STD 8_sem Ii_chapter 2

10 Questions | Attempts: 69
Share

SettingsSettingsSettings
STD 8_sem Ii_chapter 2 - Quiz

Questions and Answers
  • 1. 
    તત્વનો પાયાનો મૂળભૂત ઘટક કયો છે
    • A. 

      પરમાણું

    • B. 

      અણુ

    • C. 

      આયન

    • D. 

      સંયોજન

  • 2. 
    પરમાણ્વીય કેન્દ્રમાં કયા કણો આવેલા હોતા  નથી
    • A. 

      ન્યુટ્રોન

    • B. 

      પ્રોટોન

    • C. 

      ઈલેક્ટ્રોન

    • D. 

      એકપણ નહીં

  • 3. 
    કયા કણોવીજભાર  ધરાવતા  નથી
    • A. 

      પ્રોટોન

    • B. 

      ન્યુટ્રોન

    • C. 

      ઈલેક્ટ્રોન

    • D. 

      એકપણ નહી

  • 4. 
    સોડિયમના  પરમાણુની  ઈલેક્ટ્રોનીય  રચના  શી છે
    • A. 

      2,8

    • B. 

      2,8,1

    • C. 

      2,8,2

    • D. 

      2,8,7

  • 5. 
    મેગ્નેશીયમ સંયોજકતા કેટલી છે
    • A. 

      1

    • B. 

      2

    • C. 

      3

    • D. 

      4

  • 6. 
    એલ્યુમીનીયમની  સંયોજકતા કેટલી છે    
    • A. 

      1

    • B. 

      2

    • C. 

      3

    • D. 

      4

  • 7. 
        સંયોજનનો પાયાનો એકમ કયો છે
    • A. 

      અણુ

    • B. 

      પરમાણુ

    • C. 

      આયન

    • D. 

      સંયોજન

  • 8. 
    ક્લોરીન  પરમાણુંની  બાહ્યતમ કક્ષામાં  કેટલા  ઈલેક્ટ્રોન હોય છે
    • A. 

      1

    • B. 

      3

    • C. 

      5

    • D. 

      7

  • 9. 
    પ્રોટોન કયો  વીજભાર  ધરાવે  છે  
    • A. 

      ધન

    • B. 

      ઋણ

    • C. 

      આયન

    • D. 

      સંયોજન

  • 10. 
         મીઠાનું  રાસાયણિક  સૂત્ર  જણાવો
    • A. 

      Na2Cl

    • B. 

      NaCl

    • C. 

      NaNO2

    • D. 

      MgCl2

Back to Top Back to top
×

Wait!
Here's an interesting quiz for you.

We have other quizzes matching your interest.