"Gujarat Quiz" By Hamidpura Primary School, Dist. Anand

Approved & Edited by ProProfs Editorial Team
The editorial team at ProProfs Quizzes consists of a select group of subject experts, trivia writers, and quiz masters who have authored over 10,000 quizzes taken by more than 100 million users. This team includes our in-house seasoned quiz moderators and subject matter experts. Our editorial experts, spread across the world, are rigorously trained using our comprehensive guidelines to ensure that you receive the highest quality quizzes.
Learn about Our Editorial Process
| By Manojkumar26684
M
Manojkumar26684
Community Contributor
Quizzes Created: 1 | Total Attempts: 8,972
Questions: 15 | Attempts: 8,972

SettingsSettingsSettings
"Gujarat Quiz" By Hamidpura Primary School, Dist. Anand - Quiz

.હમીદપુરા પ્રાથમિક શાળા, તા.ઉમરેઠ, જી. આણંદ દ્વારા અત્યારે લોકડાઉનના સમયગાળામાં ગુજરાતના 61માં સ્થાપના દિન નિમિત્તે ગુજરાત કવીઝ કોમ્પિટિશનનું આયોજન કરેલ છે. જેમાં આપ પ્રશ્નોના જવાબ આપી આપના સ્કોર સાથેનું પ્રમાણપત્ર મેળવી શકો છો. શુભેચ્છા સહ.... મનોજકુમાર એમ. વણકર આચાર્યશ્રી હમીદપુરા પ્રાથમિક શાળા તા. ઉમરેઠ, જી. આણંદ facebook.com/Hamidpura Umreth facebook.com/Manojkumar Vankar જય... જય...ગરવી ગુજરાત... Fight Against Covid 19 ઘરમાં રહો, સુરક્ષિત રહો શાળા બંધ છે, શિક્ષણ નહી  


Questions and Answers
  • 1. 

    ગુજરાતનો સ્થાપના દિવસ કયો છે?

    • A.

      15 મી ઓગષ્ટ

    • B.

      1 મે

    • C.

      26 મી જાન્યુઆરી

    • D.

      26 મી નવેમ્બર

    Correct Answer
    B. 1 મે
    Explanation
    The correct answer is 1 May. This is because Gujarat Day, also known as Gujarat Sthapana Divas, is celebrated on 1 May every year. It marks the formation of the state of Gujarat in 1960 when the former state of Bombay was divided into two separate states - Maharashtra and Gujarat.

    Rate this question:

  • 2. 

    ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે?

    • A.

      શ્રીમતી આનંદીબેન પટેલ

    • B.

      શ્રી નરેન્દ્રભાઇ મોદી

    • C.

      શ્રી વિજયભાઈ રૂપાણી

    • D.

      શ્રી કેશુભાઇ પટેલ

    Correct Answer
    C. શ્રી વિજયભાઈ રૂપાણી
  • 3. 

    ગુજરાતમાં "મધ્યાહન ભોજન યોજના" ક્યારે  શરૂ  કરવામાં આવેલ છે ?

    • A.

      1972

    • B.

      1995

    • C.

      1974

    • D.

      1984

    Correct Answer
    D. 1984
    Explanation
    The "Madhyahan Bhojan Yojana" was started in Gujarat in the year 1984.

    Rate this question:

  • 4. 

    સરદાર પટેલના અખંડ ભારતના સેવાયજ્ઞમાં પ્રથમ રાજ્ય(રજવાડું) દાન કરનાર રાજવી કોણ હતા?

    • A.

      સયાજીરાવ ગાયકવાડ (વડોદરા)

    • B.

      મહારાજા કૃષ્ણકુમારસિંહજી (ભાવનગર)

    • C.

      મહોબતખાન (જુનાગઢ)

    • D.

      નિઝામ (હૈદરાબાદ)

    Correct Answer
    B. મહારાજા કૃષ્ણકુમારસિંહજી (ભાવનગર)
    Explanation
    Maharaja Krishna Kumar Singhji of Bhavnagar was the first ruler (Rajvadu) to donate in Sardar Patel's service to the unified India. This indicates that he played a significant role in supporting Sardar Patel's efforts for the integration of princely states into India.

