the structure and functioning of the Indian military during the British colonial period.

    Rate this question:

  • 9. 

    એવીડન્સનો અર્થ શું થાય છે?  

    • ખુબજ સ્પષ્ટ કરવું

    • પુરવાર કરવું

    • નજર સમક્ષ સ્પષ્ટ કરવું

    • આપેલ તમામ

    Correct Answer
    A. આપેલ તમામ
    Explanation
    The phrase "આપેલ તમામ" in Gujarati translates to "all of the above" in English. This means that the correct answer is a combination of the previous options, which are to clarify, to explain, and to make clear. Therefore, the correct answer encompasses all of these actions.

    Rate this question:

  • 10. 

    ગુજરાતની સૌથી મોટી બાબતો વિષે કયું જોડકું બંધ બેસતું નથી?

    • સૌથી મોટો પ્રાણી બાગ - કાંકરિયા

    • સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન - વધઇ

    • સૌથી મોટો મહેલ - લક્ષ્મી વિલાસ પેલેસ

    • સૌથી મોટો પુલ - સરદાર બ્રીજ

    Correct Answer
    A. સૌથી મોટો પુલ - સરદાર બ્રીજ
    Explanation
    The correct answer is "સૌથી મોટો પુલ - સરદાર બ્રીજ" because it is the largest bridge in Gujarat. The other options, such as the largest garden, animal, or palace, are not accurate as per the given information.

    Rate this question:

  • 11. 

    એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભીન્નામાલ માં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી?

    • દશ

    • સો

    • હજાર

    • ઝીરો

    Correct Answer
    A. ઝીરો
    Explanation
    The correct answer is "ઝીરો" (Zero). This is because the question is asking about the number of times Brahmagupta conducted research in the village of Bhinamal in Gujarat. The word "ઝીરો" means zero in Gujarati, indicating that Brahmagupta did not conduct any research in that village.

    Rate this question:

  • 12. 

    વિશ્વ વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

    • 5 સપ્ટેબર

    • ૧૦ જાન્યુઆરી 

    • ૨૧ માર્ચ 

    • ૧૪ સપ્ટેબર 

    Correct Answer
    A. ૨૧ માર્ચ 
  • 13. 

    લવાદી કાર્યવાહી માં કયા સિદ્ધાંતો જાળવવા જરૂરી છે?

    • સામાન્ય 

    • કુદરતી 

    • અ અને બ બંને 

    • આપેલ પૈકી કોઈ નહિ

    Correct Answer
    A. અ અને બ બંને 
  • 14. 

    કઈ તપાસ માં સૂચક પ્રશ્નો પૂછી શકાય?

    • ફેર તપાસ

    • ઉલટ તપાસ

    • સરત તપાસ 

    • અંતિમ તપાસ

    Correct Answer
    A. ઉલટ તપાસ
    Explanation
    The correct answer is "ઉલટ તપાસ" which means "Reverse check". In this type of check, the examiner asks questions in a reverse order to test the understanding and memory of the person being examined. This type of check helps to assess the ability to think critically and recall information in a different way.

    Rate this question:

  • 15. 

    ગુનાની વાખ્યા કઈ કલમ માં આપેલ છે?

    • કલમ ૩૮

    • કલમ ૪૦

    • કલમ ૪૨

    • કલમ ૩૬

    Correct Answer
    A. કલમ ૪૦
    Explanation
    The correct answer is "કલમ ૪૦" because it is the only option that matches the given statement "ગુનાની વાખ્યા કઈ કલમ માં આપેલ છે?" (Which pen is given in the statement?).

    Rate this question:

  • 16. 

    'એવીડન્સ ' નો અર્થ શું થાય છે ?

    • ખુંબ જ સ્પષ્ટ કરવું 

    • પુરવાર કરવું 

    • નજર સમક્ષ સ્પષ્ટ કરવું 

    • આપેલ તમામ 

    Correct Answer
    A. આપેલ તમામ 
  • 17. 

    કેવો પુરાવો રજુ થતો અટકાવવો એ અદાલત ની ફરજ છે?

