Htat(Primary) Model Paper(Part-1)

76 Questions | Total Attempts: 7941

SettingsSettingsSettings
Please wait...
Htat(Primary) Model Paper(Part-1)

.


Questions and Answers
 • 1. 
   હાલમાં કયા અભિનેતાને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાયા છે ?
  • A. 

   શશી કપૂર

  • B. 

   શમ્મી કપૂર

  • C. 

   રાજેશ ખન્ના

  • D. 

   રિશી કપૂર

 • 2. 
    ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કઈ છે ?
  • A. 

   સત્યના પ્રયોગો

  • B. 

   મારી હકીકત

  • C. 

   મારી જીવનકથા

  • D. 

   યુરોપનો પ્રવાસ

 • 3. 
    નીચેના પૈકી કઈ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી નથી ?
  • A. 

   HTAT

  • B. 

   NMMS

  • C. 

   Std.5 Scholarship

  • D. 

   TAT

 • 4. 
     ગુજરાત રાજ્યમાં ધોરણ ૧ થી ૨ માં પ્રજ્ઞા અભિગમ કયા વર્ષથી અમલી છે ?
  • A. 

   June 2009

  • B. 

   June 2008

  • C. 

   June 2010

  • D. 

   June 2011

 • 5. 
    ગુજરાતી ભાષાની પ્રથમ ટૂંકી વાર્તા કઈ છે ?
  • A. 

   બાળસભા

  • B. 

   ગોવાલણી

  • C. 

   દાંડિયો

  • D. 

   ભણકાર

 • 6. 
    નીચેના પૈકી કયું બાળસામાયિક નથી ?
  • A. 

   આવો રમીએ !

  • B. 

   બાળમિત્ર

  • C. 

   બાલસૃષ્ટિ

  • D. 

   ચંપક

 • 7. 
  'વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઉંચા રહે હમારા...' ગીતના કવિનું નામ જણાવો.
  • A. 

   શ્યામલાલ ગુપ્તા(પાર્ષદ)

  • B. 

   રવીન્દ્રનાથટાગોર

  • C. 

   બિસ્મિલ

  • D. 

   ઇકબાલ

 • 8. 
   'આંધળી માનો કાગળ' કાવ્યના કવિનું નામ જણાવો.
  • A. 

   બિંદુ ભટ્ટ

  • B. 

   જયંતી દલાલ

  • C. 

   ઇન્દુલાલ ગાંધી

  • D. 

   પ્રેમશંકર ભટ્ટ

 • 9. 
     એક વર્ગમાં 39 વિદ્યાર્થીઓમાંથી યતીનનો નંબર જશપાલથી આગળ 7 મા સ્થાને છે. જો જશપાલનો નંબર 17  મા સ્થાને હોય તો યતીનનો આગળથી કેટલામો નંબર હોય ?
  • A. 

   16

  • B. 

   15

  • C. 

   17

  • D. 

   18

 • 10. 
     સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મ જયંતી નીચેના પૈકી કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
  • A. 

   25 જુલાઈ

  • B. 

   12 જાન્યુઆરી

  • C. 

   3 મે

  • D. 

   12 ફેબ્રુઆરી

 • 11. 
     કયા ગુજરાતી હાસ્ય લેખકને પદ્મશ્રી એવોર્ડ ૨૦૧૫ થી નવાજવામાં આવ્યા છે ?
  • A. 

   તારક મહેતા

  • B. 

   જગદીશ ત્રિવેદી

  • C. 

   અશોક દવે

  • D. 

   અશોક મહેતા

 • 12. 
    પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર કયું છે ?
  • A. 

   બૃહ્દેશ્વર

  • B. 

   મહાબલીપુરમ

  • C. 

   સોમનાથ

  • D. 

   વૈષ્ણોદેવી

 • 13. 
  'મમ્મી મને રે મામાને ઘેર જવા દે...' અ ગીતનો ઉપયોગ શું શીખવવા કરવામાં આવે છે ?
  • A. 

   સાતવારના નામ

  • B. 

   ઘડિયા

  • C. 

   ક્રમ સુચક સંખ્યાઓ

  • D. 

   વાહનવ્યવહારના સાધનો

 • 14. 
  RTE-2009 ની 13 મી કલમ એટલે....
  • A. 

