N.P Shala No - 29 Purushottamnagar, Bakrol, Anand

15 Questions | Total Attempts: 36

SettingsSettingsSettings
Please wait...
N.P Shala No - 29 Purushottamnagar, Bakrol, Anand

નગર પ્રાથમિક શાળા, નં- ૨૯ પુરુષોત્તમનગર, બાકરોલ, આણંદ દ્વારા અત્યારે લોકડાઉનના સમયગાળામાં ગુજરાતના ૬૧માં સ્થાપના દિન નિમિત્તે ગુજરાત કવીઝ કોમ્પિટિશનનું આયોજન કરેલ છે. જેમાં આપ પ્રશ્નોના જવાબ આપી આપના સ્કોર સાથેનું પ્રમાણપત્ર મેળવી શકો છો. તૈયાર કરનાર :- પ્રકાશ પરમાર ૯૬૨૪૫૭૦૧૯૦ આચાર્ય નગર પ્રાથમ


Questions and Answers
  • 1. 
    ગુજરાતનો સ્થાપના દિવસ કયો છે?
    • A. 

      15 મી ઓગષ્ટ

    • B. 

      ૧  લી મે

    • C. 

      15 મી ઓગષ્ટ

    • D. 

      26 મી નવેમ્બર

  • 2. 
    ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે?
    • A. 

      શ્રીમતી આનંદીબેન પટેલ

    • B. 

      શ્રી નરેન્દ્રભાઇ મોદી

    • C. 

      શ્રી વિજયભાઈ રૂપાણી

    • D. 

      શ્રી કેશુભાઇ પટેલ

  • 3. 
    ગુજરાતમાં "મધ્યાહન ભોજન યોજના" ક્યારે  શરૂ  કરવામાં આવેલ છે?
    • A. 

      1972

    • B. 

      1995

    • C. 

      1974

    • D. 

      1984

  • 4. 
    સરદાર પટેલના અખંડ ભારતના સેવાયજ્ઞમાં પ્રથમ રાજ્ય(રજવાડું) દાન કરનાર રાજવી કોણ હતા?
    • A. 

      સયાજીરાવ ગાયકવાડ (વડોદરા)

    • B. 

      મહારાજા કૃષ્ણકુમારસિંહજી (ભાવનગર)

    • C. 

      મહોબતખાન (જુનાગઢ)

    • D. 

      નિઝામ (હૈદરાબાદ)

  • 5. 
    ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં કઈ યોજના હેઠળ સ્માર્ટ કલાસ શરૂ કરવામાં આવ્યા છે?
    • A. 

      વિદ્યાસહાયક

    • B. 

      શિક્ષણસહાયક

    • C. 

      જ્ઞાન પરબ

    • D. 

      જ્ઞાનકુંજ

  • 6. 
    રામાનંદ સાગરની "રામાયણ" સિરિયલમાં રાવણનું પાત્ર કયા ગુજરાતી કલાકારે ભજવ્યું છે?
    • A. 

      ઉપેન્દ્ર ત્રિવેદી

    • B. 

      નરેશ કનોડિયા

    • C. 

      અરવિંદ ત્રિવેદી

    • D. 

      વિક્રમ ઠાકોર

  • 7. 
    મહાગુજરાત આંદોલન કોની આગેવાનીમાં થયું?
    • A. 

      ઇન્દુલાલ યાજ્ઞિક

    • B. 

      મહાત્મા ગાંધીજી

    • C. 

      સરદાર પટેલ

    • D. 

      ડો. જીવરાજ મહેતા

  • 8. 
    ગુજરાત રાજ્યના ઉદ્દઘાટક કોણ હતા?
    • A. 

      રવિશંકર મહારાજ

    • B. 

      મોરારજી દેસાઈ

    • C. 

      ડો. જીવરાજ મહેતા

    • D. 

      વિઠ્ઠલભાઈ પટેલ

  • 9. 
    વિશ્વપ્રસિદ્ધ "સ્ટેચ્યુ ઑફ યુનિટી" ની ઊંચાઈ કેટલી છે?
    • A. 

      175 મીટર

    • B. 

      160 મીટર

    • C. 

      182 મીટર

    • D. 

      201 મીટર

  • 10. 
    કર્કવૃતની સૌથી નજીકનું બંદર કયું છે?
    • A. 

      માંડવી

    • B. 

      કંડલા

    • C. 

      મુન્દ્રા

    • D. 

      પીપાવાવ

  • 11. 
    સશસ્ત્ર ક્રાંતિની હિમાયત કરનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા?
    • A. 

      શ્યામજીકૃષ્ણ વર્મા

    • B. 

      મોહનલાલ પંડ્યા

    • C. 

      ઠક્કરબાપા

    • D. 

      સરદારસિંહ રાણા

  • 12. 
    ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ છે?
    • A. 

      શ્રીમતી કુન્દનિકા કાપડિયા

    • B. 

      શ્રીમતી આનંદીબેન પટેલ

    • C. 

      શ્રીમતી હંસાબેન મહેતા

    • D. 

      શ્રીમતી સમૃતિ ઈરાની

  • 13. 
    ડો. બાબાસાહેબ આંબેડકર સાથે સંકળાયેલ "સંકલ્પભૂમિ" ગુજરાતના કયા શહેરમાં આવેલ છે?
    • A. 

      રાજકોટ

    • B. 

      મહેસાણા

    • C. 

      અમદાવાદ

    • D. 

      વડોદરા

  • 14. 
    ગુજરાતમાં "જ્યોતિગ્રામ" યોજના ક્યાં મુખ્યમંત્રીના સમયગાળામાં શરૂ કરવામાં આવી છે?
    • A. 

      કેશુભાઇ પટેલ

    • B. 

      શંકરસિંહ વાઘેલા

    • C. 

      વિજયભાઈ રૂપાણી

    • D. 

      નરેન્દ્રભાઈ મોદી

  • 15. 
    સ્વતંત્ર ભારતમાં સોમનાથ મંદિરનો જીર્ણોધ્ધાર કોણે કરાવ્યો?
    • A. 

      સરદાર વલ્લભભાઈ પટેલ

    • B. 

      ગાંધીજી

    • C. 

      મોરારજી દેસાઈ

    • D. 

      રવિશંકર મહારાજ

Back to Top Back to top