    • ગ્રાહ્ય ન હોય તેવો પુરાવો

    • ન્યાયિક પુરાવો

    • ગ્રાહ્ય હોય તેવો પુરાવો

    • આપેલ પૈકી કોઈ નહિ

    Correct Answer
    A. ગ્રાહ્ય ન હોય તેવો પુરાવો
    Explanation
    The correct answer is "ગ્રાહ્ય ન હોય તેવો પુરાવો" which means "A petition that is not admissible". This answer suggests that if a petition is not acceptable or cannot be considered by the court, it is the duty of the court to reject or dismiss it.

    Rate this question:

  • 18. 

    જો કોઈ વ્યક્તિ સુર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા ઘરફોડ ચોરી કરે તો તેણે

    • માત્ર ઘરફોડ ચોરી કહેવાય 

    • રાત્રે ઘરફોડ ચોરી કહેવાય 

    • ગંભીર ઘરફોડ ચોરી કહેવાય 

    • ગુપ્ત ઘર ફોડ ચોરી કહેવાય 

    Correct Answer
    A. રાત્રે ઘરફોડ ચોરી કહેવાય 
    Explanation
    The given question is in Gujarati language and it asks what a person who commits theft after sunset and before sunrise is called. The correct answer is "રાત્રે ઘરફોડ ચોરી કહેવાય" which translates to "nighttime theft". This answer accurately describes the act of committing theft during the night, which is what the question is asking for.

    Rate this question:

  • 19. 

    કઈ સ્વીકૃતિ પુરાવા ગ્રાહ્ય નથી જે કરવામાં આવી હોય......

    • કલેકટર સામે

    • મેજીસ્ટ્રેટ સામે

    • પોલીસ સામે

    • મામલતદાર સામે

    Correct Answer
    A. પોલીસ સામે
  • 20. 

    પરણિત મહિલા નાં આત્મ હત્યા ના કિસ્સામાં કેટલા ઓછા સમયનું લગ્ન જીવન આત્મહત્યા દુષ્પ્રેરણ માટે સાબિત કરવું જરૂરી નથી?  

    • 5

    • ૧૦

    Correct Answer
    A. ૭
    Explanation
    The correct answer is ૭. This suggests that the woman's short married life was not a contributing factor to her suicide.

    Rate this question:

  • 21. 

    ભારતીય પુરાવાના કાયદાના કુલ કેટલા પ્રકરણો છે?

    • ૩૭

    • ૪૨

    • ૧૧

    • ૨૭

    Correct Answer
    A. ૧૧
    Explanation
    There are a total of 11 chapters in the Indian Constitution, which is why the correct answer is ૧૧.

    Rate this question:

  • 22. 

    જો સફેદ ને વાદળી કહેવામાં આવે , વાદળી ને લાલ કહેવામાં આવે, લાલ ને પીળો કહેવામાં આવે, પીળા ને લીલો કહેવામાં આવે, લીલાને કાળો કહેવામાં આવે, કાળા ને જાંબલી કહેવામાં આવે અને જાંબલી ને નારન્ફી કહેવામાં આવે તો માણસ નાં લોહીનો રંગ કેવો હોય?

    • લાલ 

    • લીલો

    • પીળો

    • જાંબલી 

    Correct Answer
    A. પીળો
    Explanation
    The given question presents a series of color names that are used to describe other colors. Starting with "safed" (white), each color is described using a different color name. The pattern is as follows: safed (white) is called vadali (cloudy), vadali is called lal (red), lal is called pila (yellow), pila is called leelo (green), leelo is called kalo (black), kalo is called jambli (purple), and jambli is called naranfi (orange). Based on this pattern, the color that would be called pila (yellow) is the correct answer.

    Rate this question:

  • 23. 

    કોઈ રકમ સાડા વ્યાજના દરથી ૧૦ વર્ષમાં બમણી થઇ જાય તો વ્યાજ ણો દર શું છે?

    • 5%

    • ૧૦%

    • ૮%

    • ૧૨%

    Correct Answer
    A. ૧૦%
    Explanation
    The correct answer is ૧૦%. If an amount doubles in 10 years, it means that the interest rate is 10% per year.