   પ્રવેશ માટે માથાદીઠ ફી અને તપાસ કાર્યપદ્ધતિ નહિ

  • B. 

   પ્રવેશ માટે ઉંમરની સાબિતી

  • C. 

   માતા-પિતા અને વાલીની ફરજો

  • D. 

   સ્થાનિક સત્તાતંત્રની ફરજો

 • 15. 
  RTE ની કલમ અંતર્ગત માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા સિવાય કોઈ શાળા સ્થાપી શકશે નહિ ?
  • A. 

   કલમ ૧૩

  • B. 

   કલમ ૧૮

  • C. 

   કલમ ૨૨

  • D. 

   કલમ ૧૯

 • 16. 
     આંતરરાષ્ટ્રીય સ્તરે બાળકોના કુલ કેટલા હક સ્વીકારાયા છે ?
  • A. 

   14

  • B. 

   11

  • C. 

   12

  • D. 

   9

 • 17. 
  RTE મુજબ ધોરણ 6 થી  8  માટે શૈક્ષણિક વર્ષદીઠ શિક્ષણના કેટલા કલાક નક્કી કરાયા છે ?
  • A. 

   800

  • B. 

   900

  • C. 

   1000

  • D. 

   600

 • 18. 
  RTE ની કઈ કલમ હેઠળ શિક્ષકોને બિન શૈક્ષણિક હેતુ માટે મુકવા પર પ્રતિબંધ છે ?
  • A. 

   કલમ ૨૭

  • B. 

   કલમ ૨૨

  • C. 

   કલમ ૩૧

  • D. 

   કલમ ૧૭

 • 19. 
     નીચેના પૈકી કયા સાહિત્યકારને 'યુગમૂર્તિ વાર્તાકાર' તરીકે ઓળખવામાં આવે છે ?
  • A. 

   અખો

  • B. 

   રમણલાલ વ દેસાઈ

  • C. 

   નર્મદ

  • D. 

   ઝવેરચંદ મેઘાણી

 • 20. 
      રાષ્ટ્રીય પ્રતિભા શોધ(NTSE) ની પરીક્ષા નીચેના પૈકી કયા ધોરણનો વિદ્યાર્થી આપી શકે છે?
  • A. 

   ધોરણ ૮

  • B. 

   ધોરણ ૯

  • C. 

   ધોરણ ૧૧

  • D. 

   ધોરણ ૧૦

 • 21. 
      નીચેના પૈકી શેમાં માતૃભાષામાં શિક્ષણ આપવા ઉપર ભાર મુકાયો છે ?
  • A. 

   SCERT

  • B. 

   NCF-2005

  • C. 

   MLL

  • D. 

   સંશોધિત શિક્ષણ નીતિ

 • 22. 
    પ્રાથમિક શાળાઓમાં SMC કમિટીમાં કેટલા ટકા સભ્યો વાલીઓમાંથી પસંદ કરાય છે ?
  • A. 

   75%

  • B. 

   80%

  • C. 

   90%

  • D. 

   50%

 • 23. 
    લેડર,છાબડી,રેક વગેરે શબ્દો પ્રાથમિક શિક્ષણના કયા અભિગમ સાથે સંકલિત છે ?
  • A. 

   બાલા

  • B. 

   એડપ્તસ

  • C. 

   પ્રજ્ઞા

  • D. 

   ઉપરોક્ત તમામ

 • 24. 
    પ્રજ્ઞા અભિગમમાં ધોરણ ૪ માં હિન્દી વિષયનું અધ્યાપન કયા વિષયના શિક્ષકે કરાવવાનું હોય છે ?
  • A. 

   હિન્દી

  • B. 

   પર્યાવરણ

  • C. 

   ગુજરાતી

  • D. 

   ગણિત-સપ્તરંગી

 • 25. 
    પ્રજ્ઞામાં પર્યાવરણ વિષયમાં વિભાગીય કસોટી માટે કયા સિમ્બોલનો ઉપયોગ થાય છે ?
  • A. 

   લીમડાની ડાળી

  • B. 

   ચક્ર

  • C. 

   ઢોલક

  • D. 

   બિલોરી કાચ

 • 26. 
    પ્રજ્ઞા અભિગમમાં સપ્તરંગી પ્રવૃત્તિઓમાં 'વા' શબ્દનો શો અર્થ થાય છે ?
  • A. 

   વાદ-સંવાદ

  • B. 

