Social Science STD 7 Quiz 1

12 Questions | Attempts: 35
Share

SettingsSettingsSettings
Social Science STD 7 Quiz 1 - Quiz


Questions and Answers
  • 1. 

     ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા?

    • A.

      પુલકેશીબીજો       

    • B.

      હર્ષવર્ધન

    • C.

      મિહિરભોજ          

    • D.

      અશોક

    Correct Answer
    B. હર્ષવર્ધન
  • 2. 

    બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું?

    • A.

      ઉજ્જયની       

    • B.

      અણહીલવાડ

    • C.

      જેજાક્ભુક્તી    

    • D.

      ચેદીરાજ્ય

    Correct Answer
    C. જેજાક્ભુક્તી    
  • 3. 

    રાણીની વાવ કોણે બંધાવી હતી?

    • A.

      પદ્માવતી    

    • B.

      ઉદયમતી

    • C.

      નાઇકીદેવી   

    • D.

      મીનળદેવી

    Correct Answer
    B. ઉદયમતી
  • 4. 

    માળવાના પરમારવંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી?

    • A.

      કુમારપાળ   

    • B.

      ભોજ

    • C.

      સીયક     

    • D.

      મુંજ

    Correct Answer
    A. કુમારપાળ   
  • 5. 

    આઠમી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું?

    • A.

      ચંદેલાવંશનું       

    • B.

      પરમારવંશનું

    • C.

      પાલવંશનું        

    • D.

      પ્રતીહારોનું

    Correct Answer
    C. પાલવંશનું        
  • 6. 

    રાણીની  વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલી?

    • A.

      ચાવડાવંશ             

    • B.

      સોલંકીવંશ

    • C.

      વાઘેલાવંશ            

    • D.

      મૈત્રકવંશ

    Correct Answer
    B. સોલંકીવંશ
  • 7. 

    વાઘેલાવંશનો છેલ્લો શાસક કોણ હતો?

    • A.

      વીરધવલ       

    • B.

      અર્જુનદેવ   

    • C.

      સારંગદેવ

    • D.

      કર્ણદેવ

    Correct Answer
    D. કર્ણદેવ
  • 8. 

    ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો?

    • A.

      મહંમદબેગડો   

    • B.

      અહમદશા

    • C.

      મુઝફ્ફરશા   

    • D.

      શાહબુદ્દીન ઘોરી

    Correct Answer
    C. મુઝફ્ફરશા   
  • 9. 

    ચેરનું બીજું નામ જણાવો.

    • A.

      કેરલ     

    • B.

      આંધ્રપ્રદેશ

    • C.

      તમિલ    

    • D.

      પાંડીચેરી

    Correct Answer
    A. કેરલ     
  • 10. 

    અણહીલવાડ પાટણની સ્થાપના કોને કરી હતી?

    • A.

      રાજાભોજ         

    • B.

      અજયરાજ

    • C.

      વનરાજ ચાવડા

    • D.

      પૃથ્વીરાજ ચૌહાણ

    Correct Answer
    C. વનરાજ ચાવડા
  • 11. 

    “સિદ્ધહેમશબ્દાનુંશાસન” નામના ગ્રંથની રચના કોને કરી?

    • A.

      કાલિદાસ          

    • B.

      હેમચંદ્રાચાર્ય

    • C.

      તુલસીદાસ    

    • D.

      વાલ્મિકી

    Correct Answer
    B. હેમચંદ્રાચાર્ય
  • 12. 

    પરમાર વંશની સ્થાપના કોણે કરી હતી?

    • A.

      રાજાભોજ    

    • B.

      અજયરાજ   

    • C.

      કૃષ્ણરાજ

    • D.

      પૃથ્વીરાજ

    Correct Answer
    C. કૃષ્ણરાજ

Quiz Review Timeline +

Our quizzes are rigorously reviewed, monitored and continuously updated by our expert board to maintain accuracy, relevance, and timeliness.

  • Current Version
  • Mar 21, 2022
    Quiz Edited by
    ProProfs Editorial Team
  • Oct 09, 2020
    Quiz Created by
    Shlock Patel
Back to Top Back to top
Advertisement