ગુજરાત ક્વીઝ

32 | Attempts: 302
Share

SettingsSettingsSettings
Please wait...
Create your own Quiz
ગુજરાત ક્વીઝ - Quiz

શિક્ષક, ક્લાર્ક, પોલીસ, પીએસઆઈ,ટેટ,ટાટ, તલાટી વગેરે પરિક્ષાઓ માટે ખુબજ ઉપયોગી.


Questions and Answers
  • 1. 

    ગુજરાતની સ્થાપના ક્યારે થઇ?

    • A.

      ૧લિ અપ્રિલ ૧૯૬૩

    • B.

      ૪એપ્રિલ ૧૯૪૫

    • C.

      ૧૫ઓગસ્ટ

    • D.

      ૧મે ૧૯૬૦

    Correct Answer
    D. ૧મે ૧૯૬૦
  • 2. 

    ગુજરાત નો સૌથી પહોળો પુલ કયો છે?

    • A.

      એલીસબ્રીજ

    • B.

      ગાંધીબ્રીજ

    • C.

      નહેરુબ્રિજ

    • D.

      ગોલ્ડનબ્રીજ

    Correct Answer
    C. નહેરુબ્રિજ
  • 3. 

    ભટાર્ક કયા યુગ ના રાજાનો સુબો હતો?

    • A.

      મૈત્રક યુગ

    • B.

      અનુ-મૈત્રક યુગ

    • C.

      ગુપ્ત યુગ

    • D.

      સોલંકી યુગ

    Correct Answer
    A. મૈત્રક યુગ
  • 4. 

    સૌથી ઓછી વસ્તી વાળું રાજ્ય કયું છે?

    • A.

      અરુણાચલ પ્રદેશ

    • B.

      સિક્કિમ

    • C.

      કેરલ

    • D.

      રાજસ્થાન

    Correct Answer
    B. સિક્કિમ
  • 5. 

    ગુજરાત માં પ્રથમ રેડીઓ કેન્દ્ર કોણે શરુ કરાવ્યું હતું?

    • A.

      સરદાર વલ્લભભાઇ પટેલ

    • B.

      રવિશંકર રાવળ

    • C.

      સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

    • D.

      મહારાજા સયાજીરાવ ગાયકવાડ

    Correct Answer
    D. મહારાજા સયાજીરાવ ગાયકવાડ
  • 6. 

    ધોળકા તાલુકાના વૌઠા ગામ પાસે સાત નદીઓ નો સંગમ થાય છે જેમાં કયી નદી નો શમાવેશ થતો નથી?

    • A.

      રૂપેણ

    • B.

      હાથમતી

    • C.

      વાત્રક

    • D.

      સાબરમતી

    Correct Answer
    A. રૂપેણ
  • 7. 

    ભવાઈની શરૂઆત કોણે કરી હતી?

    • A.

      પ્રેમાલાલ

    • B.

      અસાઈત ઠાકર

    • C.

      પન્નાલાલ

    • D.

      ન્હાનાલાલ

    Correct Answer
    B. અસાઈત ઠાકર
  • 8. 

    નીચેના માંથી ગુજરાતના અવકાશ વિજ્ઞાની કોણ છે?

    • A.

      ઉપેન્દ્ર દેસાઈ

    • B.

      ઉમાશંકર જોશી

    • C.

      આઈ.જી.પટેલ

    • D.

      કલ્પના ચાવડા

    Correct Answer
    A. ઉપેન્દ્ર દેસાઈ
  • 9. 

    નીચેનામાંથી કોણ વહાણવટા સાથે સંકળાયેલા છે?

    • A.

      શામળદાસ ગાંધી

    • B.

      રીહેન મહેતા

    • C.

      રામદાસ કિલાચંદ

    • D.

      લાલચંદ હીરાચંદ

    Correct Answer
    D. લાલચંદ હીરાચંદ
  • 10. 