   વાલી

  • C. 

   વાદળી

  • D. 

   વાળ

 • 27. 
    પ્રજ્ઞા અભિગમમાં ધોરણ ૫ માં કયા વિષય સમૂહને શાસ્ત્રો તરીકે ઓળખવામાં આવે છે ?
  • A. 

   ગણિત-પર્યાવરણ

  • B. 

   ગુજરાતી-ગણિત

  • C. 

   પર્યાવરણ-ગુજરાતી

  • D. 

   ઉપરોક્ત તમામ

 • 28. 
    પ્રજ્ઞા અભિગમમાં ગુજરાતી વિષયમાં સિમ્બોલ તરીકે શાનો ઉપયોગ થયો છે ?
  • A. 

   પક્ષીઓ

  • B. 

   કુદરતી વસ્તુઓ

  • C. 

   પ્રાણીઓ

  • D. 

   ફાળો

 • 29. 
    એક માઈલ એટલે કેટલા ફર્લોંગ ?
  • A. 

   ૪ ફર્લોંગ

  • B. 

   ૮ ફર્લોંગ

  • C. 

   ૧૦ ફર્લોંગ

  • D. 

   ૧૨ ફર્લોંગ

 • 30. 
     નીચેના પૈકી કોણે વ્યક્તિગત અચેતન પર ભાર મુક્યો છે ?
  • A. 

   યુંગે

  • B. 

   ફ્રોઇડે

  • C. 

   રેમન્ડ કેટલે

  • D. 

   હિગીન્સે

 • 31. 
    તરણેતરનો મેળો ક્યારે ભરાય છે ?
  • A. 

   ભાદરવા સુદ ચોથથી ભાદરવા સુદ નોમ

  • B. 

   ભાદરવા સુદ ચોથથી ભાદરવા વદ નોમ

  • C. 

   ભાદરવા સુદ ચોથથી ભાદરવા સુદ છઠ

  • D. 

   ભાદરવા સુદ ચોથથી ભાદરવા વદ છઠ

 • 32. 
    ભારતમાં સૌ પ્રથમ પરમાણુ પરીક્ષણ કયા વર્ષે કરવામાં આવ્યું ?
  • A. 

   1974

  • B. 

   1999

  • C. 

   1998

  • D. 

   આ પૈકી કોઈ નહિ

 • 33. 
     'ચલ મન મુંબઈ નગરી, જોવા પુચ્છ વિનાની મગરી' - આ કાવ્ય પંક્તિઓ કયા કવિની છે ?
  • A. 

   દલપતરામ

  • B. 

   જયંત પાઠક

  • C. 

   નિરંજન ભગત

  • D. 

   અમિત ત્રિવેદી

 • 34. 
    જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ?
  • A. 

   આશા પૂર્ણાદેવી

  • B. 

   અમ્રિતા પ્રીતમ

  • C. 

   અમૃતા શેરગીલ

  • D. 

   હંસા મહેતા

 • 35. 
    ભારતના પ્રથમ સ્ત્રી રાજદુત કોણ હતા ?
  • A. 

   સુચેતા કૃપલાની

  • B. 

   વિજયાલક્ષ્મી પંડિત

  • C. 

   સરોજીની નાયડુ

  • D. 

   ઇન્દિરા ગાંધી

 • 36. 
    નીચેના પૈકી કઈ કલમ  હેઠળ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો મળેલ છે ?
  • A. 

   કલમ 230

  • B. 

   કમલ 372

  • C. 

   કલમ 370

  • D. 

   કલમ 144

 • 37. 
    ભારતીય રાષ્ટ્રીય પંચાંગનો છેલ્લો મહિનો કયો છે ?
  • A. 

   ફાગણ

  • B. 

   ચૈત્ર

  • C. 

   આસો

  • D. 

   ડીસેમ્બર

 • 38. 
    કઈ તારીખે વિશ્વ વન દિનની ઉજવણી કરવામાં આવે છે ?
  • A. 

   ૨૨ જૂન

  • B. 

   ૫ જૂન

  • C. 

   ૫ જુલાઈ

  • D. 

   ૨૧ માર્ચ

 • 39. 
    મહાન કવિ બાણભટ્ટ નીચેના પૈકી કયા સમ્રાટના દરબારની શાન હતા?
  • A. 

