Htat(Primary) Quiz -2 (વહીવટી)

20 Questions | Total Attempts: 114

SettingsSettingsSettings
Please wait...
Htat(Primary) Quiz -2 ()

.


Questions and Answers
  • 1. 
     રાજ્ય સ્તરે પ્રાથમિક શિક્ષણના વડો કોણ હોય છે ?
    • A. 

      શિક્ષણ સચિવ

    • B. 

      શિક્ષણમંત્રી

    • C. 

      શિક્ષણ નિયામક

    • D. 

      શિક્ષણાધિકારી

  • 2. 
     ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ક્યાં આવેલી છે ?
    • A. 

      ગાંધીનગર

    • B. 

      વડોદરા

    • C. 

      અમદાવાદ

    • D. 

      રાજકોટ

  • 3. 
     નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વહીવટી વડા કોણ છે ?
    • A. 

      જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી

    • B. 

      મેયર

    • C. 

      શાસનાધિકારી

    • D. 

      શિક્ષણ સમિતિના પ્રમુખ

  • 4. 
     નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કેટલા સભ્યો હોય છે ?
    • A. 

      17

    • B. 

      13

    • C. 

      21

    • D. 

      11

  • 5. 
     જિલ્લા શિક્ષણ સમિતિના વહીવટી વડા કોણ હોય છે ?
    • A. 

      જિલ્લા વિકાસ અધિકારી

    • B. 

      જિલ્લા પંચાયતના પ્રમુખ

    • C. 

      જિલ્લા શિક્ષણ સમિતિના પ્રમુખ

    • D. 

      જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી

  • 6. 
     શિક્ષણસચિવ કોને જવાબદાર છે ?
    • A. 

      શિક્ષણમંત્રી

    • B. 

      પ્રાથમિક શિક્ષણ નિયામક

    • C. 

      શિક્ષણ સમિતિ

    • D. 

      જિલ્લા શિક્ષણાધિકારી

  • 7. 
     જિલ્લાના શિક્ષણને લગતા નીતિવિષયક નિર્ણયો કોણ લે છે ?
    • A. 

      જિલ્લા વિકાસ અધિકારી

    • B. 

      શાસનાધિકારી

    • C. 

      જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન

    • D. 

      જિલ્લા શિક્ષણાધિકારી

  • 8. 
     રાજ્યની શિક્ષણનીતિ નક્કી કરવાનું કામ કોણ કરે છે ?
    • A. 

      શિક્ષણ નિયામક

    • B. 

      શિક્ષણમંત્રી

    • C. 

      મંત્રીમંડળ

    • D. 

      શિક્ષણ સચિવ

  • 9. 
     જિલ્લા શિક્ષણ સમિતિમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે ?
    • A. 

      11

    • B. 

      13

    • C. 

      9

    • D. 

      7

  • 10. 
     જિલ્લા શિક્ષણ સમિતિમાં કેટલા સભ્યો કો-ઓપ્ટ કરવામાં આવે છે ?
    • A. 

      2

    • B. 

      1

    • C. 

      3

    • D. 

      4

  • 11. 
     જિલ્લા પ્રાથમિક શાળાઓનો વહીવટ કોણ કરે છે ?
    • A. 

      કલેકટર

    • B. 

      સચિવાલય

    • C. 

      જિલ્લા પંચાયત

    • D. 

      શિક્ષણ નિયામક

  • 12. 
     એકસરખી નિમણુક તારીખ ધરાવતા બે શિક્ષકોમાંથી કોને ફાજલ જાહેર કરી શકાય છે ?
    • A. 

      નોકરીની વર્ષ મુજબ

    • B. 

      વર્ગસંખ્યા

    • C. 

      ઉંમરમાં પાછળ હોય તેવા શિક્ષકને

    • D. 

      કાર્યબોજ

  • 13. 
     પ્રાથમિક શાળાના શિક્ષકોને વર્ષ દરમિયાન કેટલી અર્ધપગારી રજાઓ મળી શકે ?
    • A. 

      14

    • B. 

      15

    • C. 

      12

    • D. 

      20

  • 14. 
     જિલ્લા અધિકારીની મંજૂરી સિવાય પ્રાથમિક શિક્ષણ આપવા સામે કઈ પ્રતિબંધિત કલમ દર્શાવાઈ છે ?
    • A. 

      કલમ 40 (ક)

    • B. 

      કલમ 40 (જ)

    • C. 

      કલમ 40 (ખ)

    • D. 

      કલમ 40 (ડ)

  • 15. 
     શિક્ષકની નિમણુકના સંબંધમાં નીચેનામાંથી કોનો પસંદગી સમિતિમાં સમાવેશ કરવામાં આવેલ નથી ?
    • A. 

      ટ્રસ્ટી પ્રતિનિધિ

    • B. 

      વાલી પ્રતિનિધિ

    • C. 

      શાળાના આચાર્ય

    • D. 

      વહીવટી અધિકારી

  • 16. 
     પ્રાથમિક શિક્ષણ અધિનિયમમાં બાળક એટલે કેટલી વય મર્યાદા ?
    • A. 

      6 થી 12 વર્ષની છોકરી

    • B. 

      6 થી 14 વર્ષનો છોકરો

    • C. 

      6 થી 14 વર્ષના છોકરા-છોકરી

    • D. 

      15 વર્ષનું બાળક

  • 17. 
     જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં બાળકો અને શિક્ષકોનું હાજરી પત્રક કેટલા સમય સુધી રેકર્ડમાં રાખવું જરૂરી છે ?
    • A. 

      5 વર્ષ

    • B. 

      કાયમી

    • C. 

      7 વર્ષ

    • D. 

      10 વર્ષ

  • 18. 
     પ્રાથમિક શિક્ષણની બદલી અંગેની જરૂરી સૂચનાઓ આપવાની સત્તા કોની પાસે છે ?
    • A. 

      સમિતિના ચેરમેનને

    • B. 

      જિલ્લા શિક્ષણાધિકારીને

    • C. 

      જિલ્લા પ્રમુખને

    • D. 

      શિક્ષણ નિયામકને

  • 19. 
     જિલ્લા પંચાયતમાં જિલ્લા શિક્ષણ સમિતિમાં ચૂંટાયેલ ચેરમેન/અધ્યક્ષની મુદ્દત કેટલા વર્ષની હોય છે ?
    • A. 

      5 વર્ષ

    • B. 

      3 વર્ષ

    • C. 

      4 વર્ષ

    • D. 

      6 વર્ષ

  • 20. 
     ખાનગી પ્રાયમરી સ્કૂલમાં ઉમેદવારની નિમણુક માટેની મહત્તમ વયમર્યાદા કઈ રાખવામાં આવેલ છે ?
    • A. 

      19

    • B. 

      22

    • C. 

      18

    • D. 

      કોઈ વયમર્યાદા નથી

Back to Top Back to top