Vachanamrut Exam 2017 - Sample Paper

12 Questions | Total Attempts: 69

SettingsSettingsSettings
Please wait...
Vachanamrut Exam 2017 - Sample Paper

INSPIRER: H.D.H Shastri Shri Ghanshyamprakashdasji Swami


Questions and Answers
  • 1. 
    પ્ર - 1  : વિકલ્પ પસંદ કરો          1.   મહાવદી  એકાદશી નું વચનામૃત  કયું છે?
    • A. 

      ભાગવત ધર્મના પોષણનું

    • B. 

      દેહ-કુસંગ અને પૂર્વસંસ્કારનું

    • C. 

      સર્વે અર્થ સિદ્ધ થયાનું

  • 2. 
    ગ.પ્ર.પ્ર. 58 ના વચનામૃત માં બે પ્રશ્નો કોના છે?
    • A. 

      મુક્તાનંદ સ્વામી

    • B. 

      આનંદાનંદ સ્વામી 

    • C. 

      મહાનુભાવાનંદ સ્વામી

  • 3. 
    સાચા સંતનો સમાગમ કોને ગમે છે?
    • A. 

      ભક્તિવાળાને

    • B. 

      ધર્મવાળાને

    • C. 

      વૈરાગ્યવાળાને

  • 4. 
    ભગવાનનાં સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે  
    • A. 

      True

    • B. 

      False

  • 5. 
    પૂર્વ જન્મનો સંસ્કાર હશે તે તપને યોગે થયો હશે 
    • A. 

      True

    • B. 

      False

  • 6. 
    જેમ જેમ સત્પુરુષનો ગુણ ગ્રહણ કરે તેમ તેમ તેની ભક્તિ વધતી જાય છે 
    • A. 

      True

    • B. 

      False

  • 7. 
    જીવને મોક્ષનું દ્વાર સાધુનાં  ______  થકી ઉઘાડું થાય છે 
    • A. 

      સંગ

    • B. 

      પ્રસંગ 

  • 8. 
    મોટાપુરુષનો રાજીપો થયો હોયતો રાંક હોય તે ________    થાય 
    • A. 

      રાજા

    • B. 

      તવંગર

  • 9. 
    એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે  મને  _______ ભગવાનનું દર્શન  થયું 
    • A. 

      સાક્ષાત્કાર

    • B. 

      પ્રત્યક્ષ

  • 10. 
    વધારાનાં પ્રશ્ન લોયાધામમાં  પિયુડા શ્રીઘનશ્યામ મહારાજની  પ્રતિષ્ઠા કઈ સાલમાં  થઇ ? 
    • A. 

      2013

    • B. 

      2014

    • C. 

      2015

  • 11. 
    શિક્ષાપત્રી માં  કુલ કેટલા શ્લોક છે?
    • A. 

      234

    • B. 

      202

    • C. 

      212

Back to Top Back to top