Social Science Std 6 Quiz

10 Questions | Total Attempts: 12

SettingsSettingsSettings
Please wait...
Social Science Std 6 Quiz


Questions and Answers
  • 1. 
    ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને શું કહે છે?
    • A. 

      ભોજપત્ર

    • B. 

      તામ્રપત્ર

    • C. 

      અભિલેખ

    • D. 

      ચર્મલેખ

  • 2. 
    ભારતમાં ઇસવીસન પૂર્વેના કી સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે?
    • A. 

      ચોથી

    • B. 

      પાંચમી

    • C. 

      બીજી

    • D. 

      ત્રીજી

  • 3. 
    પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ લખતો હતો?
    • A. 

      કાપડ

    • B. 

      કાગળ

    • C. 

      ભુર્જ વ્રુક્ષની છાલ

    • D. 

      ચામડું

  • 4. 
    નીચે પૈકી કયો પ્રાચીન ઈતિહાસ જાણવાનો સ્ત્રોત નથી?
    • A. 

      અભિલેખ

    • B. 

      તામ્રપત્ર

    • C. 

      ભોજપત્ર

    • D. 

      વાહનો

  • 5. 
    નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે?
    • A. 

      અભિલેખો

    • B. 

      કાગળ પરના લખાણો

    • C. 

      કાપડ પરના લખાણો

    • D. 

      વૃક્ષના પાન પરના લખાણો

  • 6. 
    આદિમાનવનું જીવન કેવું હતું?
    • A. 

      ભટકતું જીવન

    • B. 

      સ્થાયી જીવન

    • C. 

      નગર વસાહતનું જીવન

    • D. 

      ગ્રામીણ વસાહતનું જીવન

  • 7. 
    આદિમાનવ શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા ન હતા?
    • A. 

      બંદુક

    • B. 

      પથ્થરનાં હથિયારો

    • C. 

      હાડકાના હથિયારો

    • D. 

      લાકડાનાં હથિયારો

  • 8. 
    ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે?
    • A. 

      ગુજરાત

    • B. 

      મધ્યપ્રદેશ

    • C. 

      રાજસ્થાન

    • D. 

      બિહાર

  • 9. 
    સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરુ કરી ન હતી?
    • A. 

      કૃષિ

    • B. 

      પશુપાલન

    • C. 

      અનાજ સંગ્રહ

    • D. 

      ઉદ્યોગ

  • 10. 
    દક્ષિણ ભારતના કયા સ્થળેથી ગુફમાંથી રાખના અવશેષો મળ્યા છે?
    • A. 

      તીરુવંતપુરમ

    • B. 

      પુના

    • C. 

      કુરનૂલ

    • D. 

      મુંબઈ

Back to Top Back to top