   સમ્રાટ સ્કંદગુપ્ત

  • B. 

   સમ્રાટ હર્ષવર્ધન

  • C. 

   સમ્રાટ સમુદ્રગુપ્ત

  • D. 

   સમ્રાટ બિંદુસાર

 • 40. 
    પ્રસિદ્ધ મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે ?
  • A. 

   દિલ્લીમાં

  • B. 

   બિકાનેરમાં

  • C. 

   મદુરાઈમાં

  • D. 

   મોઢેરામાં

 • 41. 
    નીચેના પૈકી કયા કવિને શીઘ્ર કવિ તરીકે ઓળખવામાં આવતા હતા ?
  • A. 

   સુન્દરમ

  • B. 

   નર્મદ

  • C. 

   અખો

  • D. 

   દલપતરામ

 • 42. 
    ચાલુ વર્ષથી સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પેટે કેટલી રકમ ચુકવાશે ?
  • A. 

   ૩૫૦ રુપિય

  • B. 

   ૫૦૦ રૂપિયા

  • C. 

   ૭૫૦ રૂપિયા

  • D. 

   ૧૦૦૦ રૂપિયા

 • 43. 
    શાળામાં શિક્ષકોની ફરિયાદ નિવારણ માટે સ્થાનિક કક્ષાએ સત્તામંડળનું પ્રથમ સ્તર કયું છે ?
  • A. 

   SMC

  • B. 

   CRC

  • C. 

   BRC

  • D. 

   TPEO ઓફીસ

 • 44. 
     હાલમાં ગૂગલના CEO તરીકે કયા ભારતીય મૂળના વ્યક્તિની નિમણુંક કરાઈ છે ?
  • A. 

   સુંદર પીચાઈ

  • B. 

   સત્ય નાદેલા

  • C. 

   સુંદર મોહન

  • D. 

   આ પૈકી કોઈ નહિ

 • 45. 
    વિદ્યાર્થીઓના વર્તન પરિવર્તન માટે શ્રેષ્ઠ ઉપાય કયો છે ?
  • A. 

   સલાહ

  • B. 

   પુરસ્કાર

  • C. 

   શિક્ષા

  • D. 

   વધુ પડતું લેસન

 • 46. 
    'तमसोमा ज्योतिर्गमय' આ ધ્યેય વાક્ય શિક્ષણના કયા વિભાગનું છે ?
  • A. 

   GCERT

  • B. 

   ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ

  • C. 

   NCERT

  • D. 

   GIET

 • 47. 
    કોઈ વિદ્યાર્થી પોતાની શૈક્ષણિક કારકિર્દી સ્થાપવામાં અસફળ થયો હોય અને તે પછી કુશળ ખેલાડી બને છે- આ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે ?
  • A. 

   ઉર્ધ્વીકરણ

  • B. 

   તાદાત્મ્ય

  • C. 

   ક્ષતિપૂર્તિ

  • D. 

   યૌક્તિકીકરણ

 • 48. 
    EQ એટલે...
  • A. 

   કુશાગ્ર બુદ્ધિ

  • B. 

   બુદ્ધિ

  • C. 

   સાંવેગીક બુદ્ધિ

  • D. 

   આધ્યાત્મિક બુદ્ધિ

 • 49. 
    કોઈ ગરીબ વ્યક્તિ માને છે કે જે સુખ ગરીબીમાં છે તે પૈસાદાર થવામાં નથી - આ ક્યાં પ્રકારની બચાવ પ્રયુક્તિ છે ?
  • A. 

   ઉર્ધ્વીકરણ

  • B. 

   તાદાત્મ્ય

  • C. 

   ક્ષતિપૂર્તિ

  • D. 

   યૌક્તિકીકરણ

 • 50. 
     અષ્ટપ્રધાન નામની મંત્રી પરિષદ નીચેના પૈકી કોના શાસનમાં હતી ?
  • A. 

   અકબર

  • B. 

   શિવાજી

  • C. 

   હુમાયું

  • D. 

   બિંદુસાર

 • 51. 
     'સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ ઇન્સ્ટીટયુટ' ગુજરાતના કયા શહેરમાં છે?
  • A. 

   ભાવનગર

  • B. 

   રાજકોટ

  • C. 

   વડોદરા

  • D. 

   જામનગર

 • 52. 
     ઇતિહાસમાં કોમવાદના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?
  • A. 

