Shashwat Academy

30 Questions | Attempts: 295
Share

SettingsSettingsSettings
Shashwat Academy - Quiz

Test : General Knowledge Total Question :  30 Total Marks : 30 Time : 04 Minute All Candidate Result Posted on Telegram Channel : ShashwatGK How to Start Quiz? 1) Write First Name and Last Name 2) Enter Your Mobile Number 3) Then Click on Submit


Questions and Answers
  • 1. 

    ભારત પછી સૌથી વધુ ગુજરાતીઓ કયા દેશમાં વસે છે?

    • A.

      અમેરિકા

    • B.

      પાકિસ્તાન

    • C.

      યુકે

    • D.

      તાન્ઝાનિયા

    Correct Answer
    B. પાકિસ્તાન
  • 2. 

    BREXIT માંથી કયો દેશ અલગ થયો છે?

    • A.

      બ્રિટન

    • B.

      ઓસ્ટ્રેલિયા

    • C.

      અમેરિકા

    • D.

      ન્યૂઝિલેન્ડ

    Correct Answer
    A. બ્રિટન
  • 3. 

    હિટલરની પાર્ટી જ્યારે સત્તા પર આવી ત્યારે કયા નામથી ઓળખાતી?

    • A.

      લેબર પાર્ટી

    • B.

      નાઝી પાર્ટી

    • C.

      રિવોલ્યૂશન પાર્ટી

    • D.

      રિબેલ પાર્ટી

    Correct Answer
    B. નાઝી પાર્ટી
  • 4. 

    અણુબોમ્બ ક્યાં ફેંકાયા હતા ?

    • A.

      કોરિયા

    • B.

      જાપાન

    • C.

      અમેરિકા

    • D.

      સીરિયા

    Correct Answer
    B. જાપાન
  • 5. 

    ક્યા દેશમાં હાલમાં સિવિલ વોર ચાલી રહી છે?

    • A.

      બાંગ્લાદેશ

    • B.

      સીરિયા

    • C.

      ચીન

    • D.

      જાપાન

    Correct Answer
    B. સીરિયા
  • 6. 

    એતિહાદ એરવેઝ કયા દેશની એરલાઇન્સ છે?

    • A.

      જોર્ડન

    • B.

      ઇજિપ્ત

    • C.

      સિંગાપોર

    • D.

      UAE

    Correct Answer
    D. UAE
  • 7. 

    ગુરુ રામદાસ આંતરરાષ્ટ્રીય હવાઈમથક :

    • A.

      અમૃતસર

    • B.

      દિલ્હી

    • C.

      કલકતા

    • D.

      ચેન્નાઇ

    Correct Answer
    A. અમૃતસર
  • 8. 

    નેતાજી સુભાષચંદ્ર આંતરરાષ્ટ્રીય હવાઈમથક

    • A.

      કલકતા

    • B.

      દિલ્હી

    • C.

      અમૃતસર

    • D.

      ચેન્નાઇ

    Correct Answer
    A. કલકતા
  • 9. 

    દુર્ગાપુર , ભીલાઈ , રૂરકેલા :

    • A.

      ઇલેક્ટ્રોનિક્સ

    • B.

      શણ

    • C.

      લોખંડ પોલાદ

    • D.

      સિમેન્ટ

    Correct Answer
    C. લોખંડ પોલાદ
  • 10. 

    ભારત નું સૌથી મોટું શિપયાર્ડ :

    • A.

      સિયાચીન

    • B.

      નિયોચીન

    • C.

      કોચી

    • D.

      કંડલા

    Correct Answer
    C. કોચી
  • 11. 

    આદર્શ જંગલ નું પ્રમાણ :

    • A.

      13%

    • B.

      23%

    • C.

      33%

    • D.

      53%

    Correct Answer
    C. 33%
  • 12. 

    અળસિયા ઉત્પાદન :

    • A.

      અપિક્લચર

    • B.

      વર્મીકલચર

    • C.

      સેરીક્લચર

    • D.

      રેમિકલચર

    Correct Answer
    B. વર્મીકલચર
  • 13. 

    કાળી જમીન :

    • A.

      લેટેરાઈટ

    • B.

      રેગુર

    • C.

      વેગુર

    • D.

      લોહ

    Correct Answer
    B. રેગુર
  • 14. 

    ઈરાન : ચલણ :

    • A.

      દિરહામ

    • B.

      રિયાલ

    • C.

      ડોલર

    • D.

      ટાકા

    Correct Answer
    B. રિયાલ
  • 15. 

    બાંગ્લાદેશ : ચલણ :

    • A.

      દિરહામ

    • B.

      ટાકા

    • C.

      ડોલર

    • D.

      કેનબરા

    Correct Answer
    B. ટાકા
  • 16. 

