Loyadham Yuva Exam 2019 - Sample Paper

20 Questions | Total Attempts: 215

SettingsSettingsSettings
Please wait...
Loyadham Yuva Exam 2019 - Sample Paper

.


Questions and Answers
  • 1. 
    સ.ગુ શ્રી નંદકિશોરદાસજી સ્વામી ના ગુરુ કોણ હતા ?
    • A. 

      સ.ગુ શ્રી વૈકુંઠચરણદાસજી સ્વામી

    • B. 

      સ.ગુ શ્રી હરિપ્રિયદાસજી સ્વામી 

    • C. 

      સ.ગુ શ્રી નારાયણસ્વરૂપદાસજી સ્વામી

    • D. 

      પ.પુ પુરાણી ભક્તિકિશોરદાસજી સ્વામી  

  • 2. 
    પોપટ ભગત ના માતા નું નામ શુ હતુ ?
    • A. 

      ફુલબાઈ બા 

    • B. 

      મીણ બા

    • C. 

      રખમાઈ બા

    • D. 

      દિવાળી બા

  • 3. 
    ભાગવત ધર્મના પોષણ નું વચનામૃત ક્યાં આગળ કહેવામાં આવીયુ છે ?
    • A. 

      ઉગમણા ઓરડા ના દ્વારે 

    • B. 

      સંતોની જાયગામાં 

    • C. 

      શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ 

    • D. 

      લિબડાના વૃક્ષ નીચે

  • 4. 
    ગ. પ્ર. 68 ના વચનામૃતમાં શ્રીજી મહારાજે માથે શું બાંઘીયુ હતુ ?
    • A. 

      ધોળો ફેટો

    • B. 

      પીળા રંગનો રૂમાલ 

    • C. 

       ધોળુ હીરકોર નું ધોતિયુ 

    • D. 

      સફેદ ધોતીયુ

  • 5. 
    વડતાલ 5માં વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ શેના વિષે પ્રશ્ન પુછીઓ ? 
    • A. 

      સંકલ્પ 

    • B. 

      માયા 

    • C. 

      કરુણા 

    • D. 

      આરકોટ

  • 6. 
    શ્રી ધર્મદેવની માતા નું નામ શું હતું ?
    • A. 

      પ્રેમવતી 

    • B. 

      ભાગ્યવતી 

    • C. 

      ભવાની દેવી 

    • D. 

       બાળા  

  • 7. 
    સ્વામિનારાયણ ભગવાનનું સર્જુદાસ નામ કોને પડ્યું ?
    • A. 

      રામાનંદસ્વામી 

    • B. 

      માર્કડેય મુનિ 

    • C. 

      સ.ગુ.મુક્તાનંદસ્વામી 

    • D. 

       ભક્તિમાતા

  • 8. 
    લોયાધામ ન્યૂજર્સી માં પિયુડા  ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા કઈ સાલ માં થઈ હતી ?
    • A. 

      સંવત 2070 

    • B. 

      સંવત 2069

    • C. 

      સંવત 2071 

    • D. 

      સંવત 2014

  • 9. 
    કંડારી ગુરુકુળ ની શરૂવાત  કઈ સાલ માં થઈ હતી ?
    • A. 

      ઈ.સ. 1994

    • B. 

      ઈ.સ 1989

    • C. 

      ઈ.સ 1992 

    • D. 

      ઈ.સ 1995

  • 10. 
    આપણી મુક્ત પરંપરા ના બીજા સદ્ ગુરુ સંત કોણ છે ?
    • A. 

      સ. ગુ. શ્રી મુક્તાનંદસ્વામી 

    • B. 

      સ.ગુ. શ્રી આધારાનંદસ્વામી 

    • C. 

      સ. ગુ. શ્રી વૈકુંઠચરણદાસજીસ્વામી 

    • D. 

      સ.ગુ. શ્રી શાન્તાનંદસ્વામી

  • 11. 
    પૂ. દાદાગુરુજી મહારાજ અને મુકતો સાથેથી પ્રીતિ વડતાલથી લઈને આવેલા હતા. 
    • A. 

      True

    • B. 

      False

  • 12. 
    ગ.મ. પ્ર. 28 મુ વચનામૃત મહારાજ વેદી ઉપર બેસીને બોલ્યા છે. 
    • A. 

      True

    • B. 

      False

  • 13. 
    શ્રીજી મહારાજે પોતાના અંગે અંગનું માપ લઈને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ બનાવરાવી છે.
    • A. 

      True

    • B. 

      False

  • 14. 
    પ.પૂ. દાદાગુરુજી એ ઘનશ્યામ મહારાજની મૂર્તિ મોતીથી શણગારવા પૂ. ગુરુજીને કરવાનું કહ્યું હતું  .
    • A. 

      True

    • B. 

      False

  • 15. 
    હિરપરા પરિવાર ગીરપંથકમાં નરસિંહ મહેતા તરીકે પંકાયા છે  .
    • A. 

      True

    • B. 

      False

  • 16. 
    ભગવાનનાં જે સાધુ તે તો ભવ બ્રહ્માદિક ની સમાન છે  . 
    • A. 

      True

    • B. 

      False

  • 17. 
    પૂ. ગુરુજી એ 2019 ની સાલમાં લોયાધામ ન્યૂજર્સી માં વચનામૃતની કથા કરી હતી.
    • A. 

      True

    • B. 

      False

  • 18. 
    લોયાધામ ન્યૂજર્સીથી રોજ સાંજે હરિલીલામૃત ની કથા આવે છે  . 
    • A. 

      True

    • B. 

      False

  • 19. 
    શ્રીમદ સસત્સંગિજીવનમાં કુલ પાંચ પ્રકરણ છે  .
    • A. 

      True

    • B. 

      False

  • 20. 
    સ. ગુ. નિષ્કુળાનંદ સ્વામી ના રચેલા કુલ 22 ગ્રંથો છે  .
    • A. 

      True

    • B. 

      False

Back to Top Back to top