    જરી ઉદ્યોગ કયા શહેરમાં સૌથી વધુ વિકસ્યો છે?

    • A.

      અંકલેશ્વર

    • B.

      સુરત

    • C.

      મોરબી

    • D.

      પાટણ

    Correct Answer
    B. સુરત
  • 11. 

    કઈ ટેકરીઓ વચ્ચે અંબાજીનું યાત્રાધામ આવેલું છે?

    • A.

      પારનેરની

    • B.

      આરાસુરની

    • C.

      જૈસોરની

    • D.

      રાજપીપળાની

    Correct Answer
    B. આરાસુરની
  • 12. 

    ગુજરાતમાં બટાટા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે?

    • A.

      ડીસા

    • B.

      આણંદ

    • C.

      મહુવા

    • D.

      સુરત

    Correct Answer
    A. ડીસા
  • 13. 

    ગુજરાતના ગિરિમથક "સાપુતારા" શબ્દનો શું અર્થ થાય છે?

    • A.

      સાપ આકારની ટેકરીઓ

    • B.

      સાપ આકારની નદી

    • C.

      સાત ટેકરીઓનો પ્રદેશ

    • D.

      સાપનો નિવાસ

    Correct Answer
    D. સાપનો નિવાસ
  • 14. 

    ધરોઈ બંધ કઈ નદી પર છે?

    • A.

      સાબરમતી

    • B.

      મહી

    • C.

      હાથમતી

    • D.

      મેશ્વો

    Correct Answer
    A. સાબરમતી
  • 15. 

    ગુજરાતનું કયું શહેર ઘડિયાળ ઉદ્યોગ માટે જાણીતું છે?

    • A.

      સુરેન્દ્રનગર

    • B.

      ચોટીલા

    • C.

      મોરબી

    • D.

      જામનગર

    Correct Answer
    C. મોરબી
  • 16. 

    ટાટા કેમીકલ્સનું કારખાનું ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે?

    • A.

      ધ્રોળ

    • B.

      મોરબી

    • C.

      થાન

    • D.

      મીઠાપુર

    Correct Answer
    D. મીઠાપુર
  • 17. 

    ગુજરાતમાં ખાનીજતેલનો કુવો સૌપ્રથમ ક્યાં ખોદવામાં આવ્યો હતો?

    • A.

      લૂણેજ

    • B.

      સાણંદ

    • C.

      પીજ

    • D.

      અરણેજ

    Correct Answer
    A. લૂણેજ
  • 18. 

    ગુજરાતમાં ઇફ્ફ્કો શેનું ઉત્પાદન કરે છે?

    • A.

      રંગ

    • B.

      સિમેન્ટ

    • C.

      કાગળ

    • D.

      ખાતર

    Correct Answer
    D. ખાતર
  • 19. 

    નીચેનામાંથી કઈ નદી અંતસ્થ (કુંવારિકા) છે?

    • A.

      બનાસ

    • B.

      સાબરમતી

    • C.

      મહી

    • D.

      તાપી

    Correct Answer
    A. બનાસ
  • 20. 

    પાનધ્રો પાસેથી કયા પ્રકારનો કોલસો પ્રાપ્ત થાય છે?

    • A.

      એન્થ્રેસાઇટ

    • B.

      બ્યિટુમીન્સ

    • C.

      લિગ્નાઈટ

    • D.

      ઉપરમાંથી એકપણ નહિ

    Correct Answer
    C. લિગ્નાઈટ
  • 21. 

    શર્મિષ્ઠા તળાવ ગુજરાતમાં કયા સ્થળે છે?

    • A.

      વડનગર

    • B.

      ભુજ

    • C.

      ધોળકા

    • D.

      ધ્રાંગધ્રા

    Correct Answer
    A. વડનગર
  • 22. 

    માતૃશ્રાધ્ધ માટેનું સ્થળ ક્યાં આવેલું છે?

    • A.

      ગોઝારિયા

    • B.

