Practice Exam For Pat Std. 7 Science & Technology

10 Questions | Total Attempts: 68

SettingsSettingsSettings
Please wait...
Practice Exam For Pat Std. 7 Science & Technology

.


Questions and Answers
  • 1. 
    કયો સજીવ અવખંડન પદ્ધતિ વડે અલિંગી પ્રજનન કરે છે ? 
    • A. 

      સ્પાયરોગાયરા 

    • B. 

      યીસ્ટ 

    • C. 

      હંસરાજ 

    • D. 

      મ્યુકર 

  • 2. 
    નર અને માદાજન્યુઓનું સંયુગ્મન .............  કહેવાય છે. 
    • A. 

      પ્રજનન 

    • B. 

      પરાગનયન 

    • C. 

      ફલન 

    • D. 

      બીજ નિર્માણ 

  • 3. 
    નીચેનાં પૈકી કયો ઝડપનો એકમ નથી ? 
    • A. 

      Km/h

    • B. 

      M/s

    • C. 

      Km/s

    • D. 

      M/s×s

  • 4. 
    ઝડપ માપવાનું સાધન જણાવો. 
    • A. 

      ઓડોમીટર 

    • B. 

      સ્પીડોમીટર 

    • C. 

      હોકાયંત્ર 

    • D. 

      એક પણ નહીં 

  • 5. 
    આપેલ વિદ્યુતપરિપથના વિદ્યુત ઘટકને રજૂ કરતી સંજ્ઞા ઓળખો. 
    • A. 

      વિદ્યુત બલ્બ 

    • B. 

      વિદ્યુતકોષ 

    • C. 

      બૅટરી 

    • D. 

      OFF સ્થિતિમાં કળ 

  • 6. 
    વિદ્યુતચુંબક લોખંડના ટુકડાઓને આકર્ષતું નથી. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. 
    • A. 

      સાચું ☑️

    • B. 

      ખોટું ❎️

  • 7. 
    સમતલ અરીસા સામે કયો અંગ્રેજી મૂળાક્ષર ધરતાં તેનું પ્રતિબિંબ પણ તે અક્ષર જેવું જ હોય છે ? 
    • A. 

    • B. 

    • C. 

      N

    • D. 

      M

  • 8. 
    22 માર્ચનો દિવસ કયા દિવસ તરીકે ઉજવાય છે ? 
    • A. 

      વિશ્વ પર્યાવરણ દિવસ 

    • B. 

      વિશ્વ વિજ્ઞાન દિવસ 

    • C. 

      વિશ્વ જળ દિવસ 

    • D. 

      એક પણ નહીં 

  • 9. 
    પાણીનો કુલ જથ્થો............ 
    • A. 

      સમુદ્ર અને મહાસાગરોમાં અચળ રહે છે. 

    • B. 

      વિશ્વમાં અચળ રહે છે. 

    • C. 

      વિશ્વમાં નદીઓ અને તળાવમાં અચળ રહે છે. 

    • D. 

      ભૂમિય સ્તરોમાં અચળ રહે છે. 

  • 10. 
    બહિર્ગોળ અરીસામાં કયા પ્રકારનું પ્રતિબિંબ મળે છે ? 
    • A. 

      આભાસી અને નાનું 

    • B. 

      આભાસી અને મોટું 

    • C. 

      વાસ્તવિક અને નાનું 

    • D. 

      વાસ્તવિક અને મોટું 

Back to Top Back to top