Htat Quiz-1 R.T.E.

20 Questions | Attempts: 305
Share

SettingsSettingsSettings
Htat Quiz-1 R.T.E. - Quiz

.


Questions and Answers
  • 1. 

    R.T.E. અધિનિયમ ક્યારથી અમલી બન્યો ?

    • A.

      1/3/2010

    • B.

      1/4/2010

    • C.

      11/10/2010

    • D.

      13/11/2009

    Correct Answer
    B. 1/4/2010
  • 2. 

    RTE અધિનિયમ માં કુલ કેટલા પ્રકરણ છે ?

    • A.

      12

    • B.

      9

    • C.

      8

    • D.

      7

    Correct Answer
    B. 9
  • 3. 

    RTE અધિનિયમ નીચે પૈકી ક્યા રાજ્ય માં લાગુ પડતો નથી ?

    • A.

      સિક્કિમ

    • B.

      મહારાષ્ટ્ર

    • C.

      જમ્મુ-કાશ્મીર

    • D.

      તેલંગાના

    Correct Answer
    C. જમ્મુ-કાશ્મીર
  • 4. 

    RTE અધિનિયમ કઈ વયજૂથના બાળકો ને મફત અને ફરીજીયાત શિક્ષણ ની જોગવાઈ છે ?

    • A.

      6 થી 18

    • B.

      6 થી 14

    • C.

      6 થી 15

    • D.

      6 થી 17

    Correct Answer
    B. 6 થી 14
  • 5. 

     RTE ની કઈ કલમ હેઠળ શાળા વ્યવસ્થાપન સમિતિ ની રચના કરવામાં આવે છે ?

    • A.

      કલમ 20 .

    • B.

      કલમ 29

    • C.

      કલમ 21.

    • D.

      કલમ 22.

    Correct Answer
    C. કલમ 21.
  • 6. 

    RTE માં અધિનિયમ ક્યા પ્રકરણમાં સબંધિત સરકાર સ્થાનિક સત્તા મંડળ અને વાલીને ફરજો દર્શાવેલી છે ?

    • A.

      પ્રકરણ 1

    • B.

      પ્રકરણ 3

    • C.

      પ્રકરણ 4

    • D.

      પ્રકરણ 7

    Correct Answer
    B. પ્રકરણ 3
  • 7. 

     RTE માં ની: શુલ્ક અને ફરજીયાત શિક્ષણ નું અધિકાર ક્યાં પ્રકરણમાં દર્શાવેલ છે ?

    • A.

      પ્રકરણ 1

    • B.

      પ્રકરણ 3

    • C.

      પ્રકરણ 4

    • D.

      પ્રકરણ 2

    Correct Answer
    D. પ્રકરણ 2
  • 8. 

      શાળા પ્રવેશ સમયે ઈન્ટરવ્યું કસોટી કે વધારાની ફી પર પ્રતિબંધ RTE ની કઈ કલમમાં દર્શાવેલ છે ?

    • A.

      કલમ 20

    • B.

      કલમ 7

    • C.

      કલમ 13

    • D.

      કલમ 12

    Correct Answer
    C. કલમ 13
  • 9. 

     RTE ની કઈ કલમ શાળા વિકાસ યોજના ની વાત કરી છે ?

    • A.

      કલમ 22

    • B.

      કલમ 7

    • C.

      કલમ 13

    • D.

      કલમ 11

    Correct Answer
    A. કલમ 22
  • 10. 

     કોઈ પણ બાળકને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ આપી શકશે નહિ "RTE ની કઈ કલમ માં આ બાબત નિર્દેશ છે ?

    • A.

      કલમ 22

    • B.

      કલમ 17

    • C.

      કલમ 13

    • D.

      કલમ 11

    Correct Answer
    B. કલમ 17
  • 11. 

    RTE અંતર્ગત ધો.૧ થી ૫ માટે શૈક્ષણિક વર્ષ દરમિયાન કામકાજના કેટલા દિવસો નક્કી કરાયા છે ?

    • A.

      201

    • B.

      200

    • C.

      210

    • D.

      220

    Correct Answer
    B. 200
  • 12. 

    RTE મુજબ શિક્ષક માટે અઠવાડિયાના કામકાજ ઓછામાં ઓછા કેટલા કલાક નક્કી કરાયા છે ?

    • A.

      35

    • B.

      55

    • C.

      45

    • D.

      40

    Correct Answer
    C. 45
  • 13. 

    RTE અંતર્ગત ધો.૧ થી ૫ માટે શૈક્ષણિક વર્ષ દરમિયાન શિક્ષણ ના કેટલા કલાકો નક્કી થયા છે ?

    • A.

      500

    • B.

      650

    • C.

      800

    • D.

      1000

    Correct Answer
    C. 800
  • 14. 

    RTE અંતર્ગત ધો.૬ થી ૮ માટે શૈક્ષણિક વર્ષ દરમ્યાન શિક્ષણ કેટલા કલાકો નક્કી થયા છે ?

    • A.

      1200

    • B.

      1100

    • C.

      1000

    • D.

      900

    Correct Answer
    C. 1000
  • 15. 

     RTE ની કઈ કલમમાં  શિક્ષકના ખાનગી ટ્યુશન પર નિષેધ નો ઉલ્લેખ કરાયો છે ?

    • A.

      કલમ 22

    • B.

      કલમ 28

    • C.

      કલમ 13

    • D.

      કલમ 11

    Correct Answer
    B. કલમ 28
  • 16. 

     RTE ની કલમ ૨૫ માં કઈ બાબત નું ઉલ્લેખ છે ?

    • A.

      SMC

    • B.

      SDP

    • C.

      વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર

    • D.

      ખાનગી ટ્યુશન ની ના

    Correct Answer
    C. વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર
  • 17. 

    RTE 2009 મુજબ જો શાળા માં ૧ થી ૬૦ સુધી વિદ્યાર્થીઓ હોય તો કેટલા શિક્ષકો મળે ?

    • A.

      1

    • B.

      2

    • C.

      3

    • D.

      4

    Correct Answer
    B. 2
  • 18. 

     બાળ અધિકારો નું રક્ષણ RTE 2009 ના ક્યા પ્રકરણ નો ભાગ છે ?

    • A.

      પ્રકરણ 6

    • B.

      પ્રકરણ 7

    • C.

      પ્રકરણ 8

    • D.

      પ્રકરણ 9

    Correct Answer
    A. પ્રકરણ 6
  • 19. 

     RTE ની કઈ કલમમાં  શિક્ષકો ની ખાલી જગ્યાઓ ભરવાની બાબત છે ?

    • A.

      ક લમ 26

    • B.

      ક લમ 25

    • C.

      ક લમ 27

    • D.

      ક લમ 32

    Correct Answer
    A. ક લમ 26
  • 20. 

     શિક્ષકોને બિન શૈક્ષણિક હેતુ માટે મોકલવા પર પ્રતિબંધ RTE ની કઈ કલમમાં નિર્દેશિત છે ?

    • A.

      કલમ 26

    • B.

      કલમ 13

    • C.

      કલમ 27

    • D.

      કલમ 37

    Correct Answer
    C. કલમ 27

Quiz Review Timeline +

Our quizzes are rigorously reviewed, monitored and continuously updated by our expert board to maintain accuracy, relevance, and timeliness.

  • Current Version
  • Aug 28, 2015
    Quiz Edited by
    ProProfs Editorial Team
  • Aug 28, 2015
    Quiz Created by
    THUWARSCHOOLVADG
Back to Top Back to top
Advertisement
×

Wait!
Here's an interesting quiz for you.

We have other quizzes matching your interest.