Created By : Er. Akaram Sherasiya

100 Questions | Total Attempts: 107

SettingsSettingsSettings
Created By : Er. Akaram Sherasiya - Quiz

Free Police Constable Online Test : 1 Total Question : 100 Total Marks : 100 Time : 21 Minute How to Start Quiz? Write First Name and Last Name Then Click on Submit Test Avilable For First 200 User Only Result Posted on Telegram Channel : ShashwatGK


Questions and Answers
  • 1. 
    ભારત ના પ્રથમ વોઈસરૉય :
    • A. 

      ક્લાઈવ

    • B. 

      લોર્ડ કેનિંગ

    • C. 

      ડેલહાઉસી

    • D. 

      બૅટિક

  • 2. 
    એહમદનગર :
    • A. 

      આહવા

    • B. 

      મોરબી

    • C. 

      હિમંતનગર

    • D. 

      ગાંધીનગર

  • 3. 
    ઢીંગલી મ્યુઝિયમ :
    • A. 

      હિમંતનગર

    • B. 

      અમદાવાદ

    • C. 

      મોરબી

    • D. 

      રાજકોટ

  • 4. 
    ગુજરાત નો અશોક :
    • A. 

      કુમારપાળ

    • B. 

      બેગડો

    • C. 

      સિદ્ધરાજ જયસિંહ

    • D. 

      ચંદ્રગુપ્ત

  • 5. 
    હાલ માં મૂળભૂત અધિકાર ની સંખ્યા :
    • A. 

      6

    • B. 

      5

    • C. 

      4

    • D. 

      3

  • 6. 
    પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર :
    • A. 

      રાજેન્દ્ર પ્રસાદ

    • B. 

      સુકુમાર સેન

    • C. 

      કે.સી.નિયોગી

    • D. 

      સેતલવાડ

  • 7. 
    બાર્ટન મ્યુઝીયમ :
    • A. 

      અમદાવાદ

    • B. 

      ભાવનગર

    • C. 

      ગાંધીનગર

    • D. 

      વડોદરા

  • 8. 
    જમ્મુ કાશ્મીર નો વિશેષ દરજ્જો :
    • A. 

      અનુચ્છેદ 374

    • B. 

      અનુચ્છેદ 372

    • C. 

      અનુચ્છેદ 371

    • D. 

      અનુચ્છેદ 370

  • 9. 
    અમુલ ડેરી ના સ્થાપક :
    • A. 

      ત્રિભુવનદાસ પટેલ

    • B. 

      ભોળાભાઈ પટેલ

    • C. 

      નરસિંહભાઇ પટેલ

    • D. 

      ઈશ્વર પટેલ

  • 10. 
    મિસ્કીન :
    • A. 

      અસાઈત ઠાકર

    • B. 

      રાજેશ વ્યાસ

    • C. 

      સ્વામી આનંદ

    • D. 

      પ્રફુલ દવે

  • 11. 
    અમદાવાદ ના પ્રથમ મેયર :
    • A. 

      જીવરાજ મેહતા

    • B. 

      ચીનુભાઈ બેરોનેટ

    • C. 

      હરિલાલ કાણિયા

    • D. 

      સરદાર પટેલ

  • 12. 
    ડુંગળી ચોર :
    • A. 

      સરદાર પટેલ

    • B. 

      મોહનલાલ પંડ્યા

    • C. 

      મોહનભાઇ પટેલ

    • D. 

      ચીમનભાઈ પટેલ

  • 13. 
    મોરબી પૂર હોનારત કોના સમય માં થઇ હતી :
    • A. 

      કેશુભાઈ પટેલ

    • B. 

      નરેન્દ્ર મોદી

    • C. 

      બાબુભાઇ પટેલ

    • D. 

      માધવસિંહ સોલંકી

  • 14. 
    હાલી નૃત્ય :
    • A. 

      મેહસાણા

    • B. 

      તાપી

    • C. 

      ગાંધીનગર

    • D. 

      ખેડા

  • 15. 
    KHAM થિયરી ના પ્રણેતા :
    • A. 

      નરેન્દ્ર મોદી

    • B. 

      કેશુભાઈ પટેલ

    • C. 

      માધવસિંહ સોલંકી

    • D. 

      જીવરાજ મેહતા

  • 16. 
    ગુજરાતી સોનેટ ના પિતા :
    • A. 

      દલપતરામ

    • B. 

      બળવંતરાય ઠાકોર

    • C. 

      ભાલણ

    • D. 

      અખો

  • 17. 
    ચિત્રવિચિત્ર નો મેળો :
    • A. 

      બનાસકાંઠા

    • B. 

      સાબરકાંઠા

    • C. 

      પોરબંદર

    • D. 

      વડનગર

  • 18. 
    માધવરાય નો મેળો :
    • A. 

      વડનગર

    • B. 

      બનાસકાંઠા

    • C. 

      પોરબંદર

    • D. 

      સાબરકાંઠા

  • 19. 
    ભીલ સેવા મંડળ સ્થાપક :
    • A. 

      કેશુભાઈ પટેલ

    • B. 

      ઠક્કર બાપા

    • C. 

      જીવરાજ મેહતા

    • D. 

      માધવસિંહ સોલંકી

  • 20. 
    રાજેન્દ્ર શાહ  ને કઈ કૃતિ માટે ભારતીય જ્ઞાનપીઠ મળેલ છે :
    • A. 

      પ્રભાતિયાં

    • B. 

      ધ્વનિ

    • C. 

      નિશિથ

    • D. 

      પરબ

  • 21. 
    પ્રથમ મહિલા ફોટોગ્રાફર :
    • A. 

      હોમાઈ વ્યારાવાલા

    • B. 

      વિજયાલક્ષ્મી પંડિત

    • C. 

      આશાપૂર્ણ દેવી

    • D. 

      સરોજિની નાયડુ

  • 22. 
    સંયુક્ત રાષ્ટ્ર સંઘ ની સભા માં પ્રથમ ભારતીય મહિલા પ્રમુખ  :
    • A. 

      સરોજિની નાયડુ

    • B. 

      વિજયાલક્ષ્મી પંડિત

    • C. 

      હોમાઈ વ્યારાવાલા

    • D. 

      આશાપૂર્ણ દેવી

  • 23. 
    ગુજરાતી સાહિત્ય માં પ્રથમ શબ્દકોશ :
    • A. 

      તણખો

    • B. 

      નર્મકોશ

    • C. 

      મંડળ

    • D. 

      કરણઘેલો

  • 24. 
    સંયુક્ત રાષ્ટ્ર સંઘ ની સભા માં પ્રથમ હિન્દી માં બોલનાર  :
    • A. 

      અબ્દુલ કલામ

    • B. 

      રાજેન્દ્રસિંહ

    • C. 

      શંકર કુરૂપ

    • D. 

      અટલ બિહારી વાજપેયી

  • 25. 
    હરિયાણા હરિકેન :
    • A. 

      સચિન તેંડુલકર

    • B. 

      રવીન્દ્રનાથ ટાગોર

    • C. 

      કપિલ દેવ

    • D. 

      મદનમોહન માલવિયા

Back to Top Back to top