Thakor Samaj Education Trust Online Test Date : 12/01/2019

10 Questions | Total Attempts: 285

SettingsSettingsSettings
Please wait...
Thakor Samaj Education Trust Online Test Date : 12/01/2019


Questions and Answers
  • 1. 
    આર્યો કઈ પ્રજા ને નિષાદ કહેતા?
    • A. 

      દ્રવિડ

    • B. 

      મોન્ગોલાઈડ

    • C. 

      આર્મેલાઈડ

    • D. 

      ઓસ્ટ્રોલાઈડ

  • 2. 
    જટાયુ વધ, રાવણ વધ યુદ્ધ વગેરે વિષય વસ્તુ કયા નૃત્યમાં જોવા મળે છે?
    • A. 

      કથકલી

    • B. 

      કથક

    • C. 

      મણિપુરી

    • D. 

      ઓડીસી

  • 3. 
    કઈ નૃત્ય શૈલી વેશભૂષા, ભાવ અને તાલ ની દ્રષ્ટિ એ આગવું સ્થાન ધરાવે છે?
    • A. 

      મણિપુરી

    • B. 

      કુચીપુડી

    • C. 

      ઓડીસી

    • D. 

      ભરતનાટ્યમ

  • 4. 
    મસ્જિદના સ્તંભોવાળા ઓરડાને શું કહે છે?
    • A. 

      ગલીયારા

    • B. 

      કિબલા

    • C. 

      લિવાન

    • D. 

      મહેરાબ

  • 5. 
    ગોળગુંબજ ક્યા આવેલો છે?
    • A. 

      વિજાપુર

    • B. 

      બીજાપુર

    • C. 

      બિકાનેર

    • D. 

      વિસનગર

  • 6. 
    નીચેનામાંથી કઈ નદીના કિનારે દ્રવિડ શૈલી વિકસી હતી?
    • A. 

      ગંગા 

    • B. 

      ગોદાવરી 

    • C. 

      કાવેરી

    • D. 

      સિંધુ

  • 7. 
    જ્યોતિર્લીંગ ની સંખ્યા કેટલી છે?
    • A. 

      ૧૩

    • B. 

      ૨૧

    • C. 

      ૧૧

    • D. 

      ૧૨

  • 8. 
    હમ્પી કયા રાજ્ય માં આવેલું છે?
    • A. 

      કેરલ

    • B. 

      ગોવા

    • C. 

      કર્ણાટક

    • D. 

      તામીલનાડુ

  • 9. 
    ૧૦૪૭ ભારતના રેલ્વે વારસા નું પ્રદર્શન કરતુ સંગ્રાહાલય ક્યા આવેલું છે?
    • A. 

      વડોદરા 

    • B. 

      દિલ્હી

    • C. 

      મુંબઈ

    • D. 

      અમદાવાદ

  • 10. 
    કઈ જમીન છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે?
    • A. 

      કાળી

    • B. 

      કાંપની

    • C. 

      રાતી

    • D. 

      પડખાઉં

Back to Top Back to top