Online Exam Organized By Shiksha Anand

10 Questions

SettingsSettingsSettings
Please wait...
Online Exam Organized By Shiksha Anand


Questions and Answers
  • 1. 
    ૧- પીરીયડસ એ વિકાસનો સમાન્ય અને આરોગ્યપ્રદ ભાગ છે.
    • A. 

      સાચું

    • B. 

      ખોટું

  • 2. 
    ૨-પીરીયડસ બરાબર એક અઠવાડિયા સુધી ચાલે છે.
    • A. 

      સાચું

    • B. 

      ખોટું

  • 3. 
    ૩-પીરીયડસમાં  લોહી નીકળે છે કારણ કે ગર્ભાશયની અસ્તર શરીરમાંથી વહેતી હોય છે.
    • A. 

      સાચું

    • B. 

      ખોટું

  • 4. 
    ૪-નીચે આપેલમાંથી કઈ સામાન્ય પ્રવૃત્તિઓ છે જે તમે માસિક ના દિવસો દરમ્યાન કરી શકો છો ?
    • A. 

      કસરત

    • B. 

      તમારા વાળ ધોવા

    • C. 

      અથાણું ખાવું

    • D. 

      ઉપરની તમામ

  • 5. 
    ૫- પીડાદાયક ખેંચાણમાં મદદ કરવા માટે આપડે શું કરી શકીએ છીએ ?
    • A. 

      ગરમ પાણીથી નહાવું

    • B. 

      ઘણું પાણી પીવું

    • C. 

      પાંદડાવાળા શાકભાજી અને ફાળો ખાવા

    • D. 

      આપેલ બધું

  • 6. 
    ૬ -તમે પીરીયડસના  દિવસોમાં પણ રમી અને કસરત કરી શકો છો   
    • A. 

      સાચું

    • B. 

      ખોટું

  • 7. 
    ૭- મેજિક જેલવાળા પેડ્સ વધુ સારી રીતે શોષાય છે અને સામાન્ય પેડસ અને કપડા કરતા વધુ આરોગ્યપ્રદ છે 
    • A. 

      સાચું

    • B. 

      ખોટું

  • 8. 
    ૮- કેટલી વાર મારા પેડ્સ બદલવા જોઈએ ?
    • A. 

      દર ૮ કલાક અથવા જયારે પણ મને ભીનાશ અનુભવાય ત્યારે

    • B. 

      દર ૧૦ કલાકે

    • C. 

      દર ૧૨ કલાકે

    • D. 

      જયારે  પણ મને લાગે છે

  • 9. 
    ૯-  પેડ્સને શૈચાલયમા ફેંકી દેવું અને ફ્લસ કરવું તે બરાબર છે    
    • A. 

      સાચું

    • B. 

      ખોટું

  • 10. 
    10- મારા પેડ્સના  નિકાલ પછી મારે હમેશા હાથ સાબુ અને પાણીથી ધોવા જોઈએ.   
    • A. 

      સાચું

    • B. 

      ખોટું

Back to Top Back to top