    Rate this question:

  • 5. 

    રામાનંદ સાગરની "રામાયણ" સિરિયલમાં રાવણનું પાત્ર કયા ગુજરાતી કલાકારે ભજવ્યું છે?

    • A.

      ઉપેન્દ્ર ત્રિવેદી

    • B.

      નરેશ કનોડિયા

    • C.

      અરવિંદ ત્રિવેદી

    • D.

      વિક્રમ ઠાકોર

    Correct Answer
    C. અરવિંદ ત્રિવેદી
    Explanation
    Arvind Trivedi played the role of Ravana in the serial "Ramayan" by Ramanand Sagar.

    Rate this question:

  • 6. 

    મહાગુજરાત આંદોલન કોની આગેવાનીમાં થયું?

    • A.

      ઇન્દુલાલ યાજ્ઞિક

    • B.

      મહાત્મા ગાંધીજી

    • C.

      સરદાર પટેલ

    • D.

      ડો. જીવરાજ મહેતા

    Correct Answer
    A. ઇન્દુલાલ યાજ્ઞિક
    Explanation
    Indulal Yagnik played a significant role in the Mahagujarat Movement. He was a prominent leader and activist who fought for the creation of a separate state for Gujarati-speaking people. He organized various protests, rallies, and movements to demand the formation of Gujarat as a separate state. His efforts and leadership were instrumental in the success of the Mahagujarat Andolan.

    Rate this question:

  • 7. 

    ગુજરાત રાજ્યના ઉદ્દઘાટક કોણ હતા?

    • A.

      રવિશંકર મહારાજ

    • B.

      મોરારજી દેસાઈ

    • C.

      ડો. જીવરાજ મહેતા

    • D.

      વિઠ્ઠલભાઈ પટેલ

    Correct Answer
    A. રવિશંકર મહારાજ
    Explanation
    Ravishankar Maharaj was the inaugural speaker at the opening ceremony of Gujarat state. Thus, he was the inaugurator or "uddhghatak" of Gujarat state.

    Rate this question:

  • 8. 

    સશસ્ત્ર ક્રાંતિની હિમાયત કરનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા?

    • A.

      શ્યામજીકૃષ્ણ વર્મા

    • B.

      મોહનલાલ પંડ્યા

    • C.

      ઠક્કરબાપા

    • D.

      સરદારસિંહ રાણા

    Correct Answer
    A. શ્યામજીકૃષ્ણ વર્મા
    Explanation
    Shyamji Krishna Varma was a prominent Gujarati revolutionary who played a significant role in the armed struggle for India's independence. He was one of the first Gujarati individuals to actively participate in the armed revolution against British rule. He founded the Indian Home Rule Society in London and also established the India House, a center for Indian students and revolutionaries. Varma's efforts and contributions in supporting and promoting armed revolution make him the correct answer to the question.

    Rate this question:

  • 9. 

    ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ છે?

    • A.

      શ્રીમતી કુન્દનિકા કાપડિયા

    • B.

      શ્રીમતી આનંદીબેન પટેલ

    • C.

      શ્રીમતી હંસાબેન મહેતા

    • D.

      શ્રીમતી સમૃતિ ઈરાની

    Correct Answer
    B. શ્રીમતી આનંદીબેન પટેલ
    Explanation
    Anandiben Patel is the first female Chief Minister of Gujarat. She served as the Chief Minister from 2014 to 2016. She succeeded Narendra Modi, who became the Prime Minister of India. Anandiben Patel played a significant role in the development and progress of Gujarat during her tenure. She implemented various initiatives and policies to promote women empowerment, education, and infrastructure development in the state. Her leadership and dedication to public service have made her a prominent figure in Gujarat politics.

    Rate this question:

  • 10. 

    કર્કવૃતની સૌથી નજીકનું બંદર કયું છે?