    Rate this question:

  • 24. 

    નીચેનામાંથી કયો હળવા પ્રકાર નો ગુનો છે?

    • વ્યભિચાર 

    • બળાત્કાર

    • ગેરકાયેસર કેદ

    • આપેલ તમામ

    Correct Answer
    A. વ્યભિચાર 
  • 25. 

    કોમ્પ્યુટર માં આઈ પી એડ્રેસ કેટલા બીટ નું હોય છે?

    • ૩૨

    • ૬૪

    • ૧૬

    Correct Answer
    A. ૩૨
    Explanation
    આઈપી એડ્રેસ એ એક યુનિક નંબર છે જે કોમ્પ્યુટરને આઈડેન્ટિફાઈ કરવા માટે વપરાય છે. આઈપી એડ્રેસ 32 બીટ નું હોય છે કારણ કે તે 32 બીટ ના બાઈનરી નંબરોમાં લખેલું હોય છે. આઈપી એડ્રેસમાં પ્રત્યેક બીટ એક બાઈનરી અંક છે, તેથી તેનો મોટાપો 32 બીટ હોય છે.

    Rate this question:

  • 26. 

    પૃથી કયા બે ગ્રહોની વચ્ચે આવેલી છે?

    • શુક્ર અને મંગળ

    • શુક્ર અને ગુરુ

    • શુક્ર અને શનિ

    • શુક્ર અને બુધ

    Correct Answer
    A. શુક્ર અને મંગળ
    Explanation
    The correct answer is "શુક્ર અને મંગળ" (Venus and Mars). This is because the question asks which two planets come between પૃથી (Earth). Among the given options, only Venus (શુક્ર) and Mars (મંગળ) come between Earth.

    Rate this question:

  • 27. 

    જો + નો અર્થ / છે તથા  / નો અર્થ - છે  તથા * નો અર્થ +  છે તથા - નો અર્થ * થાય તો 4-5*૬/૮+૨ બરાબર કેટલા થાય?

    • ૨૦

    • ૨૨

    • ૨૫

    • ૨૮

    Correct Answer
    A. ૨૨
    Explanation
    The given expression involves multiple arithmetic operations. According to the order of operations in mathematics (PEMDAS/BODMAS), we need to perform the multiplication and division before addition and subtraction. So, first, we multiply 5 by 6, resulting in 30. Then, we divide 30 by 8, giving us 3.75. Next, we subtract 4 from 3.75, which equals -0.25. Finally, we add 2 to -0.25, resulting in 1.75. Therefore, the expression "4-5*6/8+2" evaluates to 1.75, which is not one of the given options. Hence, the answer "22" is incorrect.

    Rate this question:

  • 28. 

    નીચેનામાંથી કયું મેજીસ્ટ્રેટ અથવા કોર્ટ દ્રારા થઇ શકે?

    • તપાસ

    • પોલીસ તપાસ

    • કાર્યવાહી 

    • બ અને ક બંને 

    Correct Answer
    A. બ અને ક બંને 
  • 29. 

    સાત વર્ષથી વધુ અને બાર વર્ષથી ઓછી વય ધરાવતા બાળકનું કૃત્ય એ....

    • ગુનો છે 

    • ગુનો નથી 

    • સંજોગો આધારિત ગુનો છે 

    • આપેલ પૈકી એક પણ નહી 

    Correct Answer
    A. ગુનો નથી 
    Explanation
    The correct answer is "ગુનો નથી" which means "It is not a fault". This answer is supported by the options given in the question. The options "ગુનો છે" means "It is a fault", "સંજોગો આધારિત ગુનો છે" means "It is a fault based on circumstances", and "આપેલ પૈકી એક પણ નહી" means "None of the given options". Therefore, the correct answer is "ગુનો નથી" which states that it is not a fault.

    Rate this question:

  • 30. 

    જો કોઈ વ્યક્તિ વાર્ષિક ૧૫ ટકા વ્યાજે બેંક પાસેથી રૂ.૪૦૦૦ ત્રણ વર્ષ માટે લે છે તો બેંકને કેટલી રકમ ચૂકવી હશે?

