Gujarati Quiz (Ch. 11-14)

20 Questions | Total Attempts: 659

SettingsSettingsSettings
Please wait...
Gujarati Quiz (Ch. 11-14)

Std-7 sandiapani1. Blogspot. In


Questions and Answers
  • 1. 
    'અખબાર' શબ્દ મૂળ કઈ ભાષાનો છે?
    • A. 

      ગુજરાતી

    • B. 

      અરબી

    • C. 

      હિંદી

    • D. 

      સંસ્કૃત

  • 2. 
    અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિનામૂલ્યે છાપીને....
    • A. 

      વાચકોને વિવિધ માહિતી પહોંચાડે છે

    • B. 

      લોકોમા હ્રદયમાં પોતાની સારી છપ ઉભી કરે છે

    • C. 

      પોતાનો સમાજધર્મ અદા કરે છે

    • D. 

      માણસની જિજ્ઞાસા સંતોષે છે

  • 3. 
    અખબારી  નોંધ પ્રગટ કરાવવા માટે વિનંતીપત્ર કોને સંબોધીને લખવો પડે?
    • A. 

      સંત્રીને

    • B. 

      મંત્રીને

    • C. 

      જંત્રીને

    • D. 

      તંત્રીને

  • 4. 
    દરરોજ પ્રસિદ્ધ થતા સમાચારપત્રને શું કહે છે?
    • A. 

      દૈનિક સમાચારપત્ર

    • B. 

      પખવાડિક સમાચારપત્ર

    • C. 

      સાપ્તાહિક સમાચારપત્ર

    • D. 

      માસિક સમાચારપત્ર

  • 5. 
    અંગ્રજીમાં સમાચાર માટે ક્યો શબ્દ પ્રચલિત છે?
    • A. 

      NSEW

    • B. 

      NEWS

    • C. 

      NESW

    • D. 

      NWES

  • 6. 
    જનનીની જોડ સખી નહીં જડે રે લોલ એટલે
    • A. 

      મા તે મા

    • B. 

      માતા વાત્સલ્યમૂર્તિ છે

    • C. 

      માતાનો બીજો કોઈ વિકલ્પ નથી

    • D. 

      માતા તો દરેકને હોય

  • 7. 
    માતાનો પ્રેમ કેવો હોય છે?
    • A. 

      વરસતી વાદળી જેવો

    • B. 

      ચળકતી ચાંદની જેવો

    • C. 

      એકસરખા પાણીના પ્રવાહ જેવો

    • D. 

      ગંગાના નીર જેવો

  • 8. 
    જગથી કોની જાત જુદેરી છે?
    • A. 

      બહેનની

    • B. 

      માતાની

    • C. 

      મેઘની

    • D. 

      જળની

  • 9. 
    કવિએ માતાને કોના પ્રેમની પૂતળી કહી છે?
    • A. 

      પતિના

    • B. 

      વિશ્વના

    • C. 

      પ્રભૂના

    • D. 

      પિતાના

  • 10. 
    માતાના હાથ શાનાથી ગૂંથેલા છે?
    • A. 

      સુવર્ણની

    • B. 

      હીરાથી

    • C. 

      હિરથી

    • D. 

      આભુષણોથી

  • 11. 
    કસરત કરવા ન જવા ચાતાં બાપુને નુકશાન ન થયું કારણ કે...
    • A. 

      તેઓ ઘરમાં જ કસરત કરી લેતા.

    • B. 

      કસરતની ચોપડીઓ નિયમિત વાંચતા

    • C. 

      સમય મળ્યે કસરત કરી લેતા.

    • D. 

      તેમને ફરવા જવાની ટેવ હતી.

  • 12. 
    એક સાંજે વ્યાયામના વર્ગમાં જવામાં ગાંધીજી કોનાથી છેતરાયાં?
    • A. 

      ઘળિયાળથી

    • B. 

      વાદળાંથી

    • C. 

      મિત્રથી

    • D. 

      વ્યાયામ શિક્ષકથી

  • 13. 
    હિબ્રૂને લગતી ભાષા કઈ છે?
    • A. 

      પારસી

    • B. 

      અરબી

    • C. 

      લેટીન

    • D. 

      જર્મની

  • 14. 
    'હાઈસ્કુલમાં' પાઠ ગાંધીના ક્યા પુસ્તકમાંથી લીધો છે?
    • A. 

      સત્યના પ્રયોગો

    • B. 

      નીતિનાશને માર્ગ

    • C. 

      ગીતાબોધ

    • D. 

      બાપુના પત્રો

  • 15. 
    ગાંધીજીને ક્યો વિષય બુદ્ધિનો સીધોને સરળ પ્રયોગ લાગ્યો?
    • A. 

      ગણિત

    • B. 

      ભુમિતિ

    • C. 

      સંસ્કૃત

    • D. 

      ફારસી

  • 16. 
    કંયાના ખારવા-ખલાસી જગમશહૂર છે?
    • A. 

      ભીમપોરના

    • B. 

      જલાલપોરના

    • C. 

      પોરવાડના

    • D. 

      ચોરવાઅડના

  • 17. 
    અંગ્રજ, ફરાંસિયા, વલંદા(ડચ) લડ્યા - એમાંથી કોણે સુરતમાંપાયો નાખ્યો ?
    • A. 

      વલંદા (ડચો)એ

    • B. 

      અંગ્રેજોએ

    • C. 

      ફરાંસિયાઓએ

    • D. 

      પોર્ટુગીઝોએ

  • 18. 
    ક્યાંની દ્દીવાદાંડીની અનેક વાતો જાણીતી છે?
    • A. 

      હજીરાની

    • B. 

      સુરતની

    • C. 

      ડુમ્મ્મસની

    • D. 

      ભીમાપોરની

  • 19. 
    કતારગામના રસ્તે, સ્મશાનકાંઠે ક્યું રળિયામણું સ્થળ છે?
    • A. 

      વરાછા

    • B. 

      કામરેજ

    • C. 

      અશ્વિનીકુમાર

    • D. 

      હરિપુરા

  • 20. 
    ભારતમાં થર્મોપોલી તરીકે ક્યું સ્થળ જાણીતું છે?
    • A. 

      કતારગામ

    • B. 

      બારડોલી

    • C. 

      હરિપુરા

    • D. 

      વરાછ

Back to Top Back to top