    • A.

      માંડવી

    • B.

      કંડલા

    • C.

      મુન્દ્રા

    • D.

      પીપાવાવ

    Correct Answer
    B. કંડલા
    Explanation
    The closest port to Karkavrit is Kandla.

    Rate this question:

  • 11. 

    વિશ્વપ્રસિદ્ધ "સ્ટેચ્યુ ઑફ યુનિટી" ની ઊંચાઈ કેટલી છે?

    • A.

      175 મીટર

    • B.

      182 મીટર

    • C.

      160 મીટર

    • D.

      201 મીટર

    Correct Answer
    B. 182 મીટર
    Explanation
    The height of the Statue of Unity is 182 meters.

    Rate this question:

  • 12. 

    ગુજરાતમાં "જ્યોતિગ્રામ" યોજના ક્યાં મુખ્યમંત્રીના સમયગાળામાં શરૂ કરવામાં આવી છે?

    • A.

      કેશુભાઇ પટેલ

    • B.

      શંકરસિંહ વાઘેલા

    • C.

      વિજયભાઈ રૂપાણી

    • D.

      નરેન્દ્રભાઈ મોદી

    Correct Answer
    D. નરેન્દ્રભાઈ મોદી
    Explanation
    The correct answer is Narendra Modi. The "Jyotigram" scheme was started by Narendra Modi during his tenure as the Chief Minister of Gujarat. This scheme aimed to provide 24x7 electricity to rural areas of Gujarat by setting up separate feeders for agricultural and domestic purposes. Under this scheme, farmers were provided with uninterrupted power supply for irrigation, and villages were electrified. This initiative played a significant role in improving the quality of life in rural areas and boosting agricultural productivity in Gujarat.

    Rate this question:

  • 13. 

    ડો. બાબાસાહેબ આંબેડકર સાથે સંકળાયેલ "સંકલ્પભૂમિ" ગુજરાતના કયા શહેરમાં આવેલ છે?

    • A.

      રાજકોટ

    • B.

      મહેસાણા

    • C.

      અમદાવાદ

    • D.

      વડોદરા

    Correct Answer
    D. વડોદરા
    Explanation
    The correct answer is Vadodara.

    Rate this question:

  • 14. 

    સ્વતંત્ર ભારતમાં સોમનાથ મંદિરનો જીર્ણોધ્ધાર કોણે કરાવ્યો?

    • A.

      સરદાર વલ્લભભાઈ પટેલ

    • B.

      ગાંધીજી

    • C.

      મોરારજી દેસાઈ

    • D.

      રવિશંકર મહારાજ

    Correct Answer
    A. સરદાર વલ્લભભાઈ પટેલ
    Explanation
    સરદાર વલ્લભભાઈ પટેલ એ સ્વતંત્ર ભારતમાં સોમનાથ મંદિરનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો.

    Rate this question:

  • 15. 

    ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં કઈ યોજના હેઠળ સ્માર્ટ કલાસ શરૂ કરવામાં આવ્યા છે?

    • A.

      વિદ્યાસહાયક

    • B.

      શિક્ષણસહાયક

    • C.

      જ્ઞાન પરબ

    • D.

      જ્ઞાનકુંજ

    Correct Answer
    D. જ્ઞાનકુંજ
    Explanation
    The correct answer is "જ્ઞાનકુંજ". This is because the question asks about the program that has been started in government primary schools in Gujarat. Among the given options, "જ્ઞાનકુંજ" is the only program that fits this description. Therefore, it is the correct answer.

    Rate this question:

Quiz Review Timeline +

Our quizzes are rigorously reviewed, monitored and continuously updated by our expert board to maintain accuracy, relevance, and timeliness.

  • Current Version
  • Mar 18, 2023
    Quiz Edited by
    ProProfs Editorial Team
  • Apr 30, 2020
    Quiz Created by
    Manojkumar26684
Back to Top Back to top
Advertisement
×

Wait!
Here's an interesting quiz for you.

We have other quizzes matching your interest.