      વેરાવળ

    • C.

      કડી

    • D.

      સિધ્ધપુર

    Correct Answer
    D. સિધ્ધપુર
  • 23. 

    નીચેનામાંથી કયું યુગ્મ ખોટું છે?

    • A.

      મુન્દ્રા-કચ્છ

    • B.

      ઘોઘા-આણંદ

    • C.

      બેડી-જામનગર

    • D.

      ટંકારા-રાજકોટ

    Correct Answer
    B. ઘોઘા-આણંદ
  • 24. 

    ગુજરાતમાં કેટલા સમુદ્રી અખાત છે?

    • A.

      ત્રણ

    • B.

      ચાર

    • C.

      એક

    • D.

      બે

    Correct Answer
    D. બે
  • 25. 

    ગુજરાતમાં રોકડિયા પાકોમાં કયો પાક પ્રથમ સ્થાને છે?

    • A.

      મગફળી

    • B.

      શેરડી

    • C.

      એરંડા

    • D.

      કપાસ

    Correct Answer
    A. મગફળી
  • 26. 

    સૌથી વધુ વસ્તી વધારાનો દર કયા જીલ્લામાં છે?

    • A.

      અમદાવાદ

    • B.

      સુરત

    • C.

      આણંદ

    • D.

      કચ્છ

    Correct Answer
    B. સુરત
  • 27. 

    ગુજરાત ની સૌથી લાંબી નદી કયી છે?

    • A.

      મહી

    • B.

      તાપી

    • C.

      નર્મદા

    • D.

      સાબરમતી

    Correct Answer
    D. સાબરમતી
  • 28. 

    સવાઈ ગુજરાતીનું બિરુદ કોણે મળેલું છે?

    • A.

      દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર

    • B.

      રામનારાયણ વિ. પાઠક

    • C.

      બળવંતરાય ઠાકોર

    • D.

      કનૈયાલાલ મુનશી

    Correct Answer
    A. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર
  • 29. 

    ફ્લોરસ્પારના શુધ્ધીકરણનું કારખાનું કયા જીલ્લામાં આવેલું છે?

    • A.

      કોડીનાર

    • B.

      મોરબી

    • C.

      વડોદરા

    • D.

      વઘઈ

    Correct Answer
    C. વડોદરા
  • 30. 

    ગુજરાત વિધાનસભાના સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા?

    • A.

      શ્રી કલ્યાણજી મહેતા

    • B.

      પ્રો.મંગળદાસ પટેલ

    • C.

      ગણપતભાઈ વસાવા

    • D.

      નટવરલાલ શાહ

    Correct Answer
    A. શ્રી કલ્યાણજી મહેતા
  • 31. 

    પંચાયતી રાજનો કાયદો કયા મુખ્યમંત્રીના શાશનકાળ દરમ્યાન અમલમાં આવ્યો?

    • A.

      બળવંતરાય મહેતા

    • B.

      ડો. જીવરાજ મહેતા

    • C.

      બાબુભાઈ પટેલ

    • D.

      ચીમનભાઈ પટેલ

    Correct Answer
    B. ડો. જીવરાજ મહેતા
  • 32. 

    ગુજરાતની કયી નદીના પટમાંથી કાળું નામની માછલી મળે છે?

    • A.

      કોલક

    • B.

      ઓરંગા

    • C.

      ઢેબર

    • D.

      વાત્રક

    Correct Answer
    A. કોલક

Quiz Review Timeline +

Our quizzes are rigorously reviewed, monitored and continuously updated by our expert board to maintain accuracy, relevance, and timeliness.

  • Current Version
  • May 31, 2018
    Quiz Edited by
    ProProfs Editorial Team
  • Sep 09, 2013
    Quiz Created by
    Pravinsinh1989li
Back to Top Back to top
Advertisement
×

Wait!
Here's an interesting quiz for you.

We have other quizzes matching your interest.