Science Quiz Shree Prathugadh Primary School 24080205201

10 Questions

SettingsSettingsSettings
Please wait...
Science Quiz Shree Prathugadh Primary School 24080205201

પ્રથમ અઠવાડિયું


Questions and Answers
  • 1. 
    વાઘ માત્ર માંસ ખાય છે, તેથી તે માંસાહારી છે.
    • A. 

      સાચું

    • B. 

      ખોટું

  • 2. 
    દૂધ એ સંપૂર્ણ આહાર નથી.
    • A. 

      સાચું

    • B. 

      ખોટું

  • 3. 
    દૂધમાં વિટામિન - સી હોતું નથી.
    • A. 

      સાચું

    • B. 

      ખોટું

  • 4. 
    કપાસના રેસામાંથી તાંતણા (તાર) બનાવવા માટે ચરખો વપરાય છે.
    • A. 

      સાચું

    • B. 

      ખોટું

  • 5. 
    ખાંડ પાણીમાં તરે છે.
    • A. 

      સાચું

    • B. 

      ખોટું

  • 6. 
    અનાજમાંથી ફોતરાં દૂર કરવા ઊપણવાની પદ્ધતિ વપરાય છે.
    • A. 

      સાચું

    • B. 

      ખોટું

  • 7. 
    ખાંડ સૌથી વધુ ઠંડા પાણીમાં ઓગળે છે.
    • A. 

      સાચું

    • B. 

      ખોટું

  • 8. 
    કૂતરો રોટલી, બ્રેડ અને માંસ ખાતો નથી.
    • A. 

      સાચું

    • B. 

      ખોટું

  • 9. 
    ઘઉંના લોટમાંથી થૂલું દૂર કરવા વીણવાની પદ્ધતિ વપરાય છે.
    • A. 

      સાચું

    • B. 

      ખોટું

  • 10. 
    પાણીની વરાળ બનવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે.
    • A. 

      સાચું

    • B. 

      ખોટું

Back to Top Back to top