    • ૬૦૦

    • ૪૦૦૦

    • ૫૮૦૦

    • ૧૮૦૦

    Correct Answer
    A. ૫૮૦૦
    Explanation
    If a person borrows Rs. 4000 from a bank at an annual interest rate of 15% for a period of 3 years, the bank will receive an amount of Rs. 5800.

    Rate this question:

  • 31. 

    સાદી કેદ કેટલા સમયની હોય છે?

    • મોટા ભાગે એક દિવસ ની હોય છે

    • મોટા ભાગે એક અઠવાડિયાની હોય છે

    • મોટા ભાગે પંદર દિવસ ની હોય છે

    • મોટા ભાગે ૭૨ કલાક ની હોય છે

    Correct Answer
    A. મોટા ભાગે એક દિવસ ની હોય છે
    Explanation
    The question is asking about the duration of a wedding. Among the given options, the correct answer is "મોટા ભાગે એક દિવસ ની હોય છે" which means "Mostly, it lasts for one day." This answer suggests that weddings typically last for one day.

    Rate this question:

  • 32. 

    રાજ્ય સભાના પ્રથમ ઉપસભાપતિ કોણ હતા?

    • એસ. વી.કૃશ્નામુર્તિરાવ 

    • વી.વી.રાવ 

    • ઝાકિર હુસેન

    • ગોપાલ સ્વરૂપ પાઠક 

    Correct Answer
    A. એસ. વી.કૃશ્નામુર્તિરાવ 
    Explanation
    S.V. Krishnamurthy Rao was the first Deputy Chairman of the Rajya Sabha.

    Rate this question:

  • 33. 

    બ્લ્યુ પ્લેનેટ તરીકે કયા ગ્રહ ને ઓળખવામાં આવે છે?

    • બુધ 

    • શનિ

    • પૃથ્વી 

    • શુક્ર 

    Correct Answer
    A. પૃથ્વી 
    Explanation
    પૃથ્વી is the correct answer because બ્લ્યુ પ્લેનેટ (Blue Planet) is a term often used to refer to the Earth due to its blue appearance from space. Therefore, પૃથ્વી is the planet that is recognized as the Blue Planet.

    Rate this question:

  • 34. 

    ગુજરાત પોલીસ એકત મુજબ....

    • ગુજરાત પોલીસ એકટ માં ગ્રામ રક્ષક દલ ની રચના માટે કોઈ પ્રબંધ નથી.

    • ગુજરાત પોલીસ એકટ માં ગ્રામ રક્ષક દળની રચના માટે પુરતા પ્રબંધ છે 

    • ગ્રામ રક્ષક દળની રચના કેન્દ્ર સરકાર જ કરી શકે છે.

    • ગ્રામ રક્ષક દળની રચના રાજ્ય પાલ જ કરી શકે છે.

    Correct Answer
    A. ગુજરાત પોલીસ એકટ માં ગ્રામ રક્ષક દળની રચના માટે પુરતા પ્રબંધ છે 
    Explanation
    The correct answer states that there are provisions in the Gujarat Police Act for the formation of a Gram Rakshak Dal (Village Protection Force). This suggests that the Gujarat Police Act includes specific regulations and guidelines for the establishment and functioning of the Gram Rakshak Dal.

    Rate this question:

  • 35. 

    સિંધુ સંસ્કૃતિ નીચેનામાંથી કઈ હતી?

    • માતૃપ્રધાન 

    • પિતૃપ્રધાન 

    • બાળપ્રધાન 

    • વિદ્રાન પ્રધાન

    Correct Answer
    A. માતૃપ્રધાન 
    Explanation
    The correct answer is "માતૃપ્રધાન". This means that the Sindhu civilization was primarily matriarchal in nature, with women playing a dominant role in society.

    Rate this question:

  • 36. 

    ૬ km નું કેટલા ટકા ૧૨૦ m થાય?

    • ૨%

    • 4%

    • ૩%

    • ૬%

    Correct Answer
    A. ૨%
    Explanation
    The given question asks how many meters are there in 6 km. The correct answer, 2%, is not directly related to the question as it represents a percentage rather than a measurement. Therefore, an explanation for this answer is not available.

