Maths Quiz STD-6, 1

25 Questions | Attempts: 240
Share

SettingsSettingsSettings
Maths Quiz STD-6, 1 - Quiz

પ્રકરણ-૧ સંંખ્યાની સરખામણી HOTS (હાયર ઓર્ડર થિંંન્કીંગ સ્કીલ) આધારીત પ્રશ્ન્નો Score 60% And Above Get a Quiz Competition Certificate


Questions and Answers
  • 1. 
    નીચે આપેલ સંખ્યાઓમાં સૌથી મોટી સંખ્યા કઇ છે ?
    • A. 

      902

    • B. 

      912

    • C. 

      889

    • D. 

      898

  • 2. 
    નીચે આપેલ સંખ્યાઓમાં સૌથી નાને સંખ્યા કઇ છે ?
    • A. 

      4867

    • B. 

      4865

    • C. 

      4891

    • D. 

      4860

  • 3. 
    નીચેના માંથી સૌથી મોટી સંખ્યા જણાવો ?
    • A. 

      15623

    • B. 

      15073

    • C. 

      15189

    • D. 

      15800

  • 4. 
    7, 5, 8 અને 9 અંકોનો ઉપયોગ કરી ચાર અંકની મોટામાં મોટી સંખ્યા કઇ બને ?
    • A. 

      7985

    • B. 

      8975

    • C. 

      9875

    • D. 

      5987

  • 5. 
    6, 9, 0 અને 3 નો ઉપયોગ કરી ચાર અંકની સૌથી નાની સંખ્યા કઇ બને ?
    • A. 

      6039

    • B. 

      3069

    • C. 

      3096

    • D. 

      6309

  • 6. 
    4, 7, 9 અને 5માં એકમના સ્થાનમાં 7 આવે તેવી સૌથી મોટી સંખ્યા કઇ બને ?
    • A. 

      5497

    • B. 

      9457

    • C. 

      9547

    • D. 

      4597

  • 7. 
    65712 નું વિસ્તરણ કયું છે ?
    • A. 

      6x10000+5x1000+7x10+10x1

    • B. 

      6x10000+5x1000+7x100+1x10+2x1

    • C. 

      6x1000+5x100+7x100+12x1

    • D. 

      6x10000+5x100+7x10+12

  • 8. 
    5 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરવાથી કઇ સંખ્યા બને ?
    • A. 

      99999

    • B. 

      10000

    • C. 

      100000

    • D. 

      999999

  • 9. 
    ત્રણ લાખ પચાસ હજાર નું વિસ્તરણ લખો.
    • A. 

      3x100000+5x10000

    • B. 

      3x100000+5x1000

    • C. 

      3x10000+5x1000

    • D. 

      300000+5x100

  • 10. 
    10 હજાર =                                        સો
    • A. 

      1000

    • B. 

      200

    • C. 

      100

    • D. 

      10

  • 11. 
    100લાખ =                                         સો 
    • A. 

      10000

    • B. 

      1000000

    • C. 

      1000

    • D. 

      100000

  • 12. 
    1 કરોડ =                                           લાખ
    • A. 

      1

    • B. 

      10

    • C. 

      100

    • D. 

      1000

  • 13. 
    11 કરોડ =                                           હજાર 
    • A. 

      110

    • B. 

      1100

    • C. 

      11000

    • D. 

      110000

  • 14. 
    1 કરોડ =                                           દસ લાખ
    • A. 

      10

    • B. 

      100

    • C. 

      1000

    • D. 

      10000

  • 15. 
    87595762 ને ભારતિય સંખ્યાલેખન પદ્ધતિ મુજબ યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો. 
    • A. 

      8,759,576,2

    • B. 

      87,59,57,62

    • C. 

      8,75,95,762

    • D. 

      87,595,762

  • 16. 
    87 નું નજીકના દશક ને આધારે અંદાજ મૂલ્ય જણાવો.
    • A. 

      70

    • B. 

      80

    • C. 

      90

    • D. 

      100

  • 17. 
    312 નું નજીકના સો ના આધારે અંદાજીત મૂલ્ય આપો. 
    • A. 

      200

    • B. 

      100

    • C. 

      300

    • D. 

      400

  • 18. 
    નીચેની સંખ્યાઓને હજાર, સો અને દસના આધારે અંદાજીત સંખ્યાઓનો સરવાળો કરો. 3257+691+22
    • A. 

      3700

    • B. 

      3722

    • C. 

      3720

    • D. 

      3710

  • 19. 
    ગુણાકાર અંદાજ મેળવો, 578x179 (સો ના સ્થાનના આધારે)
    • A. 

      10000

    • B. 

      11000

    • C. 

      12000

    • D. 

      120000

  • 20. 
    9 અને 2 ના સરવાળાને 4 વડે ગુણો                            પદાવલિ સ્વરૂપે લખો.
    • A. 

      2x(9+4)

    • B. 

      (9+2)x4

    • C. 

      (2+4)x9

    • D. 

      (9x4)+2

  • 21. 
    18 અને 6 ના તફાવતને 4 વડે ભાગો. 
    • A. 

      (18-4)÷6

    • B. 

      (18-6)÷4

    • C. 

      (18÷6)-2

    • D. 

      (6-4)÷18

  • 22. 
    25ને રોમન અંકમાં કઇ રીતે લખાય ?
    • A. 

      XVII

    • B. 

      XXVII

    • C. 

      XXXV

    • D. 

      XXV

  • 23. 
    67 ને રોમન અંકમાં કઇ રીતે લખાય ?
    • A. 

      LXVII

    • B. 

      XLVI

    • C. 

      XLVII

    • D. 

      LXBI

  • 24. 
    LXXXVIII ને અંકમાં શું લખાય ?
    • A. 

      78

    • B. 

      87

    • C. 

      88

    • D. 

      98

  • 25. 
    LXXIII ને અંકમાં શું લખાય ?
    • A. 

      71

    • B. 

      72

    • C. 

      73

    • D. 

      83

Back to Top Back to top
×

Wait!
Here's an interesting quiz for you.

We have other quizzes matching your interest.