Std 6_sem Ii_scince_chapter 3

10 Questions | Total Attempts: 84

SettingsSettingsSettings
Please wait...
Std 6_sem Ii_scince_chapter 3

Questions and Answers
  • 1. 
    પદાર્થ ના ભૌતિક સ્વરૂપ કેટલા છે ?
    • A. 

      1

    • B. 

      3

    • C. 

      6

    • D. 

      8

  • 2. 
         પદાર્થ ના કયા સ્વરૂપ ના અણુઓ સૌથી નજીક હોય છે ?
    • A. 

      ઘન

    • B. 

      પ્રવાહી

    • C. 

      વાયુ

    • D. 

      પ્લાજમા

  • 3. 
        આ આકૃતિ પદાર્થના કયા ભૌતિક સ્વરૂપ ની છે  ?
    • A. 

      વાયુ

    • B. 

      પ્રવાહી

    • C. 

      ઘન

    • D. 

      પ્લાજમા

  • 4. 
    નીચેનામાંથી પદાર્થ નું વાયુ  સ્વરૂપ કયું છે ?
    • A. 

      લાકડું

    • B. 

      દહીં

    • C. 

      પાણી

    • D. 

      ધુમાડો

  • 5. 
    પાણીનું ઘન સ્વરૂપ જણાવો 
    • A. 

      બરફ

    • B. 

      પાણી

    • C. 

      વરાળ

    • D. 

      એક પણ નહિ

  • 6. 
       પદાર્થ નું  કયું સ્વરૂપ નો ચોક્કસ આકાર હોતો નથી 
    • A. 

      ઘન

    • B. 

      પ્રવાહી

    • C. 

      વાયુ

    • D. 

      એક પણ નહીં

  • 7. 
    પદાર્થનું કયું સ્વરૂપ વહી શકે છે ?
    • A. 

      ઘન

    • B. 

      પ્રવાહી

    • C. 

      વાયુ

    • D. 

      એક પણ નહિ

  • 8. 
       નીચેનામાંથી કયો પ્રવાહી સ્વરૂપ છે ?
    • A. 

      બરફ

    • B. 

      લાકડું

    • C. 

      પાણી

    • D. 

      ગેસ

  • 9. 
      નીચેના માંથી પદાર્થ નું વાયુ સ્વરૂપ જણાવો 
    • A. 

      રેતી

    • B. 

      દૂધ

    • C. 

      હવા

    • D. 

      પાણી

  • 10. 
    પદાર્થને પ્રવાહી માંથી વાયુ  સ્વરૂપ માં રૂપાંતર કરવા ગરમી આપવી પડે છે ?
    • A. 

      ખરું

    • B. 

      ખોટું

Back to Top Back to top