Star Education Onlne Test Date : 27/11/2021

20 Questions | Total Attempts: 188

SettingsSettingsSettings
Star Education Onlne Test Date : 27/11/2021 - Quiz

ઠાકોર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ,સેક્ટર-૬, ગાંધીનગર. ધર્મેશ ઠાકોર


Questions and Answers
 • 1. 
  નીચેનામાંથી કયું એક નગર મેહમુદ બેગડા એ વસાવ્યું ન હતું?
  • A. 

   મુસ્તુફબાદ

  • B. 

   મુહ્મ્મદાબાદ

  • C. 

   મહામુદાબાદ

  • D. 

   અહમદનગર

 • 2. 
  નીચેનામાંથી કયા સુલતાન નાં સમયમાં અમદાવાદની વસ્તી વધતા તેણે શહેરની આસપાસ શહેરપનાહ બંધાવી હતી?
  • A. 

   મહેમુદ બેગડો

  • B. 

   અહમદશાહ

  • C. 

   બહાદુરશાહ

  • D. 

   મુઝફરશાહ

 • 3. 
  ફારસી ભાષામાં બોલાતા નાગિનહ શબ્દનો એક અર્થ શું થાય છે?
  • A. 

   મોજડી

  • B. 

   વીંટી

  • C. 

   બુટ્ટી

  • D. 

   કંદોરો

 • 4. 
  સુલતાન અહમદશાહે પોતાના પુત્ર મોહમદશાહ નાં જન્મ સ્થળ નંદદરબાર નજીક કયા શહેર ની સ્થાપના કરી હતી?
  • A. 

   મુસ્તુફાબાદ

  • B. 

   મહમુદશાહ

  • C. 

   સુલતાનપુર

  • D. 

   હિંમતનગર

 • 5. 
  સુલતાન મહમદ બેગડા માટે કયું વિધાન ખોટું છે?
  • A. 

   તે ચોમાસું ચાંપાનેરમાં ગાળતો હતો.

  • B. 

   તે ઝરબક્ષ તરીકે ઓળખાતો હતો.

  • C. 

   તે શિયાળો જુનાગઢમાં ગાળતો હતો.

  • D. 

   તે ઉનાળો અમદાવાદ માં ગાળતો હતો.

 • 6. 
  ગુજરાતનો છેલ્લો મુસ્લિમ સુબેદાર કોણ હતો?
  • A. 

   મોમીનખાન

  • B. 

   મહેરઅલી ખાન

  • C. 

   હૈદરઅલી ખાન 

  • D. 

   હમીદખાન

 • 7. 
  ગુજરાતના સમગ્ર પ્રદેશ ઉપરથી કોણ ચોથ ઉઘરાવાતું હતું?
  • A. 

   મોગલો

  • B. 

   મરાઠાઓ

  • C. 

   ગાયકવાડ

  • D. 

   ઉપર માંથી કોઈ નહિ

 • 8. 
  ચિત્તોડના રાણા સંગ્રામસિંહ ને કોણે યુદ્ધમાં હરાવ્યા હતા?
  • A. 

   કુંભા ગોહેલ

  • B. 

   અહમદશાહ

  • C. 

   મુઝફરશાહ બીજો

  • D. 

   મહેમુદ બેગડો

 • 9. 
  કયા યુગ દરમિયાન ખંભાત સમુદ્ર બંદર અને મોટું વેપારી મથક હોવાથી વિદેશીઓ ગુજરાતને ખંભાત નું રાજ્ય કહેતા હતા?
  • A. 

   સલ્તનતયુગ

  • B. 

   મોગલ યુગ

  • C. 

   મરાઠા યુગ

  • D. 

   પેશ્વા યુગ

 • 10. 
  મધ્ય યુગ દરમિયાન બંધાયેલી કઈ મસ્જીદ મસ્જીદે નગીના કહેવાય છે?
  • A. 

   જુમ્મા મસ્જીદ

  • B. 