    Rate this question:

  • 37. 

    દહેજ મૃત્યુ અંગેનો કેસ......

    • પ્રથમ વર્ગના મેજીસ્ટ્રેટ દ્રારા ચાલવી શકાય

    • પ્ર્ગબીજા ના મેજીસ્ટ્રેટ દ્રારા ચાલવી શકાય

    • સેસન્સ કોર્ટ માં ચાલાવી શકાય છે

    • હાઈકોર્ટ દ્રારાજ ચલાવી શકાય છે.

    Correct Answer
    A. સેસન્સ કોર્ટ માં ચાલાવી શકાય છે
    Explanation
    The correct answer is "સેસન્સ કોર્ટ માં ચાલાવી શકાય છે" (It can be conducted in the Sessions Court). This means that the case can be heard and decided in the Sessions Court.

    Rate this question:

  • 38. 

    કેટલીક ગાય તથા મરઘી છે. જો માથા ગણાય તો ૧૦૦ મળે છે.પરંતુ પગની સંખ્યા ૩૨૦ છે તો ગાય ની સંખ્યા કેટલી હશે?

    • ૫૦

    • ૭૦

    • ૬૦

    • ૬૫

    Correct Answer
    A. ૬૦
    Explanation
    If there are 100 heads, then there are 100 cows. However, if there are 320 legs, we need to find the number of cows. Since each cow has 4 legs, we can divide 320 by 4 to get the number of cows. 320 divided by 4 is 80, so there are 80 cows. Therefore, the correct answer is ૬૦.

    Rate this question:

  • 39. 

    જન્મ સંબંધી કયું જોડકું બંધ બેસતું નથી?

    • ઝવે ચંદ મેઘાણી - ચોટીલા

    • કનૈયાલાલ મુનશી- અમદાવાદ

    • ગૌરીશંકર જોશી - વિરપુર

    • ઉમાશંકર જોશી- બામણા 

    Correct Answer
    A. કનૈયાલાલ મુનશી- અમદાવાદ
    Explanation
    The given options are names of individuals along with their birthplaces. The question asks for the pair that is not correctly matched. Upon checking the options, it can be observed that all the other pairs have the correct birthplace mentioned except for the pair "કનૈયાલાલ મુનશી- અમદાવાદ". Therefore, the correct answer is "કનૈયાલાલ મુનશી- અમદાવાદ".

    Rate this question:

  • 40. 

    રાણી લક્ષ્મીબાઈની સમાધિ ક્યા આવેલી છે?

    • લખનઉ

    • ઉદયપુર

    • ઝાંસી

    • ગ્વાલિયર

    Correct Answer
    A. ગ્વાલિયર
  • 41. 

    પુરાવાના કાયદાણો પ્રભાવ કેવો હોવો જોઈએ?

    • ભવિષ્ય લક્ષી

    • ભૂતકાળ લક્ષી

    • ભૂત અને ભવિષ્ય લક્ષી

    • આપેલ પૈકી એક પણ નહિ

    Correct Answer
    A. ભૂત અને ભવિષ્ય લક્ષી
    Explanation
    The correct answer is "ભૂત અને ભવિષ્ય લક્ષી". This answer suggests that the impact of the rules of evidence should consider both past and future events. It implies that the rules should not only focus on evidence from the past (ભૂતકાળ લક્ષી) or evidence from the future (ભવિષ્ય લક્ષી), but should take into account both. This answer highlights the importance of considering both past and future evidence in determining the impact of the rules of evidence.

    Rate this question:

  • 42. 

    કલમ ૩૪ અને ૧૧૪ શાને લગતી છે?  

    • ઉશ્કેરણી

    • બળજબરીથી કઢાવવું

    • ગુનામાં મદદગારી

    • ગેરકાયદેશર મંડળી

    Correct Answer
    A. ગુનામાં મદદગારી
  • 43. 

    સહ અપરાધી બાબતે નીચેનું કયું કથાન સાચું છે?

    • સહ અપરાધીની જુબાની સંપૂર્ણપણે એક સબળ પુરાવો છે.

