Social Science Std 8 Quiz 1

13 Questions | Total Attempts: 39

SettingsSettingsSettings
Please wait...
Social Science Std 8 Quiz 1


Questions and Answers
  • 1. 
    વિદેશી વેપારીઓ કઈ સરહદેથી આવતા અને વેપાર કરતા ?
    • A. 

      નૈઋત્ય        

    • B. 

      વાયવ્ય

    • C. 

      ઇશાન        

    • D. 

      અગ્નિ

  • 2. 
    ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર સાહસિકોમાં કોણ ન હતું ?
    • A. 

      વાસ્કો-દ-ગામા

    • B. 

      કોલંબસ

    • C. 

      અબુબર્ક              

    • D. 

      Option 4

  • 3. 
    ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર સાહસિક કોણ હતું?
    • A. 

            વાસ્કો-દ-ગામા            

    • B. 

      કોલંબસ

    • C. 

            મહંમદ-ઈબ્ન-મજીદ      

    • D. 

      ઝામોરીન

  • 4. 
    હિન્દુસ્તાની ધરતી પર પગ મુકનાર પ્રથમ અંગ્રેજ કપ્તાન કોણ હતો?
    • A. 

      ઔરંગઝેબ         

    • B. 

      દુપ્લે

    • C. 

      અબુબર્ક            

    • D. 

      હોકિન્સ

  • 5. 
    પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું?
    • A. 

           ઈ.સ. ૧૭૫૬

    • B. 

      ઈ.સ. ૧૭૫૭

    • C. 

      ઈ.સ. ૧૭૫૮       

    • D. 

      ઈ.સ. ૧૭૫૯

  • 6. 
    બક્સ્રનું યુદ્ધ ક્યારે થયું?
    • A. 

      ઈ.સ. ૧૭૬૩    

    • B. 

      ઈ.સ. ૧૭૬૫

    • C. 

      ઈ.સ. ૧૭૫૭

    • D. 

      ઈ.સ. ૧૭૬૪

  • 7. 
    વાસ્કો-દ-ગામા ભારત આવ્યો ત્યારે કાલિકટનો રાજા કોણ હતો ?
    • A. 

      શાહજહાં

    • B. 

      ઔરંગઝેબ

    • C. 

      ઝામોરિન

    • D. 

      અકબર

  • 8. 
    અમેરિકાના મૂળ વતનીઓ કયા નામે ઓળખાય છે?
    • A. 

      અમેરિકન        

    • B. 

      આફ્રિકન

    • C. 

      રેડ ઇન્ડિયન        

    • D. 

      ચાઇનીઝ

  • 9. 
    અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ કોને આપી?
    • A. 

      ઔરંગઝેબે      

    • B. 

      ઈલીઝાબેથે

    • C. 

      શાહજહાએ      

    • D. 

      ઝામોરીને

  • 10. 
    પ્લાસીના યુદ્ધ બાદ બંગાળનો નવાબ કોણ બન્યું?          
    • A. 

             સિરાજ ઉદ દૌલા 

    • B. 

      મીરજાફર

    • C. 

      મિરકાસીમ              

    • D. 

      અબુબર્ક      

  • 11. 
    ડચ લોકો ક્યાંના વાતની હતા?
    • A. 

      હોલેન્ડ   

    • B. 

      પોર્ટુગલ

    • C. 

      ઇંગ્લેન્ડ    

    • D. 

      અમેરિકા

  • 12. 
    ઈ.સ. ૧૫૦૨માં પોર્ટુગીઝોએ સૌપ્રથમ કયા બંદરે કોઠી સ્થાપી?
    • A. 

      કાલિકટ      

    • B. 

      સુરત

    • C. 

      માર્માગોવા    

    • D. 

      મેંગલોર

  • 13. 
    વાસ્કો-દ-ગામા કયા દેશનો વતની હતો?
    • A. 

      અમેરિકા     

    • B. 

      ઇટલી

    • C. 

      પોર્ટુગલ   

    • D. 

      ફ્રાંસ

Back to Top Back to top