   લોર્ડ રિપન

  • B. 

   લોર્ડ મેકેલો

  • C. 

   લોર્ડ મિન્ટો

  • D. 

   લોર્ડ વેલેસ્લી

 • 53. 
     નીચેના પૈકી કેરળમાં આયુર્વેદના બ્રાંડ એમ્બેસડર તરીકે પસંદ કરાયા છે?
  • A. 

   સ્ટેફી ગ્રાફ

  • B. 

   સચિન તેંદુલકર

  • C. 

   સાઈના નેહવાલ

  • D. 

   સાનિયા મિર્ઝા

 • 54. 
     ૧૦ વર્ષની વયના રાહુલને ૧૦ વર્ષની માનસિક કસોટી અપાય અને તે પૂર્ણ સફળતા પ્રાપ્ત કરે, તો રાહુલનો બુદ્ધિઆંક કેટલો ગણાય ?
  • A. 

   ૧૨૦

  • B. 

   ૧૦૦

  • C. 

   ૯૦

  • D. 

   ૮૫

 • 55. 
    તેજસ્વીની સાગર કઈ રમત સાથે સંકળાયેલ છે?
  • A. 

   ક્રિકેટ

  • B. 

   સ્નૂકર

  • C. 

   શતરંજ

  • D. 

   બેડમિન્ટન

 • 56. 
    બ્રિક્સ બેન્કનું વડુ મથક કયા શહેરમાં આવેલું છે ?
  • A. 

   જોહનીસબર્ગ

  • B. 

   બ્રાઝિલ

  • C. 

   દિલ્લી

  • D. 

   શાંઘાઈ

 • 57. 
    પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે ?
  • A. 

   પાવલોવ

  • B. 

   થોર્નડાઇક

  • C. 

   સ્કીનર

  • D. 

   કોહલર

 • 58. 
     યુનેસ્કોના આંતરરાષ્ટ્રીય શિક્ષણ આયોગે ૧૯૯૬ માં રજુ કરેલ અહેવાલ કયા નામે ઓળખાય છે ?
  • A. 

   શિક્ષણ કડી

  • B. 

   શિક્ષણ ભીતરનો ખજાનો

  • C. 

   શૈક્ષણિક અભીસંધાન

  • D. 

   ભીતર રવ

 • 59. 
      બુદ્ધિ આંક શોધવાનું સુત્ર કોણે તૈયાર કર્યું હતું ?
  • A. 

   સાયમન બીને

  • B. 

   સ્કીનરે

  • C. 

   આલ્ફ્રેડ બીને

  • D. 

   ટર્મને

 • 60. 
      'માનવીની  વ્યક્તિમત્તાનું સંપૂર્ણ પ્રગટીકરણ એટલે શિક્ષણ'- આ વ્યાખ્યા કોણે આપી છે ?
  • A. 

   ગાંધીજીએ

  • B. 

   સ્વામી વિવેકાનંદ

  • C. 

   એરિસ્ટોટલ

  • D. 

   ટર્મને

 • 61. 
     શાહજહાએ કોની યાદમાં તાજમહાલનું નિર્માણ કરાવ્યું હતું ?
  • A. 

   અરમાનબાનું

  • B. 

   હસીના બેગમ

  • C. 

   અર્જમંદબાનું

  • D. 

   હમીદાબાનું

 • 62. 
     કોઈ એક ચોક્કસ સંજ્ઞામાં MONKEY ને XDJMNL લખાય તો TIGER ને કઈ રીતે લખાય ?
  • A. 

   QDFHS

  • B. 

   SDFHS

  • C. 

   QHDFS

  • D. 

   HDQFS

 • 63. 
     ક્રિયાત્મક સંશોધનમાં સમસ્યા ઉકેલની દિશામાં જવા માટે કયું સોપાન મહત્વનું છે?
  • A. 

   સમસ્યા ક્ષેત્ર

  • B. 

   પ્રયોગ કાર્ય

  • C. 

   ઉત્કલ્પનાઓ

  • D. 

   સંભવિત કારણો

 • 64. 
     જો a : b = 5 : 9 અને b : c = 4 : 7 હોય તો a : b : c કેટલા થાય ?
  • A. 

   20 : 36 : 63

  • B. 

   27 : 36 : 64

  • C. 

   20 : 30 : 60

  • D. 

