STD 8_sem Ii_science_chapter 1

10 Questions | Attempts: 64
Share

SettingsSettingsSettings
STD 8_sem Ii_science_chapter 1 - Quiz

Optional 10 questions


Questions and Answers
  • 1. 
                પોટેશિયમ પરમેગનેટ નું રાસાયણીક  સુત્ર જણાવો.
    • A. 

      K2MnO4

    • B. 

      K2O

    • C. 

      KMnO4

    • D. 

      KCl

  • 2. 
        દહનપોષક વાયુ કયો છે ?
    • A. 

      N2

    • B. 

      H2

    • C. 

      CO2

    • D. 

      O2

  • 3. 
       કયો વાયુ ચુનાના નીતર્યા પાણીને દૂધિયું બનાવે છે ?
    • A. 

      SO2

    • B. 

      CO2

    • C. 

      NO2

    • D. 

      H2

  • 4. 
        આરસપહાણના ટુકડા પર હાઈડ્રોક્લોરિક એસીડ ની પ્રક્રિયા થવાથી કયો વાયુ બને છે ?
    • A. 

      CO2

    • B. 

      CO

    • C. 

      N2

    • D. 

      SO2

  • 5. 
       ધોવાના સોડાનું રાસાયણિક સુત્ર કયું છે ?
    • A. 

      Na2CO3

    • B. 

      NaHCO3

    • C. 

      KMnO4

    • D. 

      CaCO3

  • 6. 
      ખાવા ના સોડાનું રાસાયણિક સુત્ર કયું છે ?
    • A. 

      NaOH

    • B. 

      NaCl

    • C. 

      Na2CO3

    • D. 

      NaHCO3

  • 7. 
      સોડાવોટર જેવા ઠંડા પીણામાં કયો વાયુ ઓગળેલો હોય છે ?
    • A. 

      CO2

    • B. 

      NO2

    • C. 

      NO

    • D. 

      CO

  • 8. 
       કયો વાયુ સૌથી હલકો છે ?
    • A. 

      CO2

    • B. 

      O2

    • C. 

      N2

    • D. 

      H2

  • 9. 
       દહનશીલ વાયુ જણાવો.
    • A. 

      He

    • B. 

      N2

    • C. 

      H2

    • D. 

      CO2

  • 10. 
        સોડિયમ પેરોકસાઈડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થઈ કયો વાયુ બને છે ?
    • A. 

      N2

    • B. 

      CO2

    • C. 

      H2

    • D. 

      O2

Back to Top Back to top
×

Wait!
Here's an interesting quiz for you.

We have other quizzes matching your interest.