   સિપ્રીની મસ્જીદ

  • C. 

   અઝલનશાહની મસ્જીદ

  • D. 

   સરખેજની મસ્જીદ

 • 11. 
  નીચેનામાંથી કોણ ગુજરાતમાં પ્રથમ મુઘલ સુબેદાર હતો?
  • A. 

   અલપખાન

  • B. 

   તાતરખાન

  • C. 

   મિર્ઝા અઝીઝ કોકા

  • D. 

   માધવ મંત્રી

 • 12. 
  નીચેનામાંથી ગુજરાતમાં મરાઠાઓનો પ્રથમ પ્રવેશ કોને ગણી શકાય?
  • A. 

   શિવાજી

  • B. 

   દામાજીરાવ

  • C. 

   ખંડેરાવ

  • D. 

   મહાદાજી

 • 13. 
  વડોદરામાં આવનાર પ્રથમ અંગ્રેજ રેસીડન્ટ કોણ હતા?
  • A. 

   મેજર મૂન

  • B. 

   મેજર વોકર

  • C. 

   કેપ્ટન હોકિન્સ

  • D. 

   મેજર મેયો

 • 14. 
  ઈ.સ.૧૯૩૧ માં મુહમ્મદશાહ તુઘલકે જન્મે મૂળ રાજપૂત પરંતુ મુસ્લિમ બનેલા કયા સરદારને ગુજરાતનો સુબો નીમ્યો હતો?
  • A. 

   દાઉદખાન 

  • B. 

   ઝફરખાન

  • C. 

   હુસંગશાહ

  • D. 

   તાતરખાન

 • 15. 
  ગુજરાતના કયા એક મુસ્લિમ સુલતાનને માત્ર સાત જ દિવસમાં ગાદીપરથી ઉઠાડી દેવામાં આવ્યો હતો?
  • A. 

   તાતરખાન 

  • B. 

   અહમદશાહ

  • C. 

   દાઉદખાન 

  • D. 

   હુસંગશાહ

 • 16. 
  દ્રારકા ઉપર વિજય મેળવનાર પહેલો મુસ્લિમ શાસક કોણ હતો?
  • A. 

   મહેમુદ બેગડો

  • B. 

   અહમદશાહ

  • C. 

   મુઝફરશાહ બીજો

  • D. 

   મોસીન

 • 17. 
  ગુજરાતનો કયો સુલતાન અફીણ નો ભારે બંધાણી હતો?
  • A. 

   મહેમદશાહ

  • B. 

   દિલાવરખાન 

  • C. 

   મહંમદબેગડો

  • D. 

   અહમદશાહ

 • 18. 
  નીચેનામાંથી કયો મોઘલ સુબાએ વાત્રક ઉપર એક કિલ્લો તેમજ અમદાવાદમાં મુસાફરખાનું બંધાવ્યું હતું?
  • A. 

   આઝમખાન

  • B. 

   મલિક કાકુર

  • C. 

   ઇતીમાદ ખાન 

  • D. 

   તાતરખાન

 • 19. 
  ઇસ્ટ ઇન્ડીયા કંપની એ ગુજરતામાં જુદા જુદા સ્થળોએ ક્રમિક વેપારી કોઠીઓ સ્થાપી હતી, તેનો સાચો ક્રમ જણાવો.
  • A. 

   સુરત,ખંભાત,ઘોઘા,પીપાવાવ

  • B. 

   સુરત,કંડલા,અમદાવાદ.પોરબંદર

  • C. 

   સુરત,ઘોઘા,ખંભાત,અમદાવાદ

  • D. 

   સુરત,ખંભાત,કંડલા,અમદાવાદ

 • 20. 
  અમદાવાદમાં પગ મુકનાર પ્રથમ મુઘલ બાદશાહ કોણ હતો?
  • A. 

   અકબર

  • B. 

   બાબર 

  • C. 

   હુમાયું

  • D. 

   શાહજહાં

Back to Top Back to top