   21 : 42 : 63

 • 65. 
     પિતા અને પુત્રની ઉમરનો સરવાળો ૬૦ વર્ષ થાય છે. જો છ વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા પાંચ ગણી હોય તો છ વર્ષ પછી પુત્રની ઉંમર કેટલી થાય ?
  • A. 

   ૧૮ વર્ષ

  • B. 

   ૧૬ વર્ષ

  • C. 

   ૧૪ વર્ષ

  • D. 

   ૧૨ વર્ષ

 • 66. 
     પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં કઈ વયજુથના લોકો લાભ લઇ શકે છે ?
  • A. 

   ૧૮ વર્ષ થી ૪૦ વર્ષ

  • B. 

   ૧૮ વર્ષ થી ૫૦ વર્ષ

  • C. 

   ૧૮ વર્ષ થી ૭૦ વર્ષ

  • D. 

   ૧૨ વર્ષ થી ૪૦ વર્ષ

 • 67. 
     'અતુલ્ય ભારત' અભિયાનના બ્રાંડ એમ્બેસડર તરીકે કયા અભિનેતા કાર્યરત છે ?
  • A. 

   સલમાન ખાન

  • B. 

   શાહરુખ ખાન

  • C. 

   આમીર ખાન

  • D. 

   અક્ષય કુમાર

 • 68. 
     NCERT નીચેના પૈકી કયા ખાતા હેઠળ કાર્યરત છે ?
  • A. 

   ગૃહ મંત્રાલય

  • B. 

   બાળકલ્યાણ વિભાગ

  • C. 

   માનવ સંશાધન વિકાસ મંત્રાલય

  • D. 

   પ્રધાનમંત્રી કાર્યાલય

 • 69. 
     ADEPTS માં સંસ્થાકીય પરિમાણમાં કુલ કેટલા વિધાનો છે ?
  • A. 

   ૧૯

  • B. 

   ૧૫

  • C. 

   ૧૮

  • D. 

   ૩૯

 • 70. 
     નીચેના પૈકી કયા પંચે શિક્ષણમાં ૧૦ + ૨ + ૩ ના માળખાનું સુચન કર્યું હતું ?
  • A. 

   માધ્યમિક શિક્ષણ પંચ

  • B. 

   રાષ્ટ્રીય શિક્ષણ પંચ

  • C. 

   રાષ્ટ્રીય શિક્ષણ નીતિ

  • D. 

   રાધાકૃષ્ણન પંચ

 • 71. 
     ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે.અબ્દુલ કલામનું નિધન નીચેના પૈકી કયા સ્થળે થયું હતું ?
  • A. 

   ભોપાલ

  • B. 

   કોહિમા

  • C. 

   શિલોંગ

  • D. 

   ગંગટોક

 • 72. 
     સિક્કિમ રાજ્યની રાજધાની જણાવો.
  • A. 

   ઐઝલ

  • B. 

   કોહિમા

  • C. 

   શિલોંગ

  • D. 

   ગંગટોક

 • 73. 
     ગુજરાતમાં આદર્શ નિવાસી શાળાઓ કયા ખાતા હેઠળ ચલાવવામાં આવે છે ?
  • A. 

   શિક્ષણ ખાતું

  • B. 

   સમાજ કલ્યાણ ખાતું

  • C. 

   નિરંતર શિક્ષણ ખાતું

  • D. 

   સર્વ શિક્ષા અભિયાન

 • 74. 
     ૨૦૧૫ ના પ્રજાસત્તાક દિનની ઉજવણીના રાષ્ટ્રીય સમારોહના મુખ્ય અતિથી કોણ હતા ?
  • A. 

   બાન કી મૂન

  • B. 

   શી જીનપીંગ

  • C. 

   બરાક ઓબામા

  • D. 

   નવાઝ શરીફ

 • 75. 
     ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની સ્થાપના ક્યારે થઇ હતી ?
  • A. 

   ૨૧-૦૫-૧૯૬૫

  • B. 

   ૨૪-૦૬-૧૯૭૨

  • C. 

   ૨૧-૦૯-૧૯૬૮

  • D. 

   ૨૧-૧૦-૧૯૬૯

 • 76. 
  Which one do you like?
  • A. 

   Option 1

  • B. 

   Option 2

  • C. 

   Option 3

  • D. 

   Option 4