Shreni 1 To 3

13 Questions | Total Attempts: 39

SettingsSettingsSettings
Please wait...
Shreni 1 To 3

.


Questions and Answers
 • 1. 
  …………..  વ્યવહાર  તો દેહના  નિર્વાહ માટે છે 
  • A. 

   લૌકિક     

  • B. 

   દેશકાળ

  • C. 

   મંદિર 

 • 2. 
  આ  સત્સંગ નું જ્ઞાન  …………….. થાય એવા  શુભ આશય થી ‘સત્સંગ દીક્ષા’ એ નામનું શાસ્ત્ર રચવામાં આવે છે.
  • A. 

   સંતોને

  • B. 

   હરિભકતોને

  • C. 

   મુમુક્ષોઓ ને 

 • 3. 
  સત્સંગમાં લિંગભેદથી ન્યૂન અધિકપણું  સમજવું જરૂરી છે
  • A. 

   True

  • B. 

   False

 • 4. 
  દીક્ષા એટલે વર્તમાન ધારણ કરવા.
  • A. 

   True

  • B. 

   False

 • 5. 
  ગૃહસ્થ તથા ત્યાગી સર્વે ……………………….. અધિકારી છે.
  • A. 

   મોક્ષના

  • B. 

   વર્ણના

  • C. 

   મંદિરના

 • 6. 
  પુરુષો  તથા સ્ત્રીઓ  …………………….. ના અધિકારી છે.
  • A. 

   સત્સંગ

  • B. 

   બ્રહ્મવિદ્યા

  • C. 

   સુખ

 • 7. 
  પરવાનગી વગર લેવું તે ………………… કહેવાય.
  • A. 

   સામાન્ય બાબત  

  • B. 

   સૂક્ષ્મ ચોરી

  • C. 

   ધર્મ

 • 8. 
  યજ્ઞને અર્થે બકરાં વગેરે નિર્દોષ પ્રાણીની અહિંસા ન કરવી
  • A. 

   True

  • B. 

   False

 • 9. 
  ધર્મને અર્થે પણ ચોરી ક્યારેય ન કરવી
  • A. 

   True

  • B. 

   False

 • 10. 
  માન, ઈર્ષ્યા કે ક્રોધ તેને અર્થે  હિંસા કરવામાં વાંધો નહિ
  • A. 

   True

  • B. 

   False

 • 11. 
  દેવતાના નૈવેદ્ય રૂપે માંસ ખાવામાં વાંધો નહિ
  • A. 

   True

  • B. 

   False

 • 12. 
  ભગવાનની ઈચ્છા એ …………………………..
  • A. 

   ધર્મ

  • B. 

   પ્રારબ્ધ

  • C. 

   તીર્થ

Back to Top Back to top