Star Education Test 22/02/2019

20 Questions | Total Attempts: 41

SettingsSettingsSettings
Please wait...
Star Education Test 22/02/2019

STAR EDUCATION COMPEETTIVE EXAM CLASSES, SECTOR-6, GANDHINAGAR DHARMESH THAKOR 9033006286


Questions and Answers
  • 1. 
    રાજા રામ મોહન રાયે બંગાળીમાં કયું સમાચારપત્ર શરુ કર્યું હતું?
    • A. 

      સંવાદ કૌમુદી

    • B. 

      ફોરવર્ડ બ્લોક

    • C. 

      મિરાત ઉલ અખબાર

    • D. 

      રાસ્ત ગોફતાર

  • 2. 
    કોલકાતા પાસે આવેલ દક્ષિણેશ્વરમાં કાલિકામાતાના ઉપાસક કોણ હતા?
    • A. 

      દેવેન્દ્રનાથ

    • B. 

      નરેન્દ્રનાથ

    • C. 

      મહેન્દ્રનાથ

    • D. 

      રાજેન્દ્રનાથ

  • 3. 
    શૈયદ અહમદખાન અને શરી અતુલ્લાએ કોના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી હતી?
    • A. 

      સ્વામી શ્રધ્ધાનંદ

    • B. 

      જ્યુતીબા ફૂલે

    • C. 

      દાદાભાઈ નવરોજી

    • D. 

      શાહ વલીઉલ્લાહ

  • 4. 
    અલીગઢમાં મુસ્લિમ કોલેજ્નિએ સ્થાપના કોને કરી?
    • A. 

      સૈયદ અહમદખાન

    • B. 

      શરી અતુલ્લા

    • C. 

      શાહ વજીઉલ્લાહ

    • D. 

      મોહમદ અલી

  • 5. 
    રહનુંમાં ઈ મઝધ્યરબન સભા ની સ્થાપના કોને કરી?
    • A. 

      જ્યોતિબા ફૂલે

    • B. 

      દાદાભાઈ નવરોજી

    • C. 

      સૈયદ અહમદ ખાન

    • D. 

      ઠક્કરબાપા

  • 6. 
    વિશ્વમાં આધુનિક રાષ્ટ્રવાદનો સૌ પ્રથમ ઉદ્ભવ ક્યા થયો હતો?
    • A. 

      ભારતમાં

    • B. 

      યુરોપમાં

    • C. 

      અમેરિકામાં

    • D. 

      જર્મનીમાં

  • 7. 
    કયા ભારતીય પુરાતત્વ વિદે પુરાણા અવશેષો શોધી દેશની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આપ્યો?
    • A. 

      રામકૃષ્ણ

    • B. 

      રાજેન્દ્રલાલ

    • C. 

      હરિપ્રસાદ

    • D. 

      ભગવાનલાલ ઈન્દ્રજી

  • 8. 
    નીચેનામાંથી કોના પ્રયત્નોથી હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઇ?
    • A. 

      વ્યોમેશચંદ્ર

    • B. 

      ડફરીન

    • C. 

      એ.ઓ.હ્યુમ

    • D. 

      દાદાભાઈ નવરોજી

  • 9. 
    વન્દેમાતરમ વર્તમાનપત્ર કોને શરુ કર્યું હતું?
    • A. 

      સુભાષચંદ્ર બોઝ

    • B. 

      બંકિમચંદ્ર ચટોપાધ્યાય

    • C. 

      ગોપાલકૃષ્ણ ગોખલે

    • D. 

      રવીન્દ્રનાથ ટાગોર

  • 10. 
    આઝાદ હિન્દ ફોઝ ની રચના કોને કરી હતી?
    • A. 

      સુભાષચંદ્ર બોઝ

    • B. 

      કેપ્ટન મોહનસિંગ

    • C. 

      રાસબિહારી બોઝ

    • D. 

      ગાંધીજી

  • 11. 
    ભારતમાં જાહેર હિતની અરજીનો પ્રારંભ ક્યારે થયો?
    • A. 

      ઈ.સ.૧૯૫૦

    • B. 

      ઈ.સ.૧૯૭૫

    • C. 

      ઈ.સ.૧૯૮૧

    • D. 

      ઈ.સ.૧૯૮૦

  • 12. 
    ભારતમાં ક્રાંતિકારી પ્રવૃતિની સી પ્રથમ શરૂઆત કરનાર કોણ હતા?
    • A. 

      ખુદીરામ બોઝ

    • B. 

      ભગતસિંહ

    • C. 

      વાસુદેવ બળવંત ફડકે

    • D. 

      શ્યામજી કૃષ્ણવર્મા

  • 13. 
    ભારતમાં વિદેશી કાપડની સૌ પ્રથમ હોળી કરનાર ક્રાંતિવીર કોણ હતા?
    • A. 

      વીર સાવરકર

    • B. 

      વાસુદેવ બળવંત ફડકે

    • C. 

      રામપ્રસાદ બિસ્મિલ

    • D. 

      ખુદીરામ બોઝ

  • 14. 
    કયા ક્રાંતીવિરે વિલિયમ વાયલી ને ભરબજારે ગોળી થી ઠાર માર્યો હતો?
    • A. 

      વીર સાવરકર

    • B. 

      શ્યામજી કૃષ્ણવર્મા

    • C. 

      મદનલાલ ઢીંગારા

    • D. 

      ભગતસિંહ

  • 15. 
    ઈ.સ.૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં માનવીનું સરેરાસ આયુષ્ય કેટલા વર્ષ થયું?
    • A. 

      ૪૦/૪૧

    • B. 

      ૫૦/૫૫

    • C. 

      ૬૩/૬૪

    • D. 

      ૭૦/૭૫

  • 16. 
    ભારતમાં કયા વર્ષથી વસતીનીતિ અમલમાં મુકવામાં આવી હતી?
    • A. 

      ઈ.સ.૧૯૫૫

    • B. 

      ઈ.સ.૧૯૬૧

    • C. 

      ઈ.સ.૧૯૫૭

    • D. 

      ઈ.સ.૧૯૫૧

  • 17. 
    વિશ્વ સંસ્થા રચવાનો સૌપ્રથમ અમેરિકાના કયા પ્રમુખે રજુ કર્યો?
    • A. 

      રૂઝવેલ્ટે

    • B. 

      વિલ્સને

    • C. 

      જ્યોર્જ વોશિંગ્ટનએ

    • D. 

      અબ્રાહમ લીન્કને

  • 18. 
    યુ.એન. દિન ક્યારે ઉજવવામાં આવે છે?
    • A. 

      ૧૦ ડીસેમ્બર

    • B. 

      ૨૪ નવેમ્બર 

    • C. 

      12 ડીસેમ્બર 

    • D. 

      ૨૪ નવેમ્બર 

  • 19. 
    બાળકોની જીવન ગુણવત્તા સુધારવા કઈ સંસ્થા કાર્યક્રમો કરે છે?
    • A. 

      UNICEF

    • B. 

      ILO

    • C. 

      FAO

    • D. 

      WHO

  • 20. 
    WHO નું વાળું મથક ક્યા આવેલું છે?
    • A. 

      પેરીસ

    • B. 

      જીનીવા

    • C. 

      રોમ

    • D. 

      ન્યુયોર્ક

Back to Top Back to top