Star Education Online Test Date 22/04/2020

20 Questions | Total Attempts: 142

SettingsSettingsSettings
Please wait...
Star Education Online Test Date 22/04/2020

ઠાકોર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ,સેક્ટર-૬,ગાંધીનગર  ;


Questions and Answers
 • 1. 
  ઓતીયો અને ગોધીયો નામના ચાડીયાઓ કયા સુબાનાં સમયમાં અમદાવાદની પ્રજાને રંજાડતા હતા?
  • A. 

   ઇતીમાદખાન

  • B. 

   રઘુ રામચંદ્ર

  • C. 

   તાતરખાન 

  • D. 

   મુઝફરશાહ

 • 2. 
  અહમદશાહ સામે કયા રાજાએ નમતું ન જોખતાં તેની સાથે સમાધાન કરવાની ફરજ પડી હતી?
  • A. 

   વીરધવલ વાઘેલા 

  • B. 

   સામંતસિંહ બિહોલા

  • C. 

   રાવ રણમલ

  • D. 

   વીસલદેવ વાઘેલા

 • 3. 
  ગુજરાતનું પાટનગર અમદાવાદ નામના પુસ્તકના લેખક કોણ હતા?
  • A. 

   રાત્માંનીરાવ જોટે

  • B. 

   શેઠ મગનલાલ વખતચંદ

  • C. 

   એદલજી ડોસા

  • D. 

   ભગવતીલાલ ઈન્દ્રજી

 • 4. 
  નીચેનામાંથી કોણે સરખેજના રોજાને ગ્રીસના એક્રોપોલીસ સાથે સરખાવ્યો છે?
  • A. 

   બારબોસા

  • B. 

   ઈબ્નબતુતા

  • C. 

   લા કાર્બુઝીયર

  • D. 

   કર્નલ ટોડ

 • 5. 
  ગુજરાતમાં સૌપ્રથમ મસ્જીદ કોને અને ક્યારે બાંધી'?
  • A. 

   વસતુપાલે ઈ.સ.૧૧૭૮

  • B. 

   અહમદશાહ ઈ.સ.૧૪૧૧

  • C. 

   મહેમુદ બેગડો ઈ.સ.૧૪૫૮

  • D. 

   સિદ્ધરાજ જયસિંહ ઈ.સ.૧૦૭૮

 • 6. 
  હુમાયુએ અમદાવાદ પર કેટલા વર્ષ સુધી સાશન કર્યું હતું?
  • A. 

   દોઢવર્ષ

  • B. 

   બે વર્ષ 

  • C. 

   નવ માસ

  • D. 

   છ માસ

 • 7. 
  મહેમુદ બેગડા એ જુનાગઢના કયા રાજાને હરાવ્યો હતો?
  • A. 

   રા'ખેંગાર

  • B. 

   રા'નવઘણ

  • C. 

   રા'માંડલિક

  • D. 

   રા'રણમલ 

 • 8. 
  પ્રસિદ્ધ યાત્રાળુ માર્કોપોલોએ તેના પ્રવાસ વર્ણન માં ગુજરાતના કયા તીર્થસ્થાન ણો ઉલ્લેખ કર્યો છે?
  • A. 

   મોઢેરાનું સૂર્યમંદિર

  • B. 

   સોમનાથ

  • C. 

   અણહીલવાડ પાટણ

  • D. 

   સરખેજનો રોજો

 • 9. 
  ગુજરાતની અસ્મિતાના સંવર્ધક પ્રથમ નગરસેવકનું બહુમાન કોને ફાળે જાય છે?
  • A. 

   ચીનુભાઈ બેરોનેટ

  • B. 

   કસ્તુરભાઈ લાલભાઈ 

  • C. 

   શાંતિલાલ ઝવેરી

  • D. 

   શેઠ મગનલાલ વખતચંદ શેઠ

 • 10. 
  ગુજરાતમાં સલ્તનત સાશનનો અંત કોના દ્રારા થયો હતો?
  • A. 

   અકબર 

  • B. 

   અલાઉદ્દીન ખીલજી

  • C. 

   જહાંગીર

  • D. 

   ઔરગઝેબ

 • 11. 
  અકબર નાં સમયમાં ગુજરાત માં કઈ સંવત શરુ થઇ હતી?
  • A. 

   હિજરી સંવત

  • B. 

   ઇલાહી સંવત

  • C. 

   વિક્રમ સંવત

  • D. 

   શક સંવત

 • 12. 
  અમૃતવર્ષીણી વાવ કોને બંધાવી હતી?
  • A. 

   મહેમુદ બેગડાની અંત:પુરની હરીરે નામની સ્ત્રીએ

  • B. 

   રાણી રૂડાબાઈએ

  • C. 

   ક્ષાત્ર રાજકુળનાં રઘુનાથ દાસે

  • D. 

   રાજમાતા મીનાદેવી

 • 13. 
  ગુજરાતમાં મરાઠાઓનો સૌપ્રથમ અભિલેખ કયા સ્થળેથી મળી આવ્યો છે?
  • A. 

   ચાંપાનેર

  • B. 

   અમદાવાદ 

  • C. 

   સુરત 

  • D. 

   ડભોઇ

 • 14. 
  ગાયકવાડ કુટુંબ નાં મૂળ પુરુષનું નામ શું હતું?
  • A. 

   દામાજી 

  • B. 

   પીલાજી 

  • C. 

   નંદાજી રાવ

  • D. 

   કેશાજી

 • 15. 
  પેશ્વા અને અંગ્રેજ સરકાર વચ્ચે થયેલી કઈ સંધીમાં ગુજરાતને લગતી બાબતોનો સમાવેશ થતો હતો?
  • A. 

   સાલની સંધિ

  • B. 

   વડોદરાની સંધિ

  • C. 

   વાસઈની સંધિ

  • D. 

   પુણેની સંધિ

 • 16. 
  હાથમાં દંડો બગલમાં મોઈ, હવેલી લેતા ગુજરાત ખોઈ - આ કહેવત કયા એક પેશ્વા સુબાને લાગુ પડે છે?
  • A. 

   ગોવિંદ રાવ

  • B. 

   ખંડેરાવ

  • C. 

   આબા શેલકુર

  • D. 

   ફતેહસિંહરાવ

 • 17. 
  ગુજરાતનું કયું નગર દુનિયાનું વસ્ત્ર તરીકે ઓળખાતું હતું?
  • A. 

   સુરત 

  • B. 

   વડોદરા 

  • C. 

   અમદાવાદ

  • D. 

   ખંભાત 

 • 18. 
  મુસ્લિમ યુગમાં નીચેનામાંથી કયા એક સ્થળ ને રસુલાબાદ તરીકે ઓળખવામાં આવતું હતું?
  • A. 

   કડી

  • B. 

   સરખેજ 

  • C. 

   ભુજ 

  • D. 

   ખંભાત

 • 19. 
  પ્રસિદ્ધ કાંકરિયા તળાવ પાસે બાલવાટિકા ની સ્થાપના કોના પ્રયત્નોથી થઇ હતી?
  • A. 

   અહમદશાહ

  • B. 

   કુતુબુદ્દીનશાહ

  • C. 

   રૂબીન ડેવિડ

  • D. 

   કમલા-નહેરુ 

 • 20. 
  મોહમ્મદ તળાવ ક્યા આવેલું છે?
  • A. 

   અમદાવાદ 

  • B. 

   વડોદરા 

  • C. 

   ભાવનગર 

  • D. 

   કચ્છ

Back to Top Back to top