Yuva Exam 3 Sample Paper

9 | Total Attempts: 75

SettingsSettingsSettings
Please wait...
Yuva Exam 3 Sample Paper

Questions and Answers
  • 1. 
    ઉત્તમ ભક્ત માટે તો સાધ્ય કેવળ શું છે?
    • A. 

      મુક્તિ

    • B. 

      શાસ્ત્ર

    • C. 

      પ્રાર્થના

    • D. 

      ભગવાન

  • 2. 
    ગુંદાળી ગામના ધણી નું માથું કયા હથિયારે કરીને ઉડાવી નાખ્યું હતું?
    • A. 

      બંદુક

    • B. 

      બરછી

    • C. 

      તરવાર

    • D. 

      ભાલા

  • 3. 
    ભગવાન ને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે
    • A. 

      True

    • B. 

      False

  • 4. 
    તામસી આહાર થકી આપના જીવન માં શું વ્યાપક થાય  છે?
    • A. 

      નિંદ્રા

    • B. 

      જાગૃતિ

    • C. 

      અવિદ્યા

    • D. 

      ભક્તિ

  • 5. 
    સંત નું ઘસાતું બોલે તો તેની આગળ માન રાખવું
    • A. 

      True

    • B. 

      False

  • 6. 
    ત્રણ ઋતુમાં ____ માનસી પૂજા કરવી
    • A. 

      નોખી

    • B. 

      સરખી

  • 7. 
    હિરણ્યકશ્યપુના નાશને માટે સ્તંભમાંથી ભગવાન ____રૂપે પ્રગટ થયા હતા. 
    • A. 

      નૃસિંહ

    • B. 

      વરાહ

Back to Top Back to top