પ્રાણીઓના ખોરાકને આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ? Quiz

20 Questions | Total Attempts: 47

SettingsSettingsSettings
Please wait...
પ્રાણીઓના ખોરાકને આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ? Quiz

Std-6 Sem-2 Ch. 1 to 4


Questions and Answers
 • 1. 
  પ્રાણીઓના ખોરાકને આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ?
  • A. 

   (A) બે

  • B. 

   (B) ચાર

  • C. 

   (C) પાંચ

  • D. 

   (D) ત્રણ

 • 2. 
  કયું પ્રાણી ઈંડા મૂકે છે ?
  • A. 

   (A) મગર

  • B. 

   (B) વહેલ

  • C. 

   (C) ઉંદર

  • D. 

   (D) કૂતરો

 • 3. 
  પ્રાણીઓના રહેઠાણને આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ?
  • A. 

   (A) બે

  • B. 

   (B) પાંચ

  • C. 

   (C) ત્રણ

  • D. 

   (D) ચાર

 • 4. 
  પાણીમાં અને જમીન પર એમ બન્ને સ્થળે રહેતા પ્રાણીઓને શું કહે છે ?
  • A. 

   (A) પરોપજીવી

  • B. 

   (B) આરોહી

  • C. 

   (C) જળચર

  • D. 

   (D) ઉભયજીવી

 • 5. 
  મિશ્રાહારી પ્રાણી કયું છે ?
  • A. 

   (A) દેડકો

  • B. 

   (B) બિલાડી

  • C. 

   (C) ગરોળી

  • D. 

   (D) સિંહ

 • 6. 
  સપ્તર્ષિ તારાજૂથમાં કુલ કેટલા તારાઓ છે ?
  • A. 

   (A) પાંચ

  • B. 

   (B) આઠ

  • C. 

   (C) સાત

  • D. 

   (D) છ

 • 7. 
  રાત્રે કયા તારાની મદદથી દિશા જાણી શકાય છે ?
  • A. 

   (A) વ્યાધ

  • B. 

   (B) બાણરજ

  • C. 

   (C) ધ્રુવ

  • D. 

   (D) આર્દ્રા

 • 8. 
  સપ્તર્ષિ તારાજૂથ આકાશમાં રાત્રે કયા સમયગાળા દરમિયાન દેખાય છે ?
  • A. 

   (A) ડિસેમ્બર થી ફેબ્રુઆરી

  • B. 

   (B) સપ્ટેમ્બર થી ફેબ્રુઆરી

  • C. 

   (C) ફેબ્રુઆરી થી માર્ચ

  • D. 

   (D) ફેબ્રુઆરી થી ઓગસ્ટ

 • 9. 
  સપ્તર્ષિ અને શર્મિષ્ઠા તારાજૂથની મદદથી કયા તારાનું સ્થાન જાણી શકાય છે ?
  • A. 

   (A) ચમકતા તારા

  • B. 

   (B) ધ્રુવના તારા

  • C. 

   (C) શિકારી તારા

  • D. 

   (D) ખરતા તારા

 • 10. 
  શર્મિષ્ઠા તારાજૂથનો આકાર કોના જેવો છે ?
  • A. 

   (A) મૃગ

  • B. 

   (B) સાપ

  • C. 

   (C) S

  • D. 

   (D) W

 • 11. 
  ઘન પદાર્થેને ગરમી આપતા તેનું કઈ અવસ્થામાં રૂપાંતર થાય છે ?
  • A. 

   (A) ઘન

  • B. 

   (B) વાયુ

  • C. 

   (C) એક પણ નહીં

  • D. 

   (D) પ્રવાહી

 • 12. 
  કોઇ પણ પદાર્થે રોકેલી જગ્યાને શું કહે છે ?
  • A. 

   (A) કદ

  • B. 

   (B) આકાર

  • C. 

   (C) દળ

  • D. 

   (D) વજન

 • 13. 
  કઈ અવસ્થામાં પદાર્થેને નિશ્ર્ચિત આકાર હોય છે ?
  • A. 

   (A) પ્રવાહી

  • B. 

   (B) ઘન

  • C. 

   (C) ઘન, પ્રવાહી, અને વાયુ - ત્રણેય

  • D. 

   (D) વાયુ

 • 14. 
  કઈ અવસ્થામાં અણુઓ ખૂબ જ નજીક-નજીક ગોઠવાયેલા હોય છે ?
  • A. 

   (A) ઘન

  • B. 

   (B) વાયુ

  • C. 

   (C) પ્રવાહી

  • D. 

   (D) ઘન, પ્રવાહી, અને વાયુ - ત્રણેય

 • 15. 
  વાયુ પદાર્થેમાંથી ગરમી શોષી લેતા તેનું કઈ અવસ્થામાં રૂપાંતર થાય છે ?
  • A. 

   (A) ઘન

  • B. 

   (B) વાયુ

  • C. 

   (C) એક પણ નહીં

  • D. 

   (D) પ્રવાહી

 • 16. 
  કયો પદાર્થ ઉષ્માના સુવાહક નથી ?
  • A. 

   (A) લોખંડ

  • B. 

   (B) એલ્યુમિનિયમ

  • C. 

   (C) તાંબું

  • D. 

   (D) પ્લાસ્ટિક

 • 17. 
  ગરમી આપવાથી ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થામાં પદાર્થમાં શું જોવા મળે છે ?
  • A. 

   (A) સંકોચન

  • B. 

   (B) વિમોચન

  • C. 

   (C) ત્રણેય

  • D. 

   (D) પ્રસરણ

 • 18. 
  પદાર્થનું તાપમાન માપવા શાનો ઉપયોગ થાય છે ?
  • A. 

   (A) બેરોમિટર

  • B. 

   (B) થર્મોમિટર

  • C. 

   (C) થર્મોસ

  • D. 

   (D) વોલ્ટામિટર

 • 19. 
  શિયાળા કરતાં ઉનાળામાં વીજળીના તારના થાંભલા વચ્ચે તારનો ઝોલો વધુ નમેલો શાથી દેખાય છે ?
  • A. 

   (A) તારની લંબાઈ વધવાથી

  • B. 

   (B) તારનું વજન વધવાથી

  • C. 

   (C) તારની લંબાઈ ઘટવાથી

  • D. 

   (D) થાંભલાનું સંકોચન થવાથી

 • 20. 
  લોખંડ, તાંબુ વગેરે ઉષ્મા-સંચરણની કઈ રીતથી ગરમ થાય છે ?
  • A. 

   (A) ઉષ્માનયન

  • B. 

   (B) ઉષ્માવહન

  • C. 

   (C) ઉષ્માવિકિરણ

  • D. 

   (D) ઉષ્માવહન, ઉષ્માનયન, અને ઉષ્માવિકિરણ - ત્રણેય

Back to Top Back to top