    આયરલેન્ડ ની રાજધાની :

    • A.

      કોપન હેગન

    • B.

      કેનબરા

    • C.

      હરારે

    • D.

      ડબ્લિન

    Correct Answer
    D. ડબ્લિન
  • 17. 

    ડેનમાર્ક  ની રાજધાની :

    • A.

      ડબ્લિન

    • B.

      કોપન હેગન

    • C.

      હરારે

    • D.

      કેનબરા

    Correct Answer
    B. કોપન હેગન
  • 18. 

    લક્ષદીપ ની રાજધાની :

    • A.

      કવરવતી

    • B.

      આઈઝવાલ

    • C.

      બિહાર

    • D.

      મિઝોરમ

    Correct Answer
    A. કવરવતી
  • 19. 

    ગ્રામપંચાયત ની રચના  :

    • A.

      અનુચ્છેદ 40

    • B.

      અનુચ્છેદ 20

    • C.

      અનુચ્છેદ 4

    • D.

      અનુચ્છેદ 44

    Correct Answer
    A. અનુચ્છેદ 40
  • 20. 

    બેરન જ્વાળામુખી :

    • A.

      દિલ્હી

    • B.

      આંદમાન નિકોબાર

    • C.

      જકાર્તા

    • D.

      લક્ષદીપ

    Correct Answer
    B. આંદમાન નિકોબાર
  • 21. 

    SARC નું વડુ મથક :

    • A.

      દિલ્હી

    • B.

      જકાર્તા

    • C.

      પેરિસ

    • D.

      કાઠમંડુ

    Correct Answer
    D. કાઠમંડુ
  • 22. 

    વિશ્વ ની સૌથી ઊંડી ખાઈ :

    • A.

      માઉન્ટ ની ખાઈ

    • B.

      મારિયા ની ખાઈ

    • C.

      પ્રશાંત ની ખાઈ

    • D.

      આરબ ની ખાઈ

    Correct Answer
    B. મારિયા ની ખાઈ
  • 23. 

    ભારત નું સૌથી ઉંચુ શિખર :

    • A.

      K 2

    • B.

      માઉન્ટ એવરેસ્ટ

    • C.

      K 6

    • D.

      K 4

    Correct Answer
    A. K 2
  • 24. 

    વિશ્વ નો સૌથી મોટો મહાસાગર :

    • A.

      આર્કટિક

    • B.

      હિન્દ

    • C.

      આરબ

    • D.

      પ્રશાંત

    Correct Answer
    D. પ્રશાંત
  • 25. 

    પ્રકૃતિ ની સુરક્ષા નો વાલ્વ :

    • A.

      શિખર

    • B.

      જ્વાળામુખી

    • C.

      નદી

    • D.

      ગ્લેશિયર

    Correct Answer
    B. જ્વાળામુખી
  • 26. 

    ભારત નો પ્રમાણિત સમય :

    • A.

      82.5 પૂર્વ રેખાંશ

    • B.

      81.5 પૂર્વ રેખાંશ

    • C.

      83.5 પૂર્વ રેખાંશ

    • D.

      84.5 પૂર્વ રેખાંશ

    Correct Answer
    A. 82.5 પૂર્વ રેખાંશ
  • 27. 

    પ્લુટો નો ઉપગ્રહ :

    • A.

      લેહ

    • B.

      શેરોન

    • C.

      ટાઇટન

    • D.

      થિમસ

    Correct Answer
    B. શેરોન
  • 28. 

    નેનો ટેક્નોલોજી શબ્દ આપનાર :

    • A.

      મેલકીન

    • B.

      નોર્ટન

    • C.

      ફુલેરિન

    • D.

      એરિક ડ્રેકસલર

    Correct Answer
    D. એરિક ડ્રેકસલર
  • 29. 

    ભૌગોલિક  નકશા માટે ઉપગ્રહ :

    • A.

      MARTOSAT

    • B.

      NARTOSAT

    • C.

      CARTOSAT

    • D.

      ZARTOSAT

    Correct Answer
    C. CARTOSAT
  • 30. 

    સૌથી નાનું પક્ષી :

    • A.

      શાહમુર્ગ

    • B.

      હેમિંગ બર્ડ

    • C.

      કેનિંગ બર્ડ

    • D.

      લેવી બર્ડ

    Correct Answer
    B. હેમિંગ બર્ડ

Quiz Review Timeline +

Our quizzes are rigorously reviewed, monitored and continuously updated by our expert board to maintain accuracy, relevance, and timeliness.

  • Current Version
  • Jul 06, 2018
    Quiz Edited by
    ProProfs Editorial Team
  • Jul 06, 2018
    Quiz Created by
    Akaram
Back to Top Back to top
Advertisement
×

Wait!
Here's an interesting quiz for you.

We have other quizzes matching your interest.