જૂથ સંસાધન કેન્દ્ર: ઝઝામ

5 | Total Attempts: 47

SettingsSettingsSettings
Please wait...
જૂથ સંસાધન કેન્દ્ર: ઝઝામ

બૌધીક કસોટી 


Questions and Answers
 • 1. 
  એપ્રિલ માસમાં કેટલા દિવસો હોય ?
  • A. 

   ૨૮

  • B. 

   ૩૦

  • C. 

   ૩૧

 • 2. 
  ત્રિકોણના ત્રણેય બાજુના માપ સરખા હોય , તો તે ત્રિકોણને કયા પ્રકારનો ત્રિકોણ કહેવાય ?
  • A. 

   કાટકોણ

  • B. 

   સમાંદ્વિબાજુ

  • C. 

   સમબાજુ

  • D. 

   વિષમાબાજુ

 • 3. 
  ૩મીટર લંબાઈ અને ૨ મીટર પહોળાઈ ધરાવતા પાટિયાનું ક્ષેત્રફળ કેટલું થાય ?
  • A. 

   ૬ ચોમી

  • B. 

   ૫ ચોમી

  • C. 

   ૬ મી

  • D. 

   ૫ મી

 • 4. 
  આપેલી સંખ્યામાં કઈ સંખ્યા ઉમેરવાથી તરત પછીની સંખ્યા જાણી શકાય ?
  • A. 

  • B. 

  • C. 

  • D. 

 • 5. 
  લોદરા ગામમાં ૪૭૫૦ પુરુષો,૨૦૩૦ સ્ત્રીઓ અને ૫૪૨ બાળકો છે, તો આ ગામની કુલ વસ્તી કેટલી થાય ?
  • A. 

   ૭૩૨૨

  • B. 

   ૫૩૨૨

  • C. 

   ૨૫૩૩

  • D. 

   ૨૩૨૨

Back to Top Back to top