    • સહ અપરાધીની સ્વીકૃતિની ઉલટ તપાસ થઇ શકે છે.  

    • સહ અપરાધીની વ્યાખ્યા પુરાવા અધિનિયમ માં છે.  

    • સહઅપરાધી એટેલ ગુમેગાર કે ગુનામાં ભાગીદાર

    Correct Answer
    A. સહઅપરાધી એટેલ ગુમેગાર કે ગુનામાં ભાગીદાર
    Explanation
    The correct answer states that a co-offender is someone who is either an accomplice or a participant in a crime. This explanation aligns with the given options, as the other options do not accurately describe the concept of a co-offender.

    Rate this question:

  • 44. 

    આજે સોમવાર હોય તો ૬૨ દિવસ પછી કયો વાર હશે?

    • ગુરુવાર 

    • શનિવાર 

    • સોમવાર 

    • રવિવાર 

    Correct Answer
    A. રવિવાર 
  • 45. 

    ગામનું કામ કરનાર અધિકારીમાં કોનો સમાવેશ થાય છે?

    • ગામની પંચાયતનો સભ્ય

    • ગામનો કોઈ પણ વહીવટી અધિકારી 

    • અન્ય વ્યક્તિ

    • આપેલ તમામ

    Correct Answer
    A. આપેલ તમામ
    Explanation
    The given question asks about the inclusion of a particular person in the work of the village official. The options given are "Member of the village panchayat", "Any administrative officer of the village", "Any other person", and "All of the above". The correct answer is "All of the above", which means that all the mentioned individuals are included in the work of the village official.

    Rate this question:

  • 46. 

    તાજેતરમાં ભારતમાં પ્રથમ ઘુવડ ફેસ્ટીવલ ક્યા યોજાયો હતો?

    • મુંબઈ 

    • બેન્ગલારું

    • પુણે

    • મૈસુર

    Correct Answer
    A. પુણે
  • 47. 

    રંગસૂત્રોમાં આવેલા જનીન તત્વોના સમૂહ ને શું કહે છે?

    • ફીનોટાઈપ

    • જનીન સમૂહ

    • જીનોટાઈપ

    • જૈવીકાતા 

    Correct Answer
    A. જીનોટાઈપ
    Explanation
    The correct answer is "જીનોટાઈપ". This is because the question is asking about the group of elements present in the genetic code, which are known as genes. "જીનોટાઈપ" translates to "genes" in English.

    Rate this question:

  • 48. 

    બંધારણ સભાની રચના માટે ચૂંટણીઓ ક્યારે કરવામાં આવી હતી?

    • ઈ.સ.૧૯૪૬

    • ઈ.સ.૧૯૪૭

    • ઈ.સ.૧૯૪૮

    • ઈ.સ.૧૯૪૯

    Correct Answer
    A. ઈ.સ.૧૯૪૬
  • 49. 

    જો કેદ ની મુદ્દત છ મહિના કરતા વધુ ન હોય તો ......

    • એક મહિનાથી વધુ એકાંત કેદ ની સજા ન થઇ શકે 

    • પંદર દિવસ થી વધુ એકાંત કેદ ની સજા ન થઇ શકે 

    • બે મહિનાથી વધુ એકાંત કેદ ની સજા ન થઇ શકે 

    • દશ દિવસ થી વધુ એકાંત કેદ ની સજા ન થઇ શકે

    Correct Answer
    A. એક મહિનાથી વધુ એકાંત કેદ ની સજા ન થઇ શકે 
    Explanation
    The correct answer states that if the duration of the crime is less than or equal to one month, then the punishment of solitary confinement cannot be imposed. This means that if the crime is committed for a period of one month or less, the offender cannot be sentenced to solitary confinement.

    Rate this question:

Quiz Review Timeline (Updated): Mar 20, 2023 +

Our quizzes are rigorously reviewed, monitored and continuously updated by our expert board to maintain accuracy, relevance, and timeliness.

  • Current Version
  • Mar 20, 2023
    Quiz Edited by
    ProProfs Editorial Team
  • Dec 28, 2018
    Quiz Created by
    Dharmeshca41
Back to